
લઘરુદ્ર મહાયજ્ઞની મંગળ પ્રભાતે… ☀️
Behind the Scenes (Part-2)
શ્રાવણ મહિના દરમિયાન ‘મૃત્યુંજય’ નવલકથા તમામ વાચકો માટે ૨૫ ટકાના ધરખમ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. જો હજુ પણ તમે કોઈક કારણોસર આ નવલકથા ખરીદી નથી શક્યા, તો શ્રાવણ મહિના દરમિયાન (૯ ઓગસ્ટથી ૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી) ડિસ્કાઉન્ટ-કોડ ‘MAHADEV25’નો ઉપયોગ કરીને આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પરથી ૫૦૦/- રૂ.ની કિંમતનું આ પુસ્તક ફક્ત રૂપિયા ૩૭૪/-માં વસાવી શકશો. તદુપરાંત, પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન આપના મિત્રો, સગા-સંબંધીઓ અને પરિવારજનોને શિવસ્વરૂપ શબ્દ-સાધના ભેટમાં આપવા ઇચ્છતાં હો તો ‘મૃત્યુંજય’ પુસ્તક એક સારી પસંદગી છે.
નોંધ: આ ઑફર ફક્ત ૭મી સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી જ લાગુ પડશે. નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પર ‘ડિસ્કાઉન્ટ કોડ – MAHADEV25’ લખ્યા બાદ નવલકથા ૨૫ ટકાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ, પરંતુ કૂપન કોડનો લાભ ફક્ત ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પરથી મેળવી શકાશે. આ ઉપરાંત, વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ ‘ડિસ્કાઉન્ટ કોડ’ આપ્યા બાદ પોતાની નકલ ૨૫ ટકાના ડિસ્કાઉન્ટ પર ઘરે બેઠાં મંગાવી શકશે.
https://bit.ly/3rUx0v3
તમારી નકલ આજે જ બૂક કરાવો.
Written by: Parakh Bhatt & Raj Javiya
Created by: Fortune Designing Studio (FDS)
Published by: Navbharat Sahitya Mandir
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
લઘરુદ્ર મહાયજ્ઞની મંગળ પ્રભાતે… ☀️ Behind the Scenes (Part-2) શ્રાવણ મહિના દરમિયાન ‘મૃત્યુંજય’ નવલકથા તમામ વાચકો માટે ૨૫ ટકાના ધરખમ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. જો હજુ પણ તમે કોઈક કારણોસર આ નવલકથા ખરીદી નથી શક્યા, તો શ્રાવણ મહિના દરમિયાન (૯ ઓગસ્ટથી ૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી) ડિસ્કાઉન્ટ-કોડ ‘MAHADEV25’નો ઉપયોગ કરીને આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પરથી ૫૦૦/- રૂ.ની કિંમતનું આ પુસ્તક ફક્ત રૂપિયા ૩૭૪/-માં વસાવી શકશો. તદુપરાંત, પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન આપના મિત્રો, સગા-સંબંધીઓ અને પરિવારજનોને શિવસ્વરૂપ શબ્દ-સાધના ભેટમાં આપવા ઇચ્છતાં હો તો ‘મૃત્યુંજય’ પુસ્તક એક સારી પસંદગી છે. નોંધ: આ ઑફર ફક્ત ૭મી સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી જ લાગુ પડશે. નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પર ‘ડિસ્કાઉન્ટ કોડ – MAHADEV25’ લખ્યા બાદ નવલકથા ૨૫ ટકાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ, પરંતુ કૂપન કોડનો લાભ ફક્ત ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પરથી મેળવી શકાશે. આ ઉપરાંત, વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ ‘ડિસ્કાઉન્ટ કોડ’ આપ્યા બાદ પોતાની નકલ ૨૫ ટકાના ડિસ્કાઉન્ટ પર ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever