
સુખનો સથવારો, રમેશ પુરોહિત, 120.00
આ પુસ્તક જીવનમાં સારી વસ્તુઓના સ્વીકારની પ્રેરણા આપે છે. સારી ઘટનાઓના હકારાત્મક સ્વીકારથી જીવનમાં આનંદ, પ્રેમ, સુખ અને સમાધાન કેવી રીતે થાય છે એ ઉદ્દેશ રાખીને આ પુસ્તક લખવામાં આવ્યું છે. આ પુસ્તક તમને તમારા ગમતાં સુખનો સથવારો કરી આપશે. દરેકનું પોતાનું આગવું સુખ હોય છે. એક વ્યક્તિનું સુખ બીજી વ્યક્તિનું પણ સુખ બની જ શકે તે જરુરી નથી. આ પુસ્તક તમને તમારા સુખ સુધી લઈ જશે.
Call 9825032340 for queries.
#SukhnoSathvaro #NavbharatSahityaMandir #Reading #Books #GujaratiBooks #RameshPurohit
સુખનો સથવારો, રમેશ પુરોહિત, 120.00 આ પુસ્તક જીવનમાં સારી વસ્તુઓના સ્વીકારની પ્રેરણા આપે છે. સારી ઘટનાઓના હકારાત્મક સ્વીકારથી જીવનમાં આનંદ, પ્રેમ, સુખ અને સમાધાન કેવી રીતે થાય છે એ ઉદ્દેશ રાખીને આ પુસ્તક લખવામાં આવ્યું છે. આ પુસ્તક તમને તમારા ગમતાં સુખનો સથવારો કરી આપશે. દરેકનું પોતાનું આગવું સુખ હોય છે. એક વ્યક્તિનું સુખ બીજી વ્યક્તિનું પણ સુખ બની જ શકે તે જરુરી નથી. આ પુસ્તક તમને તમારા સુખ સુધી લઈ જશે. Call 9825032340 for queries. #SukhnoSathvaro #NavbharatSahityaMandir #Reading #Books #GujaratiBooks #RameshPurohit
Jun 10, 2015