
જાણીતા લેખક પ્રફુલ શાહના ત્રણ નવા નજરાણાં પ્રસ્તુત થયા છે. કાચના નાનકડાં એક્વેરિયમમાં વ્હાલી માછલીઓનો પ્રેમાળ પરિવાર અને અને અચાનક એક દિવસ લાગણીના સંબંધમાં સ્વાર્થનું ઝેર ઘોળાયું અને એક નવજાતનું મોત થાય છે, તમામ ધારણને ખોટી પાડતી મર્ડર મિસ્ટ્રી એટલે ‘ગોલ્ડ ફિશ’. બીજું પુસ્તક છે દાદલો – પોતાને શ્રેષ્ઠ પુરુષ બતાવવા ઘડ્યો પરફેક્ટ પ્લાન, સામે આવ્યા વિના કરવી હતી કમાલ પણ પછી ખૂન, અપહરણ, એન્કાઉન્ટર અને જીવવા માટેનો ખેલ એટલે ‘દાદલો’. ત્રીજું પુસ્તક છે ‘બ્રેકિંગ ન્યૂઝ’ બેલેટ, બુલેટ અને બોમ્બની રમઝટ. મુખ્યપ્રધાનપદના એક દાવેદારના ફુરચેફુરચા, બીજો શકમંદ પણ હકીકત આંચકાની પરાકાષ્ઠા, પોલિટિકલ મર્ડર મિસ્ટ્રી છે. તો આજે જ નવભારત સાહિત્ય મંદિર ઓનલાઈન પરથી ત્રણેય પુસ્તકો ખરીદો અને રહસ્યમયી દુનિયામાં ખોવાઈ જાવ.
પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૨૦% ડિસ્કાઉન્ટ.
https://bit.ly/3beFVRn
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
જાણીતા લેખક પ્રફુલ શાહના ત્રણ નવા નજરાણાં પ્રસ્તુત થયા છે. કાચના નાનકડાં એક્વેરિયમમાં વ્હાલી માછલીઓનો પ્રેમાળ પરિવાર અને અને અચાનક એક દિવસ લાગણીના સંબંધમાં સ્વાર્થનું ઝેર ઘોળાયું અને એક નવજાતનું મોત થાય છે, તમામ ધારણને ખોટી પાડતી મર્ડર મિસ્ટ્રી એટલે ‘ગોલ્ડ ફિશ’. બીજું પુસ્તક છે દાદલો – પોતાને શ્રેષ્ઠ પુરુષ બતાવવા ઘડ્યો પરફેક્ટ પ્લાન, સામે આવ્યા વિના કરવી હતી કમાલ પણ પછી ખૂન, અપહરણ, એન્કાઉન્ટર અને જીવવા માટેનો ખેલ એટલે ‘દાદલો’. ત્રીજું પુસ્તક છે ‘બ્રેકિંગ ન્યૂઝ’ બેલેટ, બુલેટ અને બોમ્બની રમઝટ. મુખ્યપ્રધાનપદના એક દાવેદારના ફુરચેફુરચા, બીજો શકમંદ પણ હકીકત આંચકાની પરાકાષ્ઠા, પોલિટિકલ મર્ડર મિસ્ટ્રી છે. તો આજે જ નવભારત સાહિત્ય મંદિર ઓનલાઈન પરથી ત્રણેય પુસ્તકો ખરીદો અને રહસ્યમયી દુનિયામાં ખોવાઈ જાવ. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૨૦% ડિસ્કાઉન્ટ. https://bit.ly/3beFVRn #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever