
નવભારત સાહિત્ય મંદિરમાં અમને અનિલ ચાવડાની બેસ્ટસેલર નવલકથા ‘રેન્ડિયર્સ‘ની લેખકના ઓટોગ્રાફ સાથેની નકલ મેળવવા ઘણા વાચકમિત્રો આગ્રહ કરી રહ્યા છે. તેમની લાગણીને માન આપી ૧૫ ઓગસ્ટના બીજા દિવસથી, લેખકના ઓટોગ્રાફવાળી ૧૫ કોપી, ૧૫% ડિસ્કાઉન્ટ સાથે ગુજરાતભરમાં ફ્રી ડિલિવરી પહોંચાડવાનું નક્કી કર્યું છે.
પુસ્તક વહેલા તે પહેલાના ધોરણે મોકલવામાં આવશે.
રેન્ડિયર્સ : વળાંક લેતા વરસની કથા
૧૫૯/- નહીં, માત્ર રૂ. ૧૩૫/-
પુસ્તક માટેની લિંક આ રહીઃ
https://bit.ly/30EUkkA
જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે.
#reindeers #anilchavda #navbharatsahityamandir
નવભારત સાહિત્ય મંદિરમાં અમને અનિલ ચાવડાની બેસ્ટસેલર નવલકથા ‘રેન્ડિયર્સ‘ની લેખકના ઓટોગ્રાફ સાથેની નકલ મેળવવા ઘણા વાચકમિત્રો આગ્રહ કરી રહ્યા છે. તેમની લાગણીને માન આપી ૧૫ ઓગસ્ટના બીજા દિવસથી, લેખકના ઓટોગ્રાફવાળી ૧૫ કોપી, ૧૫% ડિસ્કાઉન્ટ સાથે ગુજરાતભરમાં ફ્રી ડિલિવરી પહોંચાડવાનું નક્કી કર્યું છે. પુસ્તક વહેલા તે પહેલાના ધોરણે મોકલવામાં આવશે. રેન્ડિયર્સ : વળાંક લેતા વરસની કથા ૧૫૯/- નહીં, માત્ર રૂ. ૧૩૫/- પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. #reindeers #anilchavda #navbharatsahityamandir
Aug 17, 2021