
દરેક ભાષા સમુદાયમાં લેખકોએ સમાજવ્યવસ્થાની દાહક વાસ્તવિકતાને પોતની કલમથી ઉજાગર કરી છે. જાતિવિહીન સમાજ વ્યવસ્થા માટે ‘મરાઠી દલિત સર્જકોની કેફિયત’ પુસ્તકમાં નીચોડ વિચારો પ્રસ્તુત થયા છે. દલિત સાહિત્યમાં મરાઠી દલિત સર્જકોની કેફિયત ગુજરાતી ભાષામાં રજૂ થયેલી છે. ઇતિહાસ સાક્ષી છે કે સાહિત્યકારો જ્યારે ચળવળકારો બને ત્યારે ઇતિહાસ પોતે કરવટ બદલે છે. જાતિગત આત્યાચારો સમરસ સમાજ પેદા નથી કરી શકતો. તિરસ્કૃત કરાયેલા સમાજમાં પરિવર્તન લાવવા અને સમસ્યાનું સમાધાન લાવવા, વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું અંતર નિર્મૂળ કરવા, માનવ-માનવ વચ્ચેનો દાહક-સ્પર્શને શીતળતા આપવા આ પુસ્તકમાં પચ્ચીસ જેટલા મરાઠી લેખકો-નાટ્યકારો-કવિઓની કેફિયત રજૂ કરેલી છે. સમાજને લાલબત્તી બતાવતી ઇતિહાસની રજૂઆત દલિત સર્જકોએ પ્રસ્તુત કરી છે. ‘મરાઠી દલિત સર્જકોની કેફિયત’ પુસ્તક અચુક વાંચવુ રહ્યું. સમાજ સંગઠનને મજબૂત કરવા પુસ્તકો જેટલો થઇ શકે તેટલો પ્રસાર-પ્રચાર સુદૃઢ સમાજ માટે ઉપયોગી બની રહેશે.
આ પુસ્તક મોટી સંખ્યામાં ખરીદો- વાંચો- વંચાવો. આ પુસ્તક દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3wCULuJ
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
દરેક ભાષા સમુદાયમાં લેખકોએ સમાજવ્યવસ્થાની દાહક વાસ્તવિકતાને પોતની કલમથી ઉજાગર કરી છે. જાતિવિહીન સમાજ વ્યવસ્થા માટે ‘મરાઠી દલિત સર્જકોની કેફિયત’ પુસ્તકમાં નીચોડ વિચારો પ્રસ્તુત થયા છે. દલિત સાહિત્યમાં મરાઠી દલિત સર્જકોની કેફિયત ગુજરાતી ભાