
બોપલ, ઘુમા,આંબલી વિસ્તારની પ્રબુદ્ધ જનતા માટે
‘પુસ્તક મેળો’
(સાઉથ બોપલમાં સૌપ્રથમ વખત બુક પ્લાઝા દ્વારા આયોજિત)
જ્યાં આપની વાંચનક્ષુધા સંતોષવા તમામ વિષય અને અંગ્રેજી-ગુજરાતી ભાષામાં પુસ્તકો ઉપલબ્ધ છે. ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકાર-લેખકોના ગુજરાતી પુસ્તકો પણ ઉપલબ્ધ છે.
(દરેક પુસ્તકની મૂળ કિંમત પર ૧૦ % ડિસ્કાઉન્ટ મળશે)
પુસ્તકમેળો તા. ૨૮-૨-૨૦૨૧ સુધી જ ચાલશે.
સ્થળ – સોબો સેન્ટર મોલની સામેના ગ્રાઉન્ડમાં, સાઉથ બોપલ, અમદાવાદ-૩૮૦૦૫૮.
સમય સવારે ૧૦થી રાત્રે ૯-૩૦ સુધીનો છે.
તો પધારવાનું ચૂકશો નહીં, આવી તક વારંવાર આવતી નથી.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
બોપલ, ઘુમા,આંબલી વિસ્તારની પ્રબુદ્ધ જનતા માટે ‘પુસ્તક મેળો’ (સાઉથ બોપલમાં સૌપ્રથમ વખત બુક પ્લાઝા દ્વારા આયોજિત) જ્યાં આપની વાંચનક્ષુધા સંતોષવા તમામ વિષય અને અંગ્રેજી-ગુજરાતી ભાષામાં પુસ્તકો ઉપલબ્ધ છે. ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકાર-લેખકોના ગુજરાતી પુસ્તકો પણ ઉપલબ્ધ છે. (દરેક પુસ્તકની મૂળ કિંમત પર ૧૦ % ડિસ્કાઉન્ટ મળશે) પુસ્તકમેળો તા. ૨૮-૨-૨૦૨૧ સુધી જ ચાલશે. સ્થળ – સોબો સેન્ટર મોલની સામેના ગ્રાઉન્ડમાં, સાઉથ બોપલ, અમદાવાદ-૩૮૦૦૫૮. સમય સવારે ૧૦થી રાત્રે ૯-૩૦ સુધીનો છે. તો પધારવાનું ચૂકશો નહીં, આવી તક વારંવાર આવતી નથી. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Feb 16, 2021