Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

મૃત્યુંજય (પરખ ભટ્ટ, રાજ જાવિયા) °°°°°°°°°°°°°°°°°°°°°°°°° (જેણે આ વાંચી હશે એને pic માં નો છોડ ઓળખતા મુશ્કેલી નહિ થાય ☺️) °°°°°°°°°°°°°°°°°°°°°°°°° નહોતું ધાર્યું કે માતૃભાષામાં આટલી જોરદાર, ધનધનાટ ભાગતી, ડગલે ને પગલે ટવીસ્ટ લેતી, માયથોલોજીકલ થ્રિલર વાંચવા મળશે ! મારી હંમેશથી ફેવરિટ જોનર. પણ કાયમ લાગતું, કે યાર.. હજુ વધુ રૂટ્સ માં જાય તો મજા પડી જાય. અને લો, પરખ ભટ્ટ અને રાજ જાવિયા, અહીં એવી કહાનીમાં લઈ ગયાં કે સનાતન ધર્મના મૂળિયા થી લઈ વર્તમાન સુધી ફેલાયેલી, એક જાયન્ટ કેનવાસ વાળી દુનિયામાં, દિલધડક દ્રશ્યો અને રહસ્યો સાથેની નવલકથા રચાઈ. સ્ટોરીલાઈન તો હું કહીશ જ નહિ. પણ જે રીતે પાના દર પાના, વાર્તા - તંત એકબીજા સાથે જોડાય છે, તમે વિસ્ફારિત આંખોથી અને આતુર આંગળીઓથી એક એક પાનું પલટાવતા જાઓ છો અને છેલ્લા પાને આવીને પણ એમ લાગે છે કે કાશ, પાંચે પાંચ પુસ્તકો એકસાથે હાથ માં આવી જાય. લખાણ શૈલી, રસાળ. કાબિલે તારીફ રીસર્ચ, ક્યાંય અતિશયોક્તિ કે પ્રોપગંડા નહીં, અને ડગલે ને પગલે ગુસબમ્પસ આપતા, મહાદેવના શ્લોકો. ખરેખર કદી ન જોઈ હોય એવી સિરીઝ બનવા જઈ રહી છે મહા-અસુર શ્રેણી. (ના, હું સરખામણી નહિ કરું આ જોનર નાં વર્તમાન ભારતીય લેખકો સાથે. મારા મતે આ સિરીઝ એમનાથી પણ વધું ' ભારતીય ' છે.) ખૂબ ખૂબ આભાર @bookland46 _ _ _ _ #gujarati #gujaratiliterature #gujaratibooks #desibookstagram #DaftReads2023 #shiv #shiva #shivshankar #hinduism #hindutva #indianbookstagrammer #mythological #mythology #mythologicalbooks #thriller #thrillerbooks #mythologicalfiction

Read More

પ્રિય વાંચકમિત્રો, નવભારત સાહિત્ય મંદિર આશિષ સુરાણીની @ashishsurani01 બીજી નવલકથા “બે જિગરી યાર” ને પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે. આ નવલકથા ૧૦ એપ્રિલ,૨૦૨૨ ના દિવસે રામનવમીના પાવનપર્વ ઉપર “નવભારત સાહિત્ય મંદિર” દ્વારા પ્રકાશિત થવા જઈ રહી છે. તમને એ જણાવતાં આનંદ થાય છે કે “બે જિગરી યાર” નવલકથાનું પ્રિ-બુકિંગ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઈટ ઉપર શરૂ થઈ ચૂક્યું છે. તમે આ નવલકથાને અમારી વેબસાઈટ ઉપર જઈને આજે જ બુક કરાવી શકો છો. એ સિવાય તમે ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર 98250 32340 પર વોટ્સએપ અથવા ફોન કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઓર્ડર કરી શકો છો. ગૂગલ પે, ફોન પે વગેરે માધ્યમથી તમે પેમેન્ટ કરી શકશો. Book Name: Be Jigari Yaar @bejigriyaar Writtten By: Ashish Surani @ashishsurani01 Published By: Navbharat Sahitya Mandir Video Credit: VR Design Studio Original Book Price: 449 Rs. Pre-Booking Price: 349 Rs (22% Discount) (પ્રિ-બુકિંગ કરાવવાથી તમને આ નવલકથા આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મળી જશે.) અમે આશા રાખીએ છીએ કે તમામ વાંચકમિત્રોને આ નવલકથા ખૂબ પસંદ આવશે. આ વિડિયો અને પોસ્ટને તમારા મિત્રો અને પરિવારજનો સાથે વધુમાં વધુ શેર કરવા વિનંતી. તો આજે જ “બે જિગરી યાર” ને ખરીદીને મિત્રતાની અનંત યાત્રામાં સામેલ થઈ જાવ. #bejigriyaar #newbook #launch #novel #fiction #friendship #gujaratibooks #ashishsurani #gujaratiwriter #gujaratiauthor #navbharatsahityamandir #publisher #friendshipgoals #dost #truefriends #gujaratistatus #gujju #postoftheday

પ્રિય વાંચકમિત્રો, નવભારત સાહિત્ય મંદિર આશિષ સુરાણીની @ashishsurani01 બીજી નવલકથા “બે જિગરી યાર” ને પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે. આ નવલકથા ૧૦ એપ્રિલ,૨૦૨૨ ના દિવસે રામનવમીના પાવનપર્વ ઉપર “નવભારત સાહિત્ય મંદિર” દ્વારા પ્રકાશિત થવા જઈ રહી છે. તમને એ જણાવતાં આનંદ થાય છે કે “બે જિગરી યાર” નવલકથાનું પ્રિ-બુકિંગ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઈટ ઉપર શરૂ થઈ ચૂક્યું છે. તમે આ નવલકથાને અમારી વેબસાઈટ ઉપર જઈને આજે જ બુક કરાવી શકો છો. Link is available in BIO. એ સિવાય તમે ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર 98250 32340 પર વોટ્સએપ અથવા ફોન કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઓર્ડર કરી શકો છો. ગૂગલ પે, ફોન પે વગેરે માધ્યમથી તમે પેમેન્ટ કરી શકશો. Book Name: Be Jigari Yaar @bejigriyaar Writtten By: Ashish Surani @ashishsurani01 Published By: Navbharat Sahitya Mandir Video Credit: VR Design Studio Original Book Price: 449 Rs. Pre-Booking Price: 349 Rs (22% Discount) (પ્રિ-બુકિંગ કરાવવાથી તમને આ નવલકથા આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મળી જશે.) અમે આશા રાખીએ છીએ કે તમામ વાંચકમિત્રોને આ નવલકથા ખૂબ પસંદ આવશે. આ વિડિયો અને પોસ્ટને તમારા મિત્રો અને પરિવારજનો સાથે વધુમાં વધુ શેર કરવા વિનંતી. તો આજે જ “બે જિગરી યાર” ને ખરીદીને મિત્રતાની અનંત યાત્રામાં સામેલ થઈ જાવ. #bejigriyaar #newbook #launch #novel #fiction #friendship #gujaratibooks #ashishsurani #gujaratiwriter #gujaratiauthor #navbharatsahityamandir #publisher #friendshipgoals #dost #truefriends #gujaratistatus #gujju #postoftheday

નવભારત સાહિત્ય મંદિર લઈને આવ્યું છે “આશિષ સુરાણી” @ashishsurani01 દ્વારા લિખિત “બે જિગરી યાર” નવલકથા. આશિષ સુરાણી આ અંગે લખે છે… મેં જ્યારે લખવાની શરૂઆત કરી હતી ત્યારે ખ્યાલ નહોતો કે એક વર્ષના સમયગાળાની અંદર મારી બે નવલકથા પ્રકાશિત થશે... With the Blessings of Almighty આજે હું મારી બીજી નવલકથા “બે જિગરી યાર” ની એક ઝલક વિડિયો સ્વરૂપે પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. આ નવલકથા ટૂંક સમયમાં નવભારત સાહિત્ય મંદિર @navbharatofficial દ્વારા પ્રકાશિત થવા જઈ રહી છે. આશા રાખું છું કે મારી આ નવલકથાની પ્રસ્તુતિ આપ સૌને પસંદ આવશે. તમે આ વિડિયોને તમારા દરેક “જિગરી યાર” સાથે Share અને Tag કરી શકો છો. હું આશા રાખું છું કે પ્રત્યેક પુસ્તકપ્રેમી અને સાહિત્યરસિક આ કથાને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે. “બે જિગરી યાર” ટૂંક સમયમાં તમને પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થઈ જશે. આ પ્રસંગે હું રોનકભાઈ શાહનો આભાર માનવાનું નહીં ચૂકું. A Very Special Thanks to him. પુસ્તક અંગેની વધારે માહિતી તમને Social Media ના માધ્યમથી મળતી રહેશે. #novel #friendship #gujaratinovel #ashishsurani #gujaratiwriter #fictionwriter #navbharatsahityamandir #publisher #gujaratistory #gujaratibooks #gujaratisahitya #literature #fiction #trailer #introduction #official #launch #comingsoon

Let us appreciate our mothers who extend unconditional love and happiness in our everyday lives. Happy Mother’s Day #MothersDay #HappyMothersDay #MothersDay2020 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #GujaratiBooks #LiveoverInstagram #InstaLive

ભૂતકાળ તરફ ધ્યાન આપશો નહીં, ભવિષ્ય વિશે વિચારશો નહીં, વર્તમાન ક્ષણ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. #HappyBuddhaPurnima #BuddhaPurnima #BuddhaPurnima2020 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #GujaratiBooks #LiveoverInstagram #InstaLive