બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો અને જલ્દીથી તમારી કોપી બુક કરાવો. પ્રિ-બુકિંગ કરાવો અને મેળવો 20% ડિસ્કાઉન્ટ https://t.co/4kW4dP16Vc #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife https://t.co/leSCDmw21m

જ્યારે માનવજાત અજ્ઞાન, અંધારા અને નિરીક્ષરતાના યુગમાં જીવતી ત્યારે કાઠીયાવાડની ધરતીના કોઇ નાનકડાં ગામમાં જન્મેલી એક ભોળી અભણ સ્ત્રીની જીવન યાત્રાની વાર્તા છે. માનવજાત અજ્ઞાન, અંધારા, અને નિરક્ષરતાના યુગમાં જીવતી હતી ત્યારે કાઠીયાવાડની ધરતીના કોઈ નાનકડાં ગામમાં જન્મેલી એક ભોળી અભણ સ્ત્રીની જીવનયાત્રાની આ વાર્તા છે. એની અંદરના ચૈતન્યના નાચનું આ મહાકાવ્ય છે. તમે આ પુસ્તકમાં જે યાત્રા કરવાના છો એ બધું જ ધરતીના પટ પર ભૂતકાળમાં બની ગયું છે. રામબાઈની વાર્તામાં કોઈ વિલન નથી. કોઈ હીરો નથી. કદાચ જીંદગી વિલન છે. ભોળી રામબાઈ હીરો. આપણી રામબાઈ કોઈ પરચા પુરતી નથી. એ દુ:ખ સહે છે. એ પીડાય છે. એ ભોગ બને છે. છતાં દરેક સમયે ધડ દઈને ઊભી થાય છે. એ સંત નથી. સતી નથી. એ સામાન્ય સ્ત્રી છે અને એની સામાન્યતામાં જ મહાનતા છે. આ સામાન્યતાનું મહાકાવ્ય છે. એક સ્ત્રીની સત્ય જીવનગાથા તમારા માનસપટ પર અમર થવા આવી છે. આ બાઈની અંદર ચારસો સુરજની આગ છે હો. બહારથી તો એ ગામડાંની ગરીબડી સ્ત્રી હતી, પણ અંદર ચોસઠ જુગનો નાથ પણ જોઇને બળી મરે એવી મીઠી જીંદગી જીવી હતી. આ વાર્તા વાંચીને, જીવીને તમે ભીની આંખ અને તૂટેલાં હૃદય સાથે ચુપચાપ બેઠા રહેશો અને તમને મળેલી પોતાની જીંદગી તરફ જોયા કરશો. એની અંદરના ચૈતન્યના નાચનું આ મહાકાવ્ય છે. તમે આ પુસ્તકમાં જે યાત્રા કરવાના છો એ બધું જ ધરતીના પટ પર ભૂતકાળ બની ગયું છે. . તો આવો, ‘ધ રામબાઇ’ ને પ્રિઓર્ડર કરી ખરીદી કરીએ - વાંચીએ -વંચાવીએ. ‘ધ રામબાઇ’ દરેક જાણીતા બુકસેલર્સને ત્યાં 1લી મે 2021 પછી ઉપલબ્ધ બનશે છે. બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો અને જલ્દીથી તમારી કોપી બુક કરાવો. પ્રિ-બુકિંગ કરાવો અને મેળવો 20% ડિસ્કાઉન્ટ https://bit.ly/3sorr7Y #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો અને જલ્દીથી તમારી કોપી બુક કરાવો. પ્રિ-બુકિંગ કરાવો અને મેળવો 20% ડિસ્કાઉન્ટ https://t.co/cgN0QiIWSP #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife https://t.co/e4Cn9pK4ml

જીતેશ દોંગાની પ્રથમ નવલકથાની સફળતા બાદ ખૂબ જ ટૂંકાગાળામાં ‘નોર્થપોલ’ નવલકથા પ્રકાશિત થઇ. ‘નોર્થપોલ’ નવલકથાનું પાત્રની જીવન-ઝરમર પર આધારિત છે કે જેને પોતાના ગમતા કામથી બેખબર છે. કોઇ પણ કામ કરે તે ગમતું નથી, જમીનની સાથે જોડાયેલો ખેડૂત-પુત્ર કંઇકેટલા અરમાનો સાથે ઉચ્ચ અભ્યાસ તો કરી લે છે. ભણતરના પીંજરામાં અને અણગમતાં જીવનની જેલમાં કેદ થઇ ગયેલો એક કૉલેજીયન છોકરની એક કથા. ઝનૂની, બળવાખોર, બેફીકર અને પોતાની છાતીમાં હજાર સુરજની આગ લઈને જીવતો એ ભોળો છોકરો. એને ગમતું કામ ખબર નથી. જે કામ કરે છે એ ગમતું નથી! એને જીવવું કેમ એ ખબર નથી. જે જીવે છે એ ગમતું નથી! પોતાનાં અંતરમનના યુદ્ધથી થાકીને પોતાની જિંદગીને જડમૂળથી બદલવાં એક દિવસ આ યુવાન નીકળી પડ્યો! યાંત્રિક જિંદગીથી દૂર. સમાજથી દૂર. માબાપથી દૂર. પણ જીવન નૌકાનો સઢ કઇ દિશામાં રાખવો તે અંગે અસમંજસમાં રહે છે. છેવટે પોતાની રીતે જીવવાનું નક્કી કરે છે. - ‘મારું ગમતું કામ શું છે?’ તેની ધૂન સવાર થાય છે. આ ધૂન આત્મખોજની દિશામાં ભળે છે. જે આપણા સૌમાં ઉદભવતા પ્રશ્નોની વાત કહે છે. તો આવો, ‘નોર્થપોલ’ ને પ્રિઓર્ડર કરી ખરીદી કરીએ - વાંચીએ -વંચાવીએ. ‘નોર્થપોલ’ દરેક જાણીતા બુકસેલર્સને ત્યાં 1લી મે 2021 પછી ઉપલબ્ધ બનશે છે. બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો અને જલ્દીથી તમારી કોપી બુક કરાવો. પ્રિ-બુકિંગ કરાવો અને મેળવો 20% ડિસ્કાઉન્ટ https://bit.ly/3geyy05 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

