Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

‘નવભારત સાહિત્ય મંદિર’ આયોજિત ભવ્ય બૂકફેર-2023ને મળેલાં પ્રચંડ પ્રતિસાદ બદલ અમે સૌ વાચકમિત્રોનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. સાહિત્યના આ મહાઅશ્વમેધ યજ્ઞમાં પ્રતિ વર્ષ આપ સૌ તરફથી મળતાં સાથ અને સહકાર બદલ માટે અમે કૃતજ્ઞ છીએ. મોટેભાગે એવું જોવા મળે છે કે અંગ્રેજી પુસ્તકોની સરખામણીમાં ગુજરાતી પુસ્તકોના વેચાણની સંખ્યા ઓછી હોય! પરંતુ આજ વખતે ગુજરાતી ભાષા અને સાહિત્યને વધાવનારા ભાવકોનો પ્રતિસાદ આ પુસ્તકમેળાને સૌથી વધુ મળ્યો છે, એ બદલ પણ અમે રાજીપો વ્યક્ત કરીએ છીએ. માતૃભાષા અને અહીંના સાહિત્ય માટે રસિકોનો વધતો જતો સ્નેહ ખરેખર આનંદદાયક અને ઉત્સાહવર્ધક છે. 🙂🙏🏼

Read More

પ્રિય સુભાષ ભટ્ટ પાસે જ્ઞાન અને ચિંતનનો અગાધ ઊંડાણ ધરાવતો કૂવો છે. ગમે તેટલું સીંચો, મીઠું શીતળ જળ કદી ખાલી ના થાય. અમે તો જ્યારે મળીએ ત્યારે અવનવી વાતો ખૂટે જ નહિ, સમય ખૂટે. ગુજરાત સમાચારની રવિપૂર્તિના ત્રીજા પાને "લેન્ડસ્કેપ" કોલમ એમની દર રવિવારે રજામાં મજા કરાવે. અમે સુરત આવી રહ્યા છીએ. કાલે, બુધવાર 4 જાન્યુઆરીએ સાંજે 7 વાગે. સહિયારો સંવાદ અને અમેરિકા કે અમદાવાદ જ્યાં કર્યો ત્યાં અમને જ નહિ, ઓડિયન્સને ય જલસો પડ્યો છે. હમણાં રાજકોટ ને વડોદરા તો 3 કલાક પછી પણ લોકો ખસતા નહોતા ! પણ હજુ સુધી આવી રીતે અમે સુરત સંવાદ કર્યો નહોતો. તો નવભારતના પુસ્તકમેળામાં એ તક મિત્ર રોનકના પ્રેમાગ્રહથી મળી છે. સુભાષ ભટ્ટના પુસ્તકો જોઈને તો પ્રિય મોરારિબાપુ પણ રાજીપો અનુભવે. પણ અનહદ બાનીના ત્રણ સંગ્રહો ઉપરાંત સુભાષભાઈનું એક સરસ મજાનું પુસ્તક છે, "જીવનનામા". ભારેખમ થયા વિના એકદમ તરોતાજા રસપ્રદ ઉદાહરણો અને વાક્યોથી એમણે જીવન જીવવાની કળા એમાં દર્શાવી છે. ખજાનો છે જગત આખામાં ડહાપણનો. મારું હમણાં જ આવેલું ને તરત જ બેસ્ટ સેલર નીવડેલું પુસ્તક છે "લાઇફલાઇન". જીવનના અલગ અલગ રંગોની ઉદાસીથી ઉત્સવ સુધીની યાત્રા છે એમાં. પ્રગટ થયા પહેલા જ એની 1500 જેટલી નકલનું દિવાળી પર એડવાન્સ બુકિંગ હતું. અને એક જ મહિનામાં 3100 કોપીઝની પ્રથમ આવૃત્તિની સ્ટોક ખાલી થઈ ગયો. એટલે એની બીજી આવૃત્તિ આવી ગઈ ડિસેમ્બરમાં. અમે એકબીજા સાથે આ પુસ્તકોના વિષય પર વાતો કરીશું, જીવન બાબતે એકમેક ને સવાલો પૂછીશું. જે જાણ્યું ને માણ્યું એ શેર કરીશું. તમારી સાથે સંવાદ કરીશું. એન્ટ્રી ફ્રી છે. પ્રોગ્રામ ઓપન ફોર ઓલ છે. સુરત ખાતે સાયન્સ સેન્ટર આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ પર. 4 જાન્યુઆરી 23, બુધવારની શિયાળાની સાંજ વધુ ગુલાબી કરવા આવો મિત્રમંડળ સહિત. ત્યાં અનેક અવનવા પુસ્તકો પણ તમારી રાહ જોતા જશે. અહીં બીજા ફોટા છે એ હમણાં ભાવનગરમાં ટહેલવા નીકળ્યાં ત્યારે મારો નેહલબહેને પાડ્યો ને સુભાષભાઇનો મેં પાડ્યો એનું કોલાજ છે. રસ ધરાવતા લોકોને કહેજો. મોસ્ટ વેલકમ. ~ *જય વસાવડા* #JV

#રાજીપો 🥰 પ્રથમ તને નમન કરું મારા કવિ મેઘાણી .. ❤️🙏 આજે તળપદી ભાષામાં લખાયેલી નવલકથા ‘ત્વમેવ ભર્તા’નો રાજીપો વહેંચું છું. ‘રઘુવંશમ’ ના ચૌદમાં સર્ગમાં માતા સીતા કહે છે “त्वमेव भर्ता न च विप्रयोग:॥“ અર્થાત આવનારા જન્મમાં પણ આપ જ મારા સ્વામી બની રહો. પણ આ કથા સતીલક્ષ્મીની નથી, આ કથા ગામડાગામની એક અવળચંડી છોડીની છે, આ કથા નઘરોળ નપાવટ લીલાની છે. Existence precedes essence એ અસ્તિત્વવાદનો મૂળભૂત વિચાર છે. વિજ્ઞાન મહદઅંશે આ ખ્યાલ સાથે સહમત છે. આત્મા, આત્મિક સંસ્કાર, જેન્ડર ટ્રેઈટ, અભિવ્યક્તિની પેટર્ન આ કશું જ એક સજીવ જન્મે ત્યારે હોતું નથી. એની એકમાત્ર વૃતિ પોતાને ટકાવી રાખવાની હોય છે. ચાર્લ્સ ડાર્વિન ‘ધ ઓરીજીન ઓફ સ્પીશીઝ’ માં આ વૃતિને consistent struggle for existence તરીકે મુકે છે. માનવસભ્યતા સદીઓની ઉત્ક્રાંતિ પછી એ તબક્કે છે જ્યાં સભ્યતા અને સજીવને જુદા પાડીને વિચારવા અઘરા છે. દરેક વ્યક્તિ પરાપૂર્વના રીતિવારસાનું વહન કરે છે . પણ ક્યારેક.. કોઈક અકલ્પ્ય ક્ષણમાં કોઈક સજીવ હુંકારી ઉઠે છે “ હું સમાજ નથી, હું સ્ત્રી નથી, હું સભ્યતા નથી, હું સારપ નથી.... હું માત્ર છું”. આ નવલકથા લીલા નામની એક અણઘડ સ્ત્રીના હુંકારની કથા છે. એ અભણ, અણઘડ સ્ત્રી કોઈ સિધ્ધાંત કે વાદ જાણતી નથી ... પણ કોઈ વાદને જીવવા એને જાણવો જરૂરી નથી હોતો. એકરીતે એ સ્ત્રીનું અજ્ઞાન મને મદદરૂપ થયું છે. હું આ કથા કોઈ ભારઝલ્લા શબ્દો વિના હળવા વ્યંગની શૈલીમાં લખી શકી છું. આ વાર્તાની સાદગી જ મને વહાલી છે. ‘ત્વમેવ ભર્તા’ માતા સીતાના વિધાનથી શરુ કરીને અસ્તિત્વવાદ કે altruism ની વાત લાગી શકે, એ સભ્યતાના હાડપિંજરની વાત પણ લાગી શકે ... પણ વાસ્તવમાં એ ફક્ત લીલા નામની અળવિતરી છોડીની કથા છે. શ્રી મણીલાલ પટેલ સાહેબે આ કથાની સમીક્ષા લખી છે. એમના પરિપ્રેક્ષ્ય માટે હું એમની આભારી છું. શ્રી કનું પટેલનું painting મુખપૃષ્ટ માટે વપરાયું છે. હું એમની કૃતિ અને મિત્રતા માટે આભારી છું. સિદ્ધાર્થ રામાનુજનો મુખપૃષ્ટ ડિઝાઈન માટે આભાર. રોનકભાઈ અને નવભારત જે કાયમી સાથી છે એમની હું ઋણી છું. અને અંતે ... મારા પ્રથમ વાચકો કમલ અને મુદ્રાને વ્હાલ. વાચકોને હવાલે .... અહીં મુકેલી લીંક પરથી આ નવલકથા પ્રી-બુક કરી શકાશે. https://bit.ly/3zqi2B7 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

‘ભાઈ, મૃત્યુંજયનો અંગ્રેજી ભાષામાં અનુવાદ થશે?’ ‘અંગ્રેજીમાં આ નવલકથા મળે, તો અમારા સંતાનોને પણ મૃત્યુંજય વંચાવી શકીએ.’ ‘હેલ્લો, આઇ એમ ફ્રોમ મહારાષ્ટ્ર. ઇઝ ધિસ બૂક અવેલેબલ ઇન ઇંગ્લિશ? આઇ રિયલી વૉન્ટ ટુ રીડ ઇટ.’ ‘ભૈયા, મુઝે યહ કિતાબ પઢની હૈ, લેકિન ગુજરાત સે નહિ હૂં ઇસલિયે ઇંગ્લિશ યા હિન્દી મેં ટ્રાન્સલેટ હો તો મૈં પઢ પાઉંગા.’ આ પ્રકારના અઢળક સવાલો અમારી ‘મૃત્યુંજય’ ટીમને સોશિયલ મીડિયા અને ફોન-કૉલ્સ પર મળ્યા. અમારી પાસે હકારાત્મક પ્રત્યુત્તર હોવા છતાં એક ચોક્કસ ડેડલાઇન નક્કી ન હોવાથી કશો નક્કર જવાબ નહોતાં આપી શકતાં, પરંતુ હવે અમારી પાસે જવાબ છે: “હા... મૃત્યુંજય પોતાના વાઘા બદલીને વર્ષ ૨૦૨૧ના અંત પહેલાં ચોક્કસપણે અંગ્રેજીમાં અવતરણ પામશે.” સમગ્ર ‘નવભારત સાહિત્ય મંદિર’ અને ‘મૃત્યુંજય’ ટીમ દ્વારા અતિશય જતનપૂર્વક આ પ્રોજેક્ટને આગળ ધપાવવામાં આવ્યો. નવલકથાના ફ્લેવર અને જોનરને અનુરૂપ અંગ્રેજી ભાષામાં તેને પૂરતો ન્યાય મળી રહે એ માટે તમામે લગભગ દોઢેક મહિના સુધી ભારે જહેમત ઉઠાવી છે. ભૂતકાળમાં જેમણે અંગ્રેજી મેગેઝિન તથા ઑટીટી પ્લેટફૉર્મ્સ માટે ખૂબ કામ કર્યુ છે, તેવા સિદ્ધહસ્ત અનુવાદક સૃષ્ટિ શાહની કલમે ‘મૃત્યુંજય’ અંગ્રેજીમાં અનુવાદિત થઈ રહી છે. એમનો પણ આ પ્રસંગે અમે અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. તદુપરાંત, અમારી પ્રત્યેક ઉપલબ્ધિમાં સામેલ થનાર ‘ફોર્ચ્યુન ડિઝાઇનિંગ સ્ટુડિયો’ની સમગ્ર ટીમ પ્રત્યે પણ અમે કૃતજ્ઞતાભાવ વ્યક્ત કરીએ છીએ. આપ સૌ વાચકોએ આ નવલકથાને જે બહોળો પ્રતિસાદ આપ્યો, એ બદલ આભાર વ્યક્ત કરવા માટે શબ્દો ખૂટી પડ્યા છે. બસ, આપના પ્રેમ સામે નતમસ્તક છીએ, બે હાથ જોડીને વંદન કરીએ છીએ. આબાલ-વૃદ્ધ-યુવાન દરેક વર્ગના વાચકોએ ‘મૃત્યુંજય’ પ્રત્યે ખેંચાણ અનુભવ્યું એ જ મહાદેવ અને મા સરસ્વતીના આશીર્વાદ. જે પવિત્રતા અને દિવ્યતા સાથે આખી સીરિઝ પ્લાન થઈ છે, તેનો પહેલો મણકો આપના માટે રોમાંચક, હ્રદયદ્રાવક, કરૂણ અને મનોરંજક પૂરવાર થયો એનો અમને રાજીપો છે. ‘મૃત્યુંજય’ ટીમ આજે સત્તાવાર જાહેરાત કરે છે કે, ફક્ત મૃત્યુંજય જ નહીં પરંતુ ‘મહા-અસુર શ્રેણી’ના પાંચે-પાંચ ભાગ અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થશે. ક્યારે? કઈ તારીખ પર? કયા દિવસે? થોડીક રાહ જુઓ, કેમકે તમને અત્યારસુધીમાં એ ખ્યાલ તો આવી જ ગયો હશે કે ‘મૃત્યુંજય’ ટીમ દરેક અનાઉન્સમેન્ટ થોડા હટકે અંદાજમાં કરવા માટે ટેવાયેલી છે. આપના આશીર્વાદ અને શુભેચ્છાઓના અભિલાષી છીએ.

મેડિકલ ની વિદ્યાર્થિની, અંતુમ ખોજાનો 'અ-માણસ' વાંચ્યાનો અનુભવ. #Repost @atu_khoja • • • • • • The best is when you find a book, you can't put down, and this book caught my attention 😇 #AMANAS @drashti_soni . . Thank you very much!!! શરૂઆતથી અંત સુધીની આખી યાત્રાનાં જે સાક્ષી રહ્યાં હોય, એમનાં હાથમાં આ યાત્રા નું ફળ જોઈને હદ હદ રાજીપો થાય છે. 😌 Thanks, @atu_khoja . . #Amanas #book #books #reader #reading #published #navbharatsahityamandir #readmore #readers #gujarat #gujarati #literaturelovers #literature #sahitya #writer #writing