- લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! આ પુસ્તકની પ્રસ્તાવના "મુઠ્ઠીભર બદામ મંજરી" માં લેખકશ્રી જે નિખાલસતાથી લખે છે, તે જરા જોઈએ. આજથી લગભગ ચાર-પાંચ દસકા પહેલાં જે લેખો લખાયા હોય, તેના પર સમયની ધૂળ ચડી જાય એ સ્વાભાવિક છે. અને છતાં એમાં એવું કંઇક તત્વ રહેતું લાગે છે જે આજે અને આવતી કાલે ઉપયોગનું થઇ પડે. આ સંગ્રહમાં સાહિત્યસર્જન અને તેના હાર્દમાં રહેલા તત્વદર્શન વિષે લેખો પ્રગટ કરવામાં આવ્યા છે. સ્વતંત્ર લેખો ઉપરાંત અન્ય સર્જનની કૃતિઓ સંબંધે વિચારણા રજૂ કરી છે. આ સંગ્રહના લેખો આજના ધૂંધળા અને ધુમ્મસિયા વાતાવરણમાંથી આપણને બહાર લાવી એકવીસમી સદીનો સૂરજ નવો પ્રકાશ લાવે તેવી અભ્યર્થના લેખકશ્રી એ પ્રગટ કરી છે. ચિંતનાત્મક લેખોના આ સંગ્રહ વિચારવંત વાચકોને ગમી જાય તેવો છે. For order this book call on - +91 98250 32340

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

#Day16 #Week3 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #MakrandDave

આ પુસ્તકની પ્રસ્તાવના "મુઠ્ઠીભર બદામ મંજરી" માં લેખકશ્રી જે નિખાલસતાથી લખે છે, તે જરા જોઈએ.

આજથી લગભગ ચાર-પાંચ દસકા પહેલાં જે લેખો લખાયા હોય, તેના પર સમયની ધૂળ ચડી જાય એ સ્વાભાવિક છે. અને છતાં એમાં એવું કંઇક તત્વ રહેતું લાગે છે જે આજે અને આવતી કાલે ઉપયોગનું થઇ પડે. આ સંગ્રહમાં સાહિત્યસર્જન અને તેના હાર્દમાં રહેલા તત્વદર્શન વિષે લેખો પ્રગટ કરવામાં આવ્યા છે. સ્વતંત્ર લેખો ઉપરાંત અન્ય સર્જનની કૃતિઓ સંબંધે વિચારણા રજૂ કરી છે.

આ સંગ્રહના લેખો આજના ધૂંધળા અને ધુમ્મસિયા વાતાવરણમાંથી આપણને બહાર લાવી એકવીસમી સદીનો સૂરજ નવો પ્રકાશ લાવે તેવી અભ્યર્થના લેખકશ્રી એ પ્રગટ કરી છે.

ચિંતનાત્મક લેખોના આ સંગ્રહ વિચારવંત વાચકોને ગમી જાય તેવો છે.

For order this book call on - +91 98250 32340

#Day16 #Week3 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #MakrandDave આ પુસ્તકની પ્રસ્તાવના "મુઠ્ઠીભર બદામ મંજરી" માં લેખકશ્રી જે નિખાલસતાથી લખે છે, તે જરા જોઈએ. આજથી લગભગ ચાર-પાંચ દસકા પહેલાં જે લેખો લખાયા હોય, તેના પર સમયની ધૂળ ચડી જાય એ સ્વાભાવિક છે. અને છતાં એમાં એવું કંઇક તત્વ રહેતું લાગે છે જે આજે અને આવતી કાલે ઉપયોગનું થઇ પડે. આ સંગ્રહમાં સાહિત્યસર્જન અને તેના હાર્દમાં રહેલા તત્વદર્શન વિષે લેખો પ્રગટ કરવામાં આવ્યા છે. સ્વતંત્ર લેખો ઉપરાંત અન્ય સર્જનની કૃતિઓ સંબંધે વિચારણા રજૂ કરી છે. આ સંગ્રહના લેખો આજના ધૂંધળા અને ધુમ્મસિયા વાતાવરણમાંથી આપણને બહાર લાવી એકવીસમી સદીનો સૂરજ નવો પ્રકાશ લાવે તેવી અભ્યર્થના લેખકશ્રી એ પ્રગટ કરી છે. ચિંતનાત્મક લેખોના આ સંગ્રહ વિચારવંત વાચકોને ગમી જાય તેવો છે. For order this book call on - +91 98250 32340

Let's Connect

sm2p0