દૃષ્ટિ સોની એમની દરેક કૃતિને એક વાક્યમાં આલેખતા શીખતા આવે છે. Friedrich Nietzscheનું એક quote, "It is my ambition to say in ten sentences what others say in a whole book." બહુ પ્રચલિત છે. એમણે આખી કથા તો લખી જ છે, લખવી પડી જ છે પણ આ આખી કથાને એક- બે વાક્યમાં આલેખતા પણ એમને ફાવ્યું છે. અને આ જ વાક્ય એમના પુસ્તકના back cover પર છે. બુક કવર ડિઝાઇન થતું હતું ત્યારથી આ વાક્યને એમણે back cover પર રાખવાનો આગ્રહ રાખ્યો હતો. એનાં કારણો છે એમની પાસે કે, જો કોઈને એમની આખી વાર્તા વાંચ્યા પછી પણ એમ લાગે કે, 'अरे, तुम कहना क्या चाहते हो?" તો આ એમનો જવાબ છે. જો કોઈ કારણોસર કોઈ વાચક આ વાર્તાને અધૂરી વાંચે અને પછી આ વાક્ય વાચે તો પણ એને આખી વાર્તાનો સાર સમજાઈ જાય એવી શક્યતા છે. અને જો કોઈ આ પુસ્તકને વાચતા પહેલા આ વાક્યને વાચે તો કદાચ એને વાચવામાં વધુ રસ પડે. જો આ વાર્તા દ્વારા અથવા આ વાર્તા લખ્યા પછી દૃષ્ટિએ જગતને કોઈ સંદેશ આપવો હોય તો આ જ એમનો સંદેશ છે. કોઈ પણ માણસને એક બધું જ કરવાની છૂટ મળવી જોઈએ, જે માનવજાત માટે સુસંગત છે. નહીતર એ જ માણસ વિસંગતિનું કારણ બનશે. To buy online click on below link https://navbharatonline.com/a-manas.html Cover page designed by: Romanch soni Publisher: Navbharat Sahitya Mandir Writer: Drashti soni # coverpage

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

દૃષ્ટિ સોની એમની દરેક કૃતિને એક વાક્યમાં આલેખતા શીખતા આવે છે. Friedrich Nietzscheનું એક quote, "It is my ambition to say in ten sentences what others say in a whole book." બહુ પ્રચલિત છે. એમણે આખી કથા તો લખી જ છે, લખવી પડી જ છે પણ આ આખી કથાને એક- બે વાક્યમાં આલેખતા પણ એમને ફાવ્યું છે. અને આ જ વાક્ય એમના પુસ્તકના back cover પર છે.

બુક કવર ડિઝાઇન થતું હતું ત્યારથી આ વાક્યને એમણે back cover પર રાખવાનો આગ્રહ રાખ્યો હતો. એનાં કારણો છે એમની પાસે કે, જો કોઈને એમની આખી વાર્તા વાંચ્યા પછી પણ એમ લાગે કે, 'अरे, तुम कहना क्या चाहते हो?" તો આ એમનો જવાબ છે. જો કોઈ કારણોસર કોઈ વાચક આ વાર્તાને અધૂરી વાંચે અને પછી આ વાક્ય વાચે તો પણ એને આખી વાર્તાનો સાર સમજાઈ જાય એવી શક્યતા છે. અને જો કોઈ આ પુસ્તકને વાચતા પહેલા આ વાક્યને વાચે તો કદાચ એને વાચવામાં વધુ રસ પડે.

જો આ વાર્તા દ્વારા અથવા આ વાર્તા લખ્યા પછી દૃષ્ટિએ જગતને કોઈ સંદેશ આપવો હોય તો આ જ એમનો સંદેશ છે.

કોઈ પણ માણસને એક બધું જ કરવાની છૂટ મળવી જોઈએ, જે માનવજાત માટે સુસંગત છે. નહીતર એ જ માણસ વિસંગતિનું કારણ બનશે.

To buy online click on below link

https://navbharatonline.com/a-manas.html

Cover page designed by: Romanch soni
Publisher: Navbharat Sahitya Mandir
Writer: Drashti soni

# coverpage #design #backcover #bookcover #book #books #cover #novel #gujarati #paint #painting #art #artist #read #readers #gujarat #gujarati #ahmedabad #sahitya #literature #novelist #novels #readers #reading #literaturelovers

દૃષ્ટિ સોની એમની દરેક કૃતિને એક વાક્યમાં આલેખતા શીખતા આવે છે. Friedrich Nietzscheનું એક quote, "It is my ambition to say in ten sentences what others say in a whole book." બહુ પ્રચલિત છે. એમણે આખી કથા તો લખી જ છે, લખવી પડી જ છે પણ આ આખી કથાને એક- બે વાક્યમાં આલેખતા પણ એમને ફાવ્યું છે. અને આ જ વાક્ય એમના પુસ્તકના back cover પર છે. બુક કવર ડિઝાઇન થતું હતું ત્યારથી આ વાક્યને એમણે back cover પર રાખવાનો આગ્રહ રાખ્યો હતો. એનાં કારણો છે એમની પાસે કે, જો કોઈને એમની આખી વાર્તા વાંચ્યા પછી પણ એમ લાગે કે, 'अरे, तुम कहना क्या चाहते हो?" તો આ એમનો જવાબ છે. જો કોઈ કારણોસર કોઈ વાચક આ વાર્તાને અધૂરી વાંચે અને પછી આ વાક્ય વાચે તો પણ એને આખી વાર્તાનો સાર સમજાઈ જાય એવી શક્યતા છે. અને જો કોઈ આ પુસ્તકને વાચતા પહેલા આ વાક્યને વાચે તો કદાચ એને વાચવામાં વધુ રસ પડે. જો આ વાર્તા દ્વારા અથવા આ વાર્તા લખ્યા પછી દૃષ્ટિએ જગતને કોઈ સંદેશ આપવો હોય તો આ જ એમનો સંદેશ છે. કોઈ પણ માણસને એક બધું જ કરવાની છૂટ મળવી જોઈએ, જે માનવજાત માટે સુસંગત છે. નહીતર એ જ માણસ વિસંગતિનું કારણ બનશે. To buy online click on below link https://navbharatonline.com/a-manas.html Cover page designed by: Romanch soni Publisher: Navbharat Sahitya Mandir Writer: Drashti soni # coverpage #design #backcover #bookcover #book #books #cover #novel #gujarati #paint #painting #art #artist #read #readers #gujarat #gujarati #ahmedabad #sahitya #literature #novelist #novels #readers #reading #literaturelovers

Let's Connect

sm2p0