બંધારણ એ માત્ર વકીલોનો દસ્તાવેજ જ નહીં પરંતુ જીવનનો એક આધાર છે. - ડો. બાબાસાહેબ આંબેડકર આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3e6Y1pU #IndianConstitution #BabasahebAmbedkar #AmbedkarJayanti #DrBRAmbedkar #BRAmbedkar #Ambedkar #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

ગુડીપડવો, ચેટીચંદ , ઉગાડી અને વૈશાખી પર્વની શુભકામનાઓ આપનું જીવન ધન-ધાન્યથી ભરેલું અને સુખ-આરોગ્યથી સમૃદ્ધ રહે. #FestiveWishes #IndianFestival #HappyUgadi #HappyGudiPadwa #HappyChetiChand #HappyBaisakhi #NewYear #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Vasansi Jirnani is a tale of the impossible and unimaginable. Click on below link and grab your copy now https://t.co/JZ2l9Kl8xd #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife https://t.co/IRJOPrhElz

Vasansi Jirnani' is the story of Pauloma Chattopadhyay, a housewife living in Kolkata. But in actuality this is the saga of eternal longing. This is the story of every individual who has wondered " What if I had lived in a different era or place?" Vasansi Jirnani is a tale of the impossible and unimaginable. Click on below link and grab your copy now https://bit.ly/3g2rrI9 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Click on below link and grab your copy now https://t.co/4blhAajj98 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever https://t.co/nGwDBldLJK

Heartwarming stories for Children, is not a book but compilation of life – lessons which children should learn at an early age. All the principles, ethics and values that should be inculcated in children at the tender age of 6- 7 are shared in the book in the form of entertaining stories. Be it a friendship story of Pooja and Nimmi or faith in Lord Krishna to keep Mukund safe, all stories will bring smile on the face of kids. Palak Pandya has done marvellous job in weaving stories that will serve entertainment and teaching purposes. It’s a must-read kids’ book. Click on below link and grab your copy now https://bit.ly/323ew0k #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

અતીતના ઇતિહાસને વાગોળતા કંઇ કેટલા ઐતિહાસિક તથ્યો આપણી સમક્ષ રજૂ થાય છે તે પુસ્તક સ્વરૂપે પણ હોય શકે. મૂળજીભાઇ વી. ખુમાણે દેશના વંચિત સમુદાયના પ્રશ્નો અને તેમના સ્થિતિ વિશે ઘણું લખ્યું છે. દલિતો સમુદાયના વૈચારિક પરિવર્તનને લઇ સામાજીક ક્રાંતિમાં સિંહફાળો આપનાર બહુશ્રુત લેખક મૂળજીભાઇ વી. ખુમાણે ડો. બાબાસાહેબ આંબેડકરજીના પિતાશ્રી સૂબેદાર રામજી આંબેડકરનું જીવનકવનના અક્ષરદીવડાં પ્રગટાવી નવી પેઢીને સંસ્કારિત કરવાનો યત્કિંચિત પ્રયાસ ‘સૂબેદાર રામજી આંબેડકર’ પુસ્તકમાં કર્યો છે. પિતા દ્વારા મળેલા સંસ્કારોમાં તેમણે પીડિતોના આસું લૂછવા, સમાજને ઊંચો લાવવાના સતત પ્રયત્નો કરતા રહ્યા. પિતાના ધર્મ, સંસ્કાર, શિક્ષણ અને આત્મીય પરિવારજન તરીકે સૂબેદાર રામજી આંબેડકર પરિવારને સમાજજીવનના પાઠ ભણાવ્યા. પોતાને થયેલા જાતિલક્ષી અન્યાયો, આર્થિક ભીંસ અને ભદ્રસમાજની કલંકભરી વર્તણુકો વચ્ચે સૂબેદારજીએ એક સક્ષમ વ્યક્તિત્વ સમાજને આપ્યું, જે ઇતિહાસના પાને અંકિત થયું. સૂબેદારજીના જીવનને જાણવા આ પુસ્તક અચુક વાંચવુ રહ્યું. સમાજ સંગઠનને મજબૂત કરવા પુસ્તકો જેટલો થઇ શકે તેટલો પ્રસાર-પ્રચાર સુદૃઢ સમાજ માટે ઉપયોગી બની રહેશે. આ પુસ્તક મોટી સંખ્યામાં ખરીદો- વાંચો- વંચાવો. આ પુસ્તક દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/31WGvP9 જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever