
આજે દુનિયાની લગભગ દરેક વ્યક્તિને પ્રેમ કરવો છે. ખરેખરો પ્રેમ કરવો છે અને એમાં સૌથી મોટી અડચણ એ કે જેને જોતા જ પ્રેમમાં પડી જવાય એવી વ્યક્તિ ક્યાં મળશે એ કોઈ નથી જાણતું. તમે નક્કી તો કરી લેશો કે મારે ગોઠવાયેલા લગ્નજીવનમાં ગોઠવાઈને જીવનભર બંધાઈ નથી જવું. તમારે પહેલાં પ્રેમ પછી લગ્ન કરવા છે. આટલે સુધી બધું બરાબર પણ તમે જેને ચાહી શકો એવા કોઈ પાત્રની તમારા જીવનમાં એન્ટ્રી જ ના થાય ત્યારે? એક જ ઘટનાને જ્યારે ત્રણ અલગ અલગ વ્યક્તિ એમની રીતે કહે ત્યારે એ ત્રણ અલગ અલગ વાર્તા રૂપે ઉભરી આવે છે. આ નવલકથાના ત્રણેય પાત્રો તમને એમની લવ લાઇફની આપવીતી સંભળાવતું પુસ્તક, “પ્રીત ના કરિયો કોઈ"
આજે જ વસાવો : https://bit.ly/3WrpF6p
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
આજે દુનિયાની લગભગ દરેક વ્યક્તિને પ્રેમ કરવો છે. ખરેખરો પ્રેમ કરવો છે અને એમાં સૌથી મોટી અડચણ એ કે જેને જોતા જ પ્રેમમાં પડી જવાય એવી વ્યક્તિ ક્યાં મળશે એ કોઈ નથી જાણતું. તમે નક્કી તો કરી લેશો કે મારે ગોઠવાયેલા લગ્નજીવનમાં ગોઠવાઈને જીવનભર બંધાઈ નથી જવું. તમારે પહેલાં પ્રેમ પછી લગ્ન કરવા છે. આટલે સુધી બધું બરાબર પણ તમે જેને ચાહી શકો એવા કોઈ પાત્રની તમારા જીવનમાં એન્ટ્રી જ ના થાય ત્યારે? એક જ ઘટનાને જ્યારે ત્રણ અલગ અલગ વ્યક્તિ એમની રીતે કહે ત્યારે એ ત્રણ અલગ અલગ વાર્તા રૂપે ઉભરી આવે છે. આ નવલકથાના ત્રણેય પાત્રો તમને એમની લવ લાઇફની આપવીતી સંભળાવતું પુસ્તક, “પ્રીત ના કરિયો કોઈ" આજે જ વસાવો : https://bit.ly/3WrpF6p #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever