
‘મૃત્યુંજય’ના વિચારબીજ ૨૦૧૭ની સાલમાં રોપાયા. ભગવાન સોમનાથની ધરતી પર થયેલાં આક્રમણો મગજમાં ઘૂમતાં હતાં. આટઆટલી વખત વિધ્વંશક યુદ્ધો થયા હોવા છતાં આજની તારીખે પણ મહાદેવના એ સર્વપ્રથમ જ્યોર્તિલિંગની ગરિમા, એમના પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિભાવ અખંડ છે.
મહેમૂદ ગઝનવીએ ઇ.સ. ૧૦૨૬ની સાલમાં કરેલી ચઢાઈ પર જ દિમાગની સોય અટકી પડી હતી. ઇતિહાસકારો ટાંકે છે કે, ૧૦૦૦ ઊંટ પર સ્વર્ણ-હીરા-ઝવેરાત લાદ્યા હોવા છતાં ગઝનવી સોમનાથની ફક્ત ત્રીજા ભાગની સંપત્તિ જ લૂંટી શક્યો હતો. વિચાર કરો એ ભવ્યતાનો, જે ૧૧મી સદીના અણહિલવાડ પાસે હતી!
‘મૃત્યુંજય’ના નિર્માણમાં આ ઘટનાનો ખાસ્સો પ્રભાવ રહ્યો. શું ગઝનવી વાસ્તવમાં સોમનાથની સમૃદ્ધિ લૂંટવા આવ્યો હતો? કે પછી કોઈ એવા પૌરાણિક રહસ્યની તલાશમાં, જે સદીઓથી કાળખંડમાં દફન થયેલું છે?
ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી દિવસોમાં પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે.
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
https://bit.ly/3rUx0v3
તમારી નકલ આજે જ બૂક કરાવો.
Written by: Parakh Bhatt & Raj Javiya
Created by: Fortune Designing Studio (FDS)
Published by: Navbharat Sahitya Mandir
Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks)
In Association with: Vaktavy
Sponsored by: Hari OM Packaging (Surat)
#gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #navbharatsahityamandir
‘મૃત્યુંજય’ના વિચારબીજ ૨૦૧૭ની સાલમાં રોપાયા. ભગવાન સોમનાથની ધરતી પર થયેલાં આક્રમણો મગજમાં ઘૂમતાં હતાં. આટઆટલી વખત વિધ્વંશક યુદ્ધો થયા હોવા છતાં આજની તારીખે પણ મહાદેવના એ સર્વપ્રથમ જ્યોર્તિલિંગની ગરિમા, એમના પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિભાવ અખંડ છે. મહેમૂદ ગઝનવીએ ઇ.સ. ૧૦૨૬ની સાલમાં કરેલી ચઢાઈ પર જ દિમાગની સોય અટકી પડી હતી. ઇતિહાસકારો ટાંકે છે કે, ૧૦૦૦ ઊંટ પર સ્વર્ણ-હીરા-ઝવેરાત લાદ્યા હોવા છતાં ગઝનવી સોમનાથની ફક્ત ત્રીજા ભાગની સંપત્તિ જ લૂંટી શક્યો હતો. વિચાર કરો એ ભવ્યતાનો, જે ૧૧મી સદીના અણહિલવાડ પાસે હતી! ‘મૃત્યુંજય’ના નિર્માણમાં આ ઘટનાનો ખાસ્સો પ્રભાવ રહ્યો. શું ગઝનવી વાસ્તવમાં સોમનાથની સમૃદ્ધિ લૂંટવા આવ્યો હતો? કે પછી કોઈ એવા પૌરાણિક રહસ્યની તલાશમાં, જે સદીઓથી કાળખંડમાં દફન થયેલું છે? ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી દિવસોમાં પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #navbharatsahityamandir