Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વારને ભૂલતું રહે #NewYear #IndianNewYear #festivaloflights #diwalispecial #IndianFestival #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove

Read More

ગુજરાતી વાચકોને વિજ્ઞાન અને ટેકનોલોજી વિષે વાંચવું બહુ ગમે છે પરંતુ વિજ્ઞાનકથાઓ અથવા વિજ્ઞાનના કોઈ સિદ્ધાંત આધારિત કોઈ હાઇપોથેટીકલ પરિસ્થિતિની કલ્પના કરીને, જો તે કલ્પના હકીકત બને તો શું થાય? તે પ્રકારના રોમાંચિત કરી દે તેવા પુસ્તકનું સરળ ભાષામાં નિર્માણ કરવામાં આવ્યું છે. વિજ્ઞાન કલ્પનાના અજાયબ વિશ્વમાં પ્રવેશ કરવા માટે 'જસ્ટ ઇમેજિન' પુસ્તક આજે જ ખરીદો: https://navbharatonline.com/just-imagine-jo-kalpanao-hakikat-bane-to.html #meetdanidhariya #justimagine #booklaunch #newbook #bookrecommendations #booksofinstagram #bookreview #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction

જસ્ટ ઇમેજિનની એક એવી દુનિયામાં તમારું સ્વાગત છે કે જ્યાં વાસ્તવિકતાની સીમાઓ અસ્પષ્ટ છે, જ્યાં અનેક એવી કલ્પનાઓ વિશે વિચાર વિસ્તાર કરાયો છે કે જો કલ્પના હકીકત બનશે તો આપણી દુનિયામાં કેવા કેવા ફેરફાર થશે. જેમ કે જો માણસને પાંખો હોય તો? જો ડાઈનાસોર આજે પણ આપણી વચ્ચે જીવતા હોય તો? જો ઇન્ટરનેટ ન હોય તો? જો ટાઈમ ટ્રાવેલ કરી શકાય તો? અને આવી અનેક કલ્પનાઓ વાસ્તિવકતામાં પરિવર્તિત થઇ જાય તો? વિજ્ઞાન કલ્પનાના અજાયબ વિશ્વમાં પ્રવેશ કરવા માટે 'જસ્ટ ઇમેજિન' પુસ્તક આજે જ ખરીદો: https://navbharatonline.com/just-imagine-jo-kalpanao-hakikat-bane-to.html Link is also in my Bio. ❤️🎉 #navbharatsahityamandir #meetdanidhariya #justimagine #booklaunch #newbook #bookrecommendations #booksofinstagram #bookreview

Flat 10% off on MRP of every Book & Flat 20% off on shopping above 4999/- Book lovers attention, Last few days of the book fair! (@navbharatofficial ) 25000+ Book of All genres, for all age groups! 4th to 20th August (10am to 9.30pm) Apart from books they’ve added new toys collection. Location: Sushilaben Ratilal Hall, Swastik Cross Road, Opp Municipal Market, CG Rd, Navrangpura, Ahmedabad For queries, contact 9825052065 (Krunal shah) or 9825032340 (Ronak Shah) #cityshor #cityshorahmedabad #ahmedabad #bookstore

'તમારા માર્ગદર્શને અમને મજબૂત બનાવ્યા' અને અમને આગળ વધવાની તાકાત આપી. #Fathersday #Fatherhood #Fatherslove#NavbharatSahityaMandir #Shoponline #Booklovers #Booklife #Booksforever #new #gujaratisahitya #navbharatonline

માનવજીવનનું આ એક એવું અફર સત્ય છે, જેની સુપેરે જાણ હોવા છતાં સભ્ય સમાજ એકબીજા સાથેની સરખામણીના વિષચક્રમાંથી બહાર નથી આવી શકતો! ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

