
મોટાભાગના કિસ્સામાં પાત્રો પોતાની નિયતિ જાતે નિર્ધારિત કરતા હોય છે. સર્જકનું કામ તેના પ્રવાહને યોગ્ય દિશામાં વહેવડાવવા જેટલું જ હોય છે! દેવયાનીના પાત્રએ આવો જ એક રસપ્રદ અને રોમાંચક વળાંક સર્જી આપ્યો. પ્લૉટ ઘડતી વેળા જેટલું વિચાર્યુ હતું, એનાથી અનેક ગણું મૂલ્યવાન સાબિત થયું આ પાત્ર! સ્ત્રી-સશક્તિકરણનો પર્યાય, અમર્યાદ શક્તિનું દ્યોતક અને દ્રઢ મનોબળના દર્પણ સમી આ નારી વાસ્તવમાં ત્રેતાયુગનું વહેણ બદલાવવા માટે જવાબદાર હતી, એ વાસ્તવિકતાની જાણ જૂજ લોકોને છે.
આખરે શું છે, દેવયાનીનાં પાત્ર સાથે જોડાયેલું એ ઐતિહાસિક તથ્ય... જે સમગ્ર રામાયણના નિર્માણ પાછળ કારણભૂત બન્યું?
‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો!
9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ.
Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah)
Written by: Parakh Bhatt & Raj Javiya
Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi)
Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania)
In Association with: Sanj Samachar Media (Karann P. Shah)
Sponsored by: Hari Om Packaging (Surat)
#Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash
મોટાભાગના કિસ્સામાં પાત્રો પોતાની નિયતિ જાતે નિર્ધારિત કરતા હોય છે. સર્જકનું કામ તેના પ્રવાહને યોગ્ય દિશામાં વહેવડાવવા જેટલું જ હોય છે! દેવયાનીના પાત્રએ આવો જ એક રસપ્રદ અને રોમાંચક વળાંક સર્જી આપ્યો. પ્લૉટ ઘડતી વેળા જેટલું વિચાર્યુ હતું, એનાથી અનેક ગણું મૂલ્યવાન સાબિત થયું આ પાત્ર! સ્ત્રી-સશક્તિકરણનો પર્યાય, અમર્યાદ શક્તિનું દ્યોતક અને દ્રઢ મનોબળના દર્પણ સમી આ નારી વાસ્તવમાં ત્રેતાયુગનું વહેણ બદલાવવા માટે જવાબદાર હતી, એ વાસ્તવિકતાની જાણ જૂજ લોકોને છે. આખરે શું છે, દેવયાનીનાં પાત્ર સાથે જોડાયેલું એ ઐતિહાસિક તથ્ય... જે સમગ્ર રામાયણના નિર્માણ પાછળ કારણભૂત બન્યું? ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash