Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

તમન્ના, રમેશ પુરોહિત, 175.00 ગઝલ એ હંમેશાં લોકપ્રિય સાહિત્યપ્રકાર રહ્યો છે. ગુજરાતીમાં વિપુલ પ્રમાણમાં ગઝલસર્જન થઈ રહ્યું છે. રમેશ પુરોહિતના પુસ્તકમાં ઉર્દૂની જાણીતી ગઝલોનો આસ્વાદ છે. જે દરેક ગઝલપ્રેમીને ગમે તેવો છે. ગઝલને વધારે ઊંડાણથી સમજવા માટે, શીખવા માટે આ પુસ્તક દરેક વ્યક્તિને ખૂબ જ ઉપયોગી બની રહે તેવું છે. ઘણી બધી ગઝલો તમને અહીં એક નવા આકાશમાં લઈ જશે. Call 9825032340 for queries. #RameshPurohit #Reading #NavbharatSahityaMandir #Books

Read More

સુખનો સથવારો, રમેશ પુરોહિત, 120.00 આ પુસ્તક જીવનમાં સારી વસ્તુઓના સ્વીકારની પ્રેરણા આપે છે. સારી ઘટનાઓના હકારાત્મક સ્વીકારથી જીવનમાં આનંદ, પ્રેમ, સુખ અને સમાધાન કેવી રીતે થાય છે એ ઉદ્દેશ રાખીને આ પુસ્તક લખવામાં આવ્યું છે. આ પુસ્તક તમને તમારા ગમતાં સુખનો સથવારો કરી આપશે. દરેકનું પોતાનું આગવું સુખ હોય છે. એક વ્યક્તિનું સુખ બીજી વ્યક્તિનું પણ સુખ બની જ શકે તે જરુરી નથી. આ પુસ્તક તમને તમારા સુખ સુધી લઈ જશે. Call 9825032340 for queries. #SukhnoSathvaro #NavbharatSahityaMandir #Reading #Books #GujaratiBooks #RameshPurohit

ગઝલ અને ગઝલકારો, રમેશ પુરોહિત, 250.00 ગુજરાતી ગઝલસર્જન અત્યારે પુરબહાર થઈ રહ્યું છે. ગુજરાતી ગઝલનો ઇતિહાસ પણ અત્યંત ભવ્ય છે. ગુજરાતમાં મરીઝ, શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી, અમૃત ઘાયલ, શયદા, બરકત વિરાણી બેફામ, આદિલ મન્સુરી, ખલીલ ધનતેજવી, જલન માતરી જેવા અનેક ઉમદા શાયરો થયા છે. આ પુસ્તક તમને આવા ઉમદા શાયરોની ઉમદા ગઝલોનો રસાસ્વાદ કરાવી આપશે. કવિતાના રસિકો માટે તો આ પુસ્તક ખૂબ જ મહત્ત્વની બની રહેશે. Call 9825032340 for queries. #GhazalAneGhazalkaro #NavbharatSahityaMandir #Reading #Books #GujaratiBooks #RameshPurohit