
ભારત સહિત દુનિયાભરમાં આજે એક કલાક માટે લાઇટ્સ બંધ રાખીને 'અર્થ અવર' મનાવવામાં આવશે. આ અભિયાનમાં આપ સાથે અન્ય લોકોને પણ આ અભિયાનમાં જોડાવા અપીલ કરો અને સાથે મળીને આ ધરાને નવજીવન આપવાનો પ્રયાસ કરીએ.
#EarthHour2016 #NavbharatSahityaMandir
ભારત સહિત દુનિયાભરમાં આજે એક કલાક માટે લાઇટ્સ બંધ રાખીને 'અર્થ અવર' મનાવવામાં આવશે. આ અભિયાનમાં આપ સાથે અન્ય લોકોને પણ આ અભિયાનમાં જોડાવા અપીલ કરો અને સાથે મળીને આ ધરાને નવજીવન આપવાનો પ્રયાસ કરીએ. #EarthHour2016 #NavbharatSahityaMandir
Mar 19, 2016