...પ્રસ્તુત છે, ‘મૃત્યુંજય’નું બૂક-ટ્રેલર! નવલકથા માટે દેવાધિદેવના આશીર્વાદ મળે, એ હેતુથી લઘુરૂદ્ર મહાયજ્ઞ કરવાની ઇચ્છા હતી. પાંચ વર્ષ સુધી ચાલનારી ‘મહા-અસુર’ બૂક-સીરિઝની શરૂઆત એક શુભ કાર્યથી થાય, એનાથી વધુ રૂડું બીજું શું હોય! ૨૫ વર્ષના નવયુવાનો પણ પૂર્ણ સમર્પણ, શ્રદ્ધા અને ભક્તિભાવથી લઘુરૂદ્ર યજ્ઞ કરી જ શકે... એ બાબત આજના સમાજ સુધી પહોંચાડવી જરૂરી છે. નેટફ્લિક્સ જોવું ગમે, તો બીજી બાજુ શિવતાંડવ પણ અતિ પ્રિય હોય જ શકે, દુબઈમાં લક્ઝુરિયસ વેકેશન માણવું ગમે, તો બીજી બાજુ છ કલાક સુધી યજ્ઞમાં આહુતિઓ હોમવામાં પણ અલૌકિક અનુભવ થઈ જ શકે... બે અંતિમો પર જીવી જ શકાય. એના પ્રતીકરૂપે આ લઘુરૂદ્ર મહાયજ્ઞ! આશા રાખીએ કે, અમારા મનોભાવ આપના હ્રદયના તાર ઝણઝણાવી શકે. બૂક-ટ્રેલર અંગે આપના પ્રતિભાવો અમને જણાવશો તો ખૂબ ગમશે. ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

...પ્રસ્તુત છે, ‘મૃત્યુંજય’નું બૂક-ટ્રેલર! નવલકથા માટે દેવાધિદેવના આશીર્વાદ મળે, એ હેતુથી લઘુરૂદ્ર મહાયજ્ઞ કરવાની ઇચ્છા હતી. પાંચ વર્ષ સુધી ચાલનારી ‘મહા-અસુર’ બૂક-સીરિઝની શરૂઆત એક શુભ કાર્યથી થાય, એનાથી વધુ રૂડું બીજું શું હોય! ૨૫ વર્ષના નવયુવાનો પણ પૂર્ણ સમર્પણ, શ્રદ્ધા અને ભક્તિભાવથી લઘુરૂદ્ર યજ્ઞ કરી જ શકે... એ બાબત આજના સમાજ સુધી પહોંચાડવી જરૂરી છે. નેટફ્લિક્સ જોવું ગમે, તો બીજી બાજુ શિવતાંડવ પણ અતિ પ્રિય હોય જ શકે, દુબઈમાં લક્ઝુરિયસ વેકેશન માણવું ગમે, તો બીજી બાજુ છ કલાક સુધી યજ્ઞમાં આહુતિઓ હોમવામાં પણ અલૌકિક અનુભવ થઈ જ શકે... બે અંતિમો પર જીવી જ શકાય. એના પ્રતીકરૂપે આ લઘુરૂદ્ર મહાયજ્ઞ! આશા રાખીએ કે, અમારા મનોભાવ આપના હ્રદયના તાર ઝણઝણાવી શકે. બૂક-ટ્રેલર અંગે આપના પ્રતિભાવો અમને જણાવશો તો ખૂબ ગમશે. ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #NavbharatSahityaMandir

Let's Connect

sm2p0