
વિશિષ્ટ દિનમહિમા, ડો. હીના મહેતા, 300.00
વિશ્વભરમાં સુખ, શાંતિ, કલ્યાણ, ગરીબી નિવારણ, આરોગ્ય, શિક્ષણ વગેરે વિવિધ ક્ષેત્રે વિશ્વભરનાં લોકોનું ધ્યાન દોરવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘે અને તેની સહયોગી સંસ્થાઓએ આંતરરાષ્ટ્રીય દિન-સપ્તાહ ઉજવવા ઠરાવેલ છે. આપણા દેશમાં પણ અનેક દિન ઊજવાય છે. તેની પૂરતી માહિતીનાં પુસ્તકો ભાગ્યે જ ઉપલબ્ધ છે. ત્યારે આ પુસ્તક તેમાં ખૂબ જ મદદરૃપ થઈ શકશે તેમાં કોઈ બે મત નથી.
Call 9825032340 for queries.
#VishistDinMahima #HinaMehta #Author #NavbharatSahityaMandir #Reading #Books #GujaratiBooks
વિશિષ્ટ દિનમહિમા, ડો. હીના મહેતા, 300.00 વિશ્વભરમાં સુખ, શાંતિ, કલ્યાણ, ગરીબી નિવારણ, આરોગ્ય, શિક્ષણ વગેરે વિવિધ ક્ષેત્રે વિશ્વભરનાં લોકોનું ધ્યાન દોરવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘે અને તેની સહયોગી સંસ્થાઓએ આંતરરાષ્ટ્રીય દિન-સપ્તાહ ઉજવવા ઠરાવેલ છે. આપણા દેશમાં પણ અનેક દિન ઊજવાય છે. તેની પૂરતી માહિતીનાં પુસ્તકો ભાગ્યે જ ઉપલબ્ધ છે. ત્યારે આ પુસ્તક તેમાં ખૂબ જ મદદરૃપ થઈ શકશે તેમાં કોઈ બે મત નથી. Call 9825032340 for queries. #VishistDinMahima #HinaMehta #Author #NavbharatSahityaMandir #Reading #Books #GujaratiBooks
Jun 09, 2015