Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

#Day16 #Week3 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #MakrandDave આ પુસ્તકની પ્રસ્તાવના "મુઠ્ઠીભર બદામ મંજરી" માં લેખકશ્રી જે નિખાલસતાથી લખે છે, તે જરા જોઈએ. આજથી લગભગ ચાર-પાંચ દસકા પહેલાં જે લેખો લખાયા હોય, તેના પર સમયની ધૂળ ચડી જાય એ સ્વાભાવિક છે. અને છતાં એમાં એવું કંઇક તત્વ રહેતું લાગે છે જે આજે અને આવતી કાલે ઉપયોગનું થઇ પડે. આ સંગ્રહમાં સાહિત્યસર્જન અને તેના હાર્દમાં રહેલા તત્વદર્શન વિષે લેખો પ્રગટ કરવામાં આવ્યા છે. સ્વતંત્ર લેખો ઉપરાંત અન્ય સર્જનની કૃતિઓ સંબંધે વિચારણા રજૂ કરી છે. આ સંગ્રહના લેખો આજના ધૂંધળા અને ધુમ્મસિયા વાતાવરણમાંથી આપણને બહાર લાવી એકવીસમી સદીનો સૂરજ નવો પ્રકાશ લાવે તેવી અભ્યર્થના લેખકશ્રી એ પ્રગટ કરી છે. ચિંતનાત્મક લેખોના આ સંગ્રહ વિચારવંત વાચકોને ગમી જાય તેવો છે. For order this book call on - +91 98250 32340

Read More