દૃષ્ટિ સોની દ્વારા લિખિત અને નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત લઘુનવલ, 'અ-માણસ' કવિશ્રી વિરલ દેસાઈનો પ્રતિભાવ.
જો આપે આ પુસ્તક વાચ્યું હોય તો આપ પણ આપનો પ્રતિભાવ જણાવતો વિડિયો અથવા લેખ મોકલી શકો છો.
જો આપે હજુ સુધી આ પુસ્તક ન વાચ્યું હોય તો એક અત્યંત નાવીન્ય વિષય પરની આ લઘુનવલ વાચો એવો અમારો આગ્રહ છે.
આ લઘુનવલ નવભારતની સાઈટ પરથી આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે.
https://bit.ly/3lFJKng
આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો.
Written by: Drashti soni
Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah)
#book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature
દૃષ્ટિ સોની દ્વારા લિખિત અને નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત લઘુનવલ, 'અ-માણસ' કવિશ્રી વિરલ દેસાઈનો પ્રતિભાવ. જો આપે આ પુસ્તક વાચ્યું હોય તો આપ પણ આપનો પ્રતિભાવ જણાવતો વિડિયો અથવા લેખ મોકલી શકો છો. જો આપે હજુ સુધી આ પુસ્તક ન વાચ્યું હોય તો એક અત્યંત નાવીન્ય વિષય પરની આ લઘુનવલ વાચો એવો અમારો આગ્રહ છે. આ લઘુનવલ નવભારતની સાઈટ પરથી આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. https://bit.ly/3lFJKng આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature