Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

#Day16 #Week3 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #MakrandDave આ પુસ્તકની પ્રસ્તાવના "મુઠ્ઠીભર બદામ મંજરી" માં લેખકશ્રી જે નિખાલસતાથી લખે છે, તે જરા જોઈએ. આજથી લગભગ ચાર-પાંચ દસકા પહેલાં જે લેખો લખાયા હોય, તેના પર સમયની ધૂળ ચડી જાય એ સ્વાભાવિક છે. અને છતાં એમાં એવું કંઇક તત્વ રહેતું લાગે છે જે આજે અને આવતી કાલે ઉપયોગનું થઇ પડે. આ સંગ્રહમાં સાહિત્યસર્જન અને તેના હાર્દમાં રહેલા તત્વદર્શન વિષે લેખો પ્રગટ કરવામાં આવ્યા છે. સ્વતંત્ર લેખો ઉપરાંત અન્ય સર્જનની કૃતિઓ સંબંધે વિચારણા રજૂ કરી છે. આ સંગ્રહના લેખો આજના ધૂંધળા અને ધુમ્મસિયા વાતાવરણમાંથી આપણને બહાર લાવી એકવીસમી સદીનો સૂરજ નવો પ્રકાશ લાવે તેવી અભ્યર્થના લેખકશ્રી એ પ્રગટ કરી છે. ચિંતનાત્મક લેખોના આ સંગ્રહ વિચારવંત વાચકોને ગમી જાય તેવો છે. For order this book call on - +91 98250 32340

Read More

#Day14 #Week3 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #MakrandDave સને 1981માં લખાયેલી આ કથા નામે "માટીનો મહેકતો સાદ" ફરી કહેવાતી પુરાણકથા બની જવાને બદલે વારસાને વર્તમાનમાં લાવતી નવલકથા બની શકે છે. એમાં ક્યાંક ક્યાંક કાળ અંગે દોષ અને સાથે સાથે વિગતદોષો આવ્યા છે અને બોલચાલની ભાષાની છાંટ ક્યારેક વાચકને પૌરાણિક મર્યાદા ઓળંગવા મજબુર કરે છે. તેમ છતાં કહેવું જોઈએ કે લેખકે એકેય શબ્દ બિનજરૂરી લખ્યો નથી. અહીં ભૂલો હશે, પણ કશું ખોટું નથી. કલ્પના છે, સંયોજન માટે લીધેલી છૂટછાટ છે પણ કથાપ્રપંચ નથી. કૃષ્ણ બલરામમાંથી બલરામની કથાને સુંદર રીતે આલેખી લેખકે વાચકો પર મોટો ઉપકાર કર્યો છે. ઐતહાસિક પશ્ચાદ ભૂમિકાના પુસ્તકોના ચાહકોને ગમી જાય તેવું છે આ પુસ્તક! For order this book call on - +91 98250 32340

#Day13 #Week3 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #MakrandDave મકરંદ દવે લિખિત એક સુંદર કાવ્ય અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર; તરબોળી દ્યો ને તારેતારને, વીંધો અમને વ્હાલા, આરંપાર: આવો, રે આવો હો જીવણ, આમના. અમે રે, સૂના ઘરનું જાળિયું, તમે તાતા તેજના અવતાર; ભેદીને ભીડેલા ભોગળ-આગળા, ભરો લખ લખ અદીઠા અંબાર: આવો, રે આવો હો જીવણ, આમના. અમે રે ઊધઈખાધું ઈધણું, તમે ધગધગ ધૂણીના અંગાર; પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી, આપો અમને અગનના શણગાર: આવો, રે આવો હો જીવણ, આમના.