મોટાભાગના કિસ્સામાં પાત્રો પોતાની નિયતિ જાતે નિર્ધારિત કરતા હોય છે. સર્જકનું કામ તેના પ્રવાહને યોગ્ય દિશામાં વહેવડાવવા જેટલું જ હોય છે! દેવયાનીના પાત્રએ આવો જ એક રસપ્રદ અને રોમાંચક વળાંક સર્જી આપ્યો. પ્લૉટ ઘડતી વેળા જેટલું વિચાર્યુ હતું, એનાથી અનેક ગણું મૂલ્યવાન સાબિત થયું આ પાત્ર! સ્ત્રી-સશક્તિકરણનો પર્યાય, અમર્યાદ શક્તિનું દ્યોતક અને દ્રઢ મનોબળના દર્પણ સમી આ નારી વાસ્તવમાં ત્રેતાયુગનું વહેણ બદલાવવા માટે જવાબદાર હતી, એ વાસ્તવિકતાની જાણ જૂજ લોકોને છે. આખરે શું છે, દેવયાનીનાં પાત્ર સાથે જોડાયેલું એ ઐતિહાસિક તથ્ય... જે સમગ્ર રામાયણના નિર્માણ પાછળ કારણભૂત બન્યું? ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

એક અલૌકિક ભવિષ્યવાણી, આઠ ચિરંજીવીઓ અને આઠ અબજ લોકો! સતયુગમાં લખાઈ ચૂકેલી એક એવી મહાગાથા, જે આજ સુધી માત્ર ગ્રંથો પૂરતી સીમિત હતી. કથામાં છુપાયેલાં ગર્ભિત અર્થો, મહાનતમ રહસ્યો અને ભયાવહ તથ્યોનો બોજ વહન કરી રહેલા મહામહોપાધ્યાય વંશજો શું કળિયુગના અંતિમ મહાયુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી શકશે? ચાર વેદ અને અઢાર પુરાણોના સાર સમી ‘મહા-અસુર શ્રેણી’ આપને એક એવા અગમ-અગોચર વિશ્વમાં લઈ જશે, જ્યાં કળિયુગ તેની ચરમસીમા પર છે! ‘મૃત્યુંજય’ અને ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

આજનો આ ખુશીઓથી ભરેલ તહેવાર આપને શાશ્વત સુખ આપે અને તમારા જીવનને આનંદ અને પ્રેમના રંગોથી ભરી દે તેવી શુભભાવના #Baisakhi #Baishakhi2023 #NewBeginnings #FestiveSeason #JoyfulCelebration #CulturalTraditions #HarvestFestival #FamilyGathering #HappyBaishakhi #FestivalsofIndia #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading

આવનારા વર્ષ દરેકના જીવનમાં સુખ અને સારા સ્વાસ્થ્ય લાવે અને દરેકની આકાંક્ષાઓ પૂર્ણ કરે તેવી શુભેચ્છા #Ugadi2023 #GudiPadwa2023 #TeluguNewYear2023 #ChetiChand2023 #JhulelalJayanti2023 #HappyUgadi #HappyGudiPadwa #HappyTeluguNewYear #HappyChetiChand #HappyJhulelalJayanti #NewYearCelebrations #TraditionsAndCulture #HarvestFestival #WishingYouProsperityAndHappiness #Tradition #Culture #IndianCelebrations #FestivalsofIndia #Book #BookLover #Reading #Navbharat #NavbharatSahityaMandir

સામાજિક સમરસતા, સંવાદિતા અને આપસી પ્રેમનું જ્વલંત ઉદાહરણ એવા પારસી લોકોને નવા વર્ષની શુભેચ્છા #Navroz #Navroz2023 #NavrozMubarak #ParsiNewYear #HappyNavroz #NewBeginnings #RenewalCelebration #Tradition #Culture #IndianCelebration #FestivalsofIndia #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading

સમગ્ર આર્યાવર્ત જેની ભુજાઓમાં સમાઈ શકે, એવી ખડતલ અને પડછંદ કાયા! માત્ર ત્રીસ વર્ષની ઉંમર હોવા છતાં પુરુષત્વ જાણે ચરમસીમાએ પહોંચ્યું હોય એવો પૌરુષી દેખાવ! પાંડિત્યથી છલકાતી ઘેઘુર કાળી આંખો અને તીણું નાક. પરવાળા જેવાં હોઠની આસપાસ કાળીભમ્મર મૂંછ સાથેની ઘટાટોપ દાઢી! શ્રેષ્ઠત્તમ વિશ્વસુંદરીનું હ્રદય પણ ધબકારો ચૂકી જાય, એવી પાષાણશિલા સમી છાતી. ———————————— ‘નાગપાશ’ની બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash