
આજે 21 માર્ચ વિશ્વ કવિતા દિન. કવિતાને સાંભળો. કવિને સાંભળો. કારણ કે કવિનો શબ્દ માત્ર શબ્દ નથી. તે તો એક પ્રતીક છે. તેમાં તેના અનુભવો છે, જગતના અનુભવો છે. તેમાં જગત છે, જગતનાં દ્રશ્યો છે.તેમાં આખો લોક છે. તેનો આનંદ-કલશોર છે, તેની વેદના છે, તેનો કલેશ છે. તેનું હાસ્ય છે, તેનાં આંસુ છે. ઘણીબધી વસ્તુઓ માટેની તેની પ્રતીક્ષા છે. તે અધીર નથી. શાંત છે. ચલિતની વાત કરે છે ત્યારે પણ તે અચલિત હોય છે. જીવનના બધા રસોની ફરતે તે અનુકૂળતાએ પોતાનો શબ્દદુર્ગ રચે છે.
#WorldPoetryDay #NavbharatSahityaMandir
આજે 21 માર્ચ વિશ્વ કવિતા દિન. કવિતાને સાંભળો. કવિને સાંભળો. કારણ કે કવિનો શબ્દ માત્ર શબ્દ નથી. તે તો એક પ્રતીક છે. તેમાં તેના અનુભવો છે, જગતના અનુભવો છે. તેમાં જગત છે, જગતનાં દ્રશ્યો છે.તેમાં આખો લોક છે. તેનો આનંદ-કલશોર છે, તેની વેદના છે, તેનો કલેશ છે. તેનું હાસ્ય છે, તેનાં આંસુ છે. ઘણીબધી વસ્તુઓ માટેની તેની પ્રતીક્ષા છે. તે અધીર નથી. શાંત છે. ચલિતની વાત કરે છે ત્યારે પણ તે અચલિત હોય છે. જીવનના બધા રસોની ફરતે તે અનુકૂળતાએ પોતાનો શબ્દદુર્ગ રચે છે. #WorldPoetryDay #NavbharatSahityaMandir
Mar 21, 2016