
#Day9 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal
કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું
કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું :
તમે મને નહીં ઉકેલી શકો એમાં તમારો વાંક નથી.
હું તમારી આંખોને અભણ કહેતો નથી.
પણ આપણે એકમેકથી અજાણ રહેવા જ સર્જાયા છીએ.
જે લિપિ ઓળખાય નહીં એ આંખ માટે
એક પ્રકારની ડિઝાઈન છે :
આપણે એકમેકને નહીં ઓળખીએ એ
આખરે તો ડિઝાઈન ઑફ ડેસ્ટીની છે.
-સુરેશ દલાલ
#Day9 #Week2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #SureshDalal કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું : તમે મને નહીં ઉકેલી શકો એમાં તમારો વાંક નથી. હું તમારી આંખોને અભણ કહેતો નથી. પણ આપણે એકમેકથી અજાણ રહેવા જ સર્જાયા છીએ. જે લિપિ ઓળખાય નહીં એ આંખ માટે એક પ્રકારની ડિઝાઈન છે : આપણે એકમેકને નહીં ઓળખીએ એ આખરે તો ડિઝાઈન ઑફ ડેસ્ટીની છે. -સુરેશ દલાલ
Jul 23, 2014