- લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! મકરંદ દવે લિખિત એક સુંદર કાવ્ય અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર; તરબોળી દ્યો ને તારેતારને, વીંધો અમને વ્હાલા, આરંપાર: આવો, રે આવો હો જીવણ, આમના. અમે રે, સૂના ઘરનું જાળિયું, તમે તાતા તેજના અવતાર; ભેદીને ભીડેલા ભોગળ-આગળા, ભરો લખ લખ અદીઠા અંબાર: આવો, રે આવો હો જીવણ, આમના. અમે રે ઊધઈખાધું ઈધણું, તમે ધગધગ ધૂણીના અંગાર; પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી, આપો અમને અગનના શણગાર: આવો, રે આવો હો જીવણ, આમના.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

#Day13 #Week3 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #MakrandDave મકરંદ દવે લિખિત એક સુંદર કાવ્ય અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર; તરબોળી દ્યો ને તારેતારને, વીંધો અમને વ્હાલા, આરંપાર: આવો, રે આવો હો જીવણ, આમના. અમે રે, સૂના ઘરનું જાળિયું, તમે તાતા તેજના અવતાર; ભેદીને ભીડેલા ભોગળ-આગળા, ભરો લખ લખ અદીઠા અંબાર: આવો, રે આવો હો જીવણ, આમના. અમે રે ઊધઈખાધું ઈધણું, તમે ધગધગ ધૂણીના અંગાર; પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી, આપો અમને અગનના શણગાર: આવો, રે આવો હો જીવણ, આમના.

Let's Connect

sm2p0