Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

દેવાંગી ભટ્ટ વર્તમાન ગુજરાતી સાહિત્યનું એક સશક્ત નામ છે, જેમની કલમે ગુજરાતી સાહિત્યમાં અદ્ભુત પાત્રો ઉમેર્યા છે. તેમની નવલકથાઓનું વિષયવસ્તુ જ નહીં લેખનશૈલી પણ આગવી છે. દેવાંગી ભટ્ટની કલમ દ્વારા અન્ય નવી બે નવલકથાઓ વાંચક રસિકોને આપવામાં આવી છે, જે વાંચકને જકડીને રાખે છે અને હચમચાવી મૂકે છે. #devangibhatt #gujarati #literature #novels #NavbharatSahityaMandir #EkHatiGuncha #DharmoRakshati #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More

RELEASING - UNHUMAN (A- MAANAS) (Translation of Gujarati short novel- A- maanas) ' A man's journey to self- existance.' Written by: Drashti Soni Published by: Navbhatay Sahitya Mandir Winner of: Sahitya Akademi (Delhi) Yuva puraskar- 21 પ્રિય વાચક મિત્રો, આજથી બે વર્ષ પહેલા દૃષ્ટિ સોની દ્વારા લિખિત લઘુનવલ, 'અ- માણસ'નું વિમોચન થયું હતું. માર્ચ ૧૧, ૨૦૨૧થી આ પુસ્તકને, વાર્તાને અને આ પુસ્તકના પાત્રને ગુજરાતી વાચકોનો અઢળક પ્રેમ મળ્યો છે. આ પુસ્તક ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ અનેક શહેરના ઘણા બુક- સ્ટોર પર બે વર્ષથી ઉપલબ્ધ છે. ૨૦૨૧માં આ પુસ્તક અને એના લેખિકાને સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા, યુવા પુરસ્કારની સન્માન મળ્યું. હવે અમને કહેવા અત્યંત આનંદ થાય છે, 'અ- માણસ' હવે ગુજરાતી સિવાયની બીજી એક ભાષામાં પણ જલ્દીથી ઉલબ્ધ થશે. એપ્રિલ મહિનામાં 'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદનું પુસ્તક રિલીઝ થશે અને આપના હાથમાં પહોંચશે. આપ સહુ અ- માણસના અંગ્રેજી અનુવાદને આગળ અને ઉંચે લઈ જશો જેથી, 'અંકુશ' એની ઉડાન લાંબી ભરી શકે, એવી અમારી કામના. 'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદની પુસ્તક બુક કરાવવા માટે નવભારત સાહિત્ય મંદિર અને લેખિકાનો સંપર્ક કરી શકો છો. આભાર! . . . મિત્રો, જો આપે આ પુસ્તક ગુજરાતીમાં વાચ્યું હોય તો આપનો પ્રતિભાવ જરૂરથી જણાવો. જો આપ આ પુસ્તકને વાચવા માગતા હો તો નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ Amazon પર available છે. નવભારતની સાઈટ પરથી પણ આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature #novelist #translation #english

દૃષ્ટિ સોની દ્વારા લિખિત; સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા યુવા પુરસ્કાર 2021થી પુરસ્કૃત નવલકથા, 'અ-માણસ'ને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષમાં આ નવલકથા ગુજરાતની વિવિધ બુક સ્ટોરસ્થી લઈને બુક ફેરસ્ સુધી. સચિવાલયથી લઈને દુનિયાની સૌથી મોટી એવી વૉશિંગટનની 'લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ' સુધી પહોંચ્યું છે. દૃષ્ટિ સોનીની આ પ્રથમ નવલકથા, એમનો નાયક, એમની વાર્તા આગળ પણ આમ ઊંચો પ્રવાસ કરતા રહે એવી શુભેચ્છાઓ. 'અ-માણસ'ના તમામ ભાવાકોનો, વાચકોનો, અમે આભાર માનીએ છીએ. તમારા પ્રતિભાવો સદૈવ આવકાર્ય છે. તમારા સોશ્યલ મીડિયા પર અથવા અમને કે લેખિકાને આપ આપનો પ્રતિભાવ જરૂરથી મોકલી આપજો. જો તમે 'અ-માણસ' નવલકથા નથી વાંચી તો હાલ જ મંગાવી શકો છો. નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ Amazon પર available છે. નવભારતની સાઈટ ( https://bit.ly/3I4fagO ) પરથી પણ આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠા મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature #Amaanas #drashtisoni #shortnovel #literature #delhisahityaakademi #youngwriter #published #art #nationalawardwinner

દૃષ્ટિ સોની દ્વારા લિખિત અને નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત લઘુનવલ, અ- માણસ વિશે તેજલ શાહનું રસપ્રદ અને ટોચદાર વિવેચન. તેજલ શાહે ભાવમાં વહી જઈને નહીં પણ પાત્રોના ભાવને સમજીને પુસ્તકની આ વાચનયાત્રા સમજી છે અને માણી છે. પાત્રોના સ્વભાવનું analysis કર્યું છે. કેવળ વાર્તા જ નહીં પણ વાર્તાની બહાર, દૃષ્ટિ સોનીનાં ભાવવિશ્વ ઉપર પર એમની નજર જતા ચૂકી નથી. દૃષ્ટિ સોનીએ એમના પુસ્તકને કોને અર્પણ કર્યું છે એનું નિરીક્ષણ કરવા પણ એ ચૂક્યા નથી. Thank you, Tejal shah Written by: Drashti soni Publisher: Navbharat Sahitya Mandir ------------------------------------------- મિત્રો, જો આપે આ પુસ્તક વાચ્યું હોય તો આપનો પ્રતિભાવ જરૂરથી જણાવો. જો આપ આ પુસ્તકને વાચવા માગતા હો તો નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ નવભારતની સાઈટ પરથી આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. Click on the below link to order https://bit.ly/37hNBRj આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature

દૃષ્ટિ સોની દ્વારા લિખિત અને નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત લઘુનવલ, 'અ-માણસ' કવિશ્રી વિરલ દેસાઈનો પ્રતિભાવ. જો આપે આ પુસ્તક વાચ્યું હોય તો આપ પણ આપનો પ્રતિભાવ જણાવતો વિડિયો અથવા લેખ મોકલી શકો છો. જો આપે હજુ સુધી આ પુસ્તક ન વાચ્યું હોય તો એક અત્યંત નાવીન્ય વિષય પરની આ લઘુનવલ વાચો એવો અમારો આગ્રહ છે. આ લઘુનવલ નવભારતની સાઈટ પરથી આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. https://bit.ly/3lFJKng આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature

દૃષ્ટિ સોની એમની દરેક કૃતિને એક વાક્યમાં આલેખતા શીખતા આવે છે. Friedrich Nietzscheનું એક quote, "It is my ambition to say in ten sentences what others say in a whole book." બહુ પ્રચલિત છે. એમણે આખી કથા તો લખી જ છે, લખવી પડી જ છે પણ આ આખી કથાને એક- બે વાક્યમાં આલેખતા પણ એમને ફાવ્યું છે. અને આ જ વાક્ય એમના પુસ્તકના back cover પર છે. બુક કવર ડિઝાઇન થતું હતું ત્યારથી આ વાક્યને એમણે back cover પર રાખવાનો આગ્રહ રાખ્યો હતો. એનાં કારણો છે એમની પાસે કે, જો કોઈને એમની આખી વાર્તા વાંચ્યા પછી પણ એમ લાગે કે, 'अरे, तुम कहना क्या चाहते हो?" તો આ એમનો જવાબ છે. જો કોઈ કારણોસર કોઈ વાચક આ વાર્તાને અધૂરી વાંચે અને પછી આ વાક્ય વાચે તો પણ એને આખી વાર્તાનો સાર સમજાઈ જાય એવી શક્યતા છે. અને જો કોઈ આ પુસ્તકને વાચતા પહેલા આ વાક્યને વાચે તો કદાચ એને વાચવામાં વધુ રસ પડે. જો આ વાર્તા દ્વારા અથવા આ વાર્તા લખ્યા પછી દૃષ્ટિએ જગતને કોઈ સંદેશ આપવો હોય તો આ જ એમનો સંદેશ છે. કોઈ પણ માણસને એક બધું જ કરવાની છૂટ મળવી જોઈએ, જે માનવજાત માટે સુસંગત છે. નહીતર એ જ માણસ વિસંગતિનું કારણ બનશે. To buy online click on below link https://navbharatonline.com/a-manas.html Cover page designed by: Romanch soni Publisher: Navbharat Sahitya Mandir Writer: Drashti soni # coverpage #design #backcover #bookcover #book #books #cover #novel #gujarati #paint #painting #art #artist #read #readers #gujarat #gujarati #ahmedabad #sahitya #literature #novelist #novels #readers #reading #literaturelovers