
આ આધુનિક યુગમાં આપણે જ્યારે ઘણાં બધાં ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહ્યા છીએ, અનેક મેડિકલ સુવિધાઓ હાથવગી છે ત્યારે આપણી રૂઢિગત વિચારોને નવું રૂપ આપવા માટે કંઈક એવું જોઈએ જે આ બધી અસમંજસમાંથી મા બનવા થનગની રહેલી સ્ત્રીને એક એવી માહિતી પૂરી પાડે. આજના જમાનામાં એક ક્લિક પર આખું વિશ્વ હાથમાં ખૂલે છે, માહિતીઓના ઢગલા થાય છે. એમાં જોઈતું અને વણજોઈતું બંને પીરસાતું રહે છે. અમુક વખત તો આવી ઢગલાબંધ માહિતીઓનું પ્રમાણ પણ શું? ઘણી બધી સલાહો, સૂચનોમાંથી માન્ય કઈ રાખવી? આ અને આના જેવા અનેક પ્રશ્નોનો હલ એટલે પુસ્તક ‘પ્રેગનન્સી કેર’.
પુસ્તક ઓર્ડર કરવા માટેની લિંક આ રહીઃ
https://bit.ly/3KJBRd1
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
આ આધુનિક યુગમાં આપણે જ્યારે ઘણાં બધાં ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહ્યા છીએ, અનેક મેડિકલ સુવિધાઓ હાથવગી છે ત્યારે આપણી રૂઢિગત વિચારોને નવું રૂપ આપવા માટે કંઈક એવું જોઈએ જે આ બધી અસમંજસમાંથી મા બનવા થનગની રહેલી સ્ત્રીને એક એવી માહિતી પૂરી પાડે. આજના જમાનામાં એક ક્લિક પર આખું વિશ્વ હાથમાં ખૂલે છે, માહિતીઓના ઢગલા થાય છે. એમાં જોઈતું અને વણજોઈતું બંને પીરસાતું રહે છે. અમુક વખત તો આવી ઢગલાબંધ માહિતીઓનું પ્રમાણ પણ શું? ઘણી બધી સલાહો, સૂચનોમાંથી માન્ય કઈ રાખવી? આ અને આના જેવા અનેક પ્રશ્નોનો હલ એટલે પુસ્તક ‘પ્રેગનન્સી કેર’. પુસ્તક ઓર્ડર કરવા માટેની લિંક આ રહીઃ https://bit.ly/3KJBRd1 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever