
આપણા જીવનમાં અસંખ્ય સવાલો થતા રહે છે. દુનિયામાં બનતી ઘટના સાથે પણ આપણો કશોક તો નાતો જોડાયેલા રહે છે, તેમાં સંવેદના પણ જોતરાયેલી રહે છે. સાચા જવાબો શોધવા માટેની તેની જિજ્ઞાસા સતત બની રહેતી હોય છે. ગમા-અણગમા સાથે જિંદગીની સફરમાં આપણે પ્રકૃતિના ભાગ છીએ તે ભૂલી જઇએ છીએ, કુદરતના અદભૂત અંશનો આપણને અહેસાસ નથી થતો ત્યારે જિંદગીની સફર મુશ્કેલ બનતી જાય છે. આવી જ આપણી અને દુનિયામાં બનતી ઘટનામાં હૃદયને સ્પર્શતી વાતો દૂરબીન શ્રેણીમાં સહજ રીતે પ્રસ્તુત કરી છે. ક્યાંક આપણી વાત જ છે અને તેનો ઉકેલ પણ આપણને આપી દીધો છે. દૂરનું નજીક દેખાવું, દૂરના સંબંધો દિલના સંબંધો બને અને જાણી-અજાણી વાતો આપણી લાગે તેની ત્રિદલ પુષ્પ દૂરબીન શ્રેણીના જરૂરથી વાંચો. જાણીતા તમામ બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3sx5Ewh
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
આપણા જીવનમાં અસંખ્ય સવાલો થતા રહે છે. દુનિયામાં બનતી ઘટના સાથે પણ આપણો કશોક તો નાતો જોડાયેલા રહે છે, તેમાં સંવેદના પણ જોતરાયેલી રહે છે. સાચા જવાબો શોધવા માટેની તેની જિજ્ઞાસા સતત બની રહેતી હોય છે. ગમા-અણગમા સાથે જિંદગીની સફરમાં આપણે પ્રકૃતિના ભાગ છીએ તે ભૂલી જઇએ છીએ, કુદરતના અદભૂત અંશનો આપણને અહેસાસ નથી થતો ત્યારે જિંદગીની સફર મુશ્કેલ બનતી જાય છે. આવી જ આપણી અને દુનિયામાં બનતી ઘટનામાં હૃદયને સ્પર્શતી વાતો દૂરબીન શ્રેણીમાં સહજ રીતે પ્રસ્તુત કરી છે. ક્યાંક આપણી વાત જ છે અને તેનો ઉકેલ પણ આપણને આપી દીધો છે. દૂરનું નજીક દેખાવું, દૂરના સંબંધો દિલના સંબંધો બને અને જાણી-અજાણી વાતો આપણી લાગે તેની ત્રિદલ પુષ્પ દૂરબીન શ્રેણીના જરૂરથી વાંચો. જાણીતા તમામ બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3sx5Ewh જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever