
પ્રકૃતિના પાંચ તત્વો, જળ, ભૂમિ, હવા, અગ્નિ, આકાશ જેમાં અતિ મહત્વનું જળ છે. જેના માટે સમગ્ર રાષ્ટ્ર તા.૨૨ માર્ચ જળ દિવસ તરીકે ઉજવે છે. જળ વગર જીવન અશક્ય છે. એટલે જ કહેવાયુ છે, જળ એ જ જીવન, જળ એ કુદરતની દેણ છે. જળના સદગુણના ફાયદા અનેક છે પાણી સ્વચ્છતા લાવે છે, પાણી પારદર્શક છે સ્પષ્ટ જોઇ શકાય છે જેવી જગ્યા મળે તે રીતે સમાય જાય છે
#WorldWaterDay #NavbharatSahityaMandir
પ્રકૃતિના પાંચ તત્વો, જળ, ભૂમિ, હવા, અગ્નિ, આકાશ જેમાં અતિ મહત્વનું જળ છે. જેના માટે સમગ્ર રાષ્ટ્ર તા.૨૨ માર્ચ જળ દિવસ તરીકે ઉજવે છે. જળ વગર જીવન અશક્ય છે. એટલે જ કહેવાયુ છે, જળ એ જ જીવન, જળ એ કુદરતની દેણ છે. જળના સદગુણના ફાયદા અનેક છે પાણી સ્વચ્છતા લાવે છે, પાણી પારદર્શક છે સ્પષ્ટ જોઇ શકાય છે જેવી જગ્યા મળે તે રીતે સમાય જાય છે #WorldWaterDay #NavbharatSahityaMandir
Mar 22, 2016