
સમજણનો શઢ, શૈલેષ સગપરિયા, 200.0
જીવનના મહાસાગરને સમજણના શઢની મદદથી તરી જવા માટેની પ્રેરણા આપતી 101 બોધકથાઓનો અનોખ સંગ્રહ એટલે સમજણનો શઢ. આ પુસ્તકની મોટાભાગની બોધકથાઓ વિશિષ્ટ અને નાવિન્યસભર છે. પુસ્તકમાં માત્ર કાલ્પનિક પ્રસંગો જ નથી, પણ ઘણી બધી વાસ્તવિક ઘટનાઓનો સંગ્રહ પણ થયો છે. આ પુસ્તકની બોધકથાઓ તમને પ્રેરણા તો પૂરી પાડશે જ, સાથે સાથે જીવનને નવા દૃષ્ટિકોણથી નીહાળવાની સમજ પણ આપશે.
Call 9825032340 for queries.
#SamjannoSadh #ShaileshSagpariya #NavbharatSahityaMandir #Reading #Books #GujaratiBooks
સમજણનો શઢ, શૈલેષ સગપરિયા, 200.0 જીવનના મહાસાગરને સમજણના શઢની મદદથી તરી જવા માટેની પ્રેરણા આપતી 101 બોધકથાઓનો અનોખ સંગ્રહ એટલે સમજણનો શઢ. આ પુસ્તકની મોટાભાગની બોધકથાઓ વિશિષ્ટ અને નાવિન્યસભર છે. પુસ્તકમાં માત્ર કાલ્પનિક પ્રસંગો જ નથી, પણ ઘણી બધી વાસ્તવિક ઘટનાઓનો સંગ્રહ પણ થયો છે. આ પુસ્તકની બોધકથાઓ તમને પ્રેરણા તો પૂરી પાડશે જ, સાથે સાથે જીવનને નવા દૃષ્ટિકોણથી નીહાળવાની સમજ પણ આપશે. Call 9825032340 for queries. #SamjannoSadh #ShaileshSagpariya #NavbharatSahityaMandir #Reading #Books #GujaratiBooks
Jun 10, 2015