સુપ્રસિદ્ધ કવયિત્રી રક્ષા શુક્લને ‘કુમાર’ ટ્રસ્ટનું શ્રીમતી કમલાબેન પરીખ પારિતોષિક (કુમાર ચંદ્રક,૨૦૧૫), રાજ્ય કક્ષાનો ‘બ્રહ્મ ગૌરવ પુરસ્કાર(૨૦૧૭), CWDC તરફથી ‘બેસ્ટ કૉલમ રાઈટર’(૨૦૧૮), તત્કાલીન રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીના વરદ્ હસ્તે ‘સંસ્કાર વિભૂષણ એવોર્ડ(૨૦૧૮), શિશુવિહાર તરફથી સ્વ. રીતા ભટ્ટ સ્મૃતિ કવયિત્રી સન્માન(૨૦૧૯), તત્કાલીન મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘શ્રેષ્ઠ મહિલા’ (૨૦૨૨) ઈત્યાદિ માન-અકરામ પ્રાપ્ત થયા છે.
ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર અને જાણીતા લેખક-વક્તા ડૉ. જયેન્દ્રસિંહ જાદવના શબ્દોમાં કહીએ તો ‘સુપ્રસિદ્ધ લેખિકા રક્ષા શુક્લની ‘ગુજરાત સમાચાર’ની કૉલમમાં જયારે પ્રકૃતિની લેખમાળા પ્રગટ થઈ હતી ત્યારે વાચકોએ ઉમળકાભેર આવકારી હતી. લેખિકા પ્રકૃતિવિદ હોવાનો લાભ નિબંધોને મળ્યો છે. પ્રકૃતિ એમની પ્રકૃતિમાં છે. તેઓ ચિત્રકાર હોવાથી આ પુસ્તકમાં અનેક ઉત્તમ શબ્દચિત્રો માણવા મળે છે. એમનો પતંગિયા વિશેનો લેખ વાંચો એટલે હોવાને હળવાશ ઘેરી વળશે. તમે પ્રકૃતિના પ્રવાસે નીકળ્યા હો એવો અનુભવ મોટા ભાગના નિબંધો કરાવે છે. AC રૂમમાં પણ પ્રકૃતિનો પરિવેશમાં ઊભો થાય છે. અહીં પ્રકૃતિના પ્રેમમાં પડવાના કારગત કીમિયા છે તો જંગલના ભોગે અને જંગલમાં બનતા બંગલા સામે અરણ્યરુદન પણ છે, જંગલમાં તો ઝૂંપડી જ શોભે. પ્રકૃતિ જેવા સરળ બનવાની કેડી ‘પારિજાત પેલેસ’માંથી પસાર થાય છે. અહીં પ્રકૃતિપ્રેમીઓને ધામા નાખવાનું મન થશે. ગુજરાતી ભાષાનો નિ:શંક નોખી ભાત પડતો આ નિબંધ સંગ્રહ ભાવકો માટે ગ્રીન કાર્પેટ
પુસ્તક ખરીદવા માટેની લિંક : https://bit.ly/3mTkXAL
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever