RELEASING - UNHUMAN (A- MAANAS) (Translation of Gujarati short novel- A- maanas) ' A man's journey to self- existance.' Written by: Drashti Soni Published by: Navbhatay Sahitya Mandir Winner of: Sahitya Akademi (Delhi) Yuva puraskar- 21 પ્રિય વાચક મિત્રો, આજથી બે વર્ષ પહેલા દૃષ્ટિ સોની દ્વારા લિખિત લઘુનવલ, 'અ- માણસ'નું વિમોચન થયું હતું. માર્ચ ૧૧, ૨૦૨૧થી આ પુસ્તકને, વાર્તાને અને આ પુસ્તકના પાત્રને ગુજરાતી વાચકોનો અઢળક પ્રેમ મળ્યો છે. આ પુસ્તક ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ અનેક શહેરના ઘણા બુક- સ્ટોર પર બે વર્ષથી ઉપલબ્ધ છે. ૨૦૨૧માં આ પુસ્તક અને એના લેખિકાને સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા, યુવા પુરસ્કારની સન્માન મળ્યું. હવે અમને કહેવા અત્યંત આનંદ થાય છે, 'અ- માણસ' હવે ગુજરાતી સિવાયની બીજી એક ભાષામાં પણ જલ્દીથી ઉલબ્ધ થશે. એપ્રિલ મહિનામાં 'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદનું પુસ્તક રિલીઝ થશે અને આપના હાથમાં પહોંચશે. આપ સહુ અ- માણસના અંગ્રેજી અનુવાદને આગળ અને ઉંચે લઈ જશો જેથી, 'અંકુશ' એની ઉડાન લાંબી ભરી શકે, એવી અમારી કામના. 'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદની પુસ્તક બુક કરાવવા માટે નવભારત સાહિત્ય મંદિર અને લેખિકાનો સંપર્ક કરી શકો છો. આભાર! . . . મિત્રો, જો આપે આ પુસ્તક ગુજરાતીમાં વાચ્યું હોય તો આપનો પ્રતિભાવ જરૂરથી જણાવો. જો આપ આ પુસ્તકને વાચવા માગતા હો તો નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ Amazon પર available છે. નવભારતની સાઈટ પરથી પણ આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah)

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

RELEASING - UNHUMAN (A- MAANAS)
(Translation of Gujarati short novel- A- maanas)

' A man's journey to self- existance.'

Written by: Drashti Soni
Published by: Navbhatay Sahitya Mandir

Winner of: Sahitya Akademi (Delhi) Yuva puraskar- 21

પ્રિય વાચક મિત્રો, આજથી બે વર્ષ પહેલા દૃષ્ટિ સોની દ્વારા લિખિત લઘુનવલ, 'અ- માણસ'નું વિમોચન થયું હતું. માર્ચ ૧૧, ૨૦૨૧થી આ પુસ્તકને, વાર્તાને અને આ પુસ્તકના પાત્રને ગુજરાતી વાચકોનો અઢળક પ્રેમ મળ્યો છે. આ પુસ્તક ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ અનેક શહેરના ઘણા બુક- સ્ટોર પર બે વર્ષથી ઉપલબ્ધ છે. ૨૦૨૧માં આ પુસ્તક અને એના લેખિકાને સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા, યુવા પુરસ્કારની સન્માન મળ્યું. હવે અમને કહેવા અત્યંત આનંદ થાય છે, 'અ- માણસ' હવે ગુજરાતી સિવાયની બીજી એક ભાષામાં પણ જલ્દીથી ઉલબ્ધ થશે.

એપ્રિલ મહિનામાં 'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદનું પુસ્તક રિલીઝ થશે અને આપના હાથમાં પહોંચશે. આપ સહુ અ- માણસના અંગ્રેજી અનુવાદને આગળ અને ઉંચે લઈ જશો જેથી, 'અંકુશ' એની ઉડાન લાંબી ભરી શકે, એવી અમારી કામના.

'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદની પુસ્તક બુક કરાવવા માટે નવભારત સાહિત્ય મંદિર અને લેખિકાનો સંપર્ક કરી શકો છો.

આભાર!

.
.
.

મિત્રો, જો આપે આ પુસ્તક ગુજરાતીમાં વાચ્યું હોય તો આપનો પ્રતિભાવ જરૂરથી જણાવો. જો આપ આ પુસ્તકને વાચવા માગતા હો તો નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો.

આ લઘુનવલ Amazon પર available છે. નવભારતની સાઈટ પરથી પણ આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે.

આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો.

Written by: Drashti soni
Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah)

#book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature #novelist #translation #english

RELEASING - UNHUMAN (A- MAANAS) (Translation of Gujarati short novel- A- maanas) ' A man's journey to self- existance.' Written by: Drashti Soni Published by: Navbhatay Sahitya Mandir Winner of: Sahitya Akademi (Delhi) Yuva puraskar- 21 પ્રિય વાચક મિત્રો, આજથી બે વર્ષ પહેલા દૃષ્ટિ સોની દ્વારા લિખિત લઘુનવલ, 'અ- માણસ'નું વિમોચન થયું હતું. માર્ચ ૧૧, ૨૦૨૧થી આ પુસ્તકને, વાર્તાને અને આ પુસ્તકના પાત્રને ગુજરાતી વાચકોનો અઢળક પ્રેમ મળ્યો છે. આ પુસ્તક ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ અનેક શહેરના ઘણા બુક- સ્ટોર પર બે વર્ષથી ઉપલબ્ધ છે. ૨૦૨૧માં આ પુસ્તક અને એના લેખિકાને સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા, યુવા પુરસ્કારની સન્માન મળ્યું. હવે અમને કહેવા અત્યંત આનંદ થાય છે, 'અ- માણસ' હવે ગુજરાતી સિવાયની બીજી એક ભાષામાં પણ જલ્દીથી ઉલબ્ધ થશે. એપ્રિલ મહિનામાં 'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદનું પુસ્તક રિલીઝ થશે અને આપના હાથમાં પહોંચશે. આપ સહુ અ- માણસના અંગ્રેજી અનુવાદને આગળ અને ઉંચે લઈ જશો જેથી, 'અંકુશ' એની ઉડાન લાંબી ભરી શકે, એવી અમારી કામના. 'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદની પુસ્તક બુક કરાવવા માટે નવભારત સાહિત્ય મંદિર અને લેખિકાનો સંપર્ક કરી શકો છો. આભાર! . . . મિત્રો, જો આપે આ પુસ્તક ગુજરાતીમાં વાચ્યું હોય તો આપનો પ્રતિભાવ જરૂરથી જણાવો. જો આપ આ પુસ્તકને વાચવા માગતા હો તો નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ Amazon પર available છે. નવભારતની સાઈટ પરથી પણ આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature #novelist #translation #english

Let's Connect

sm2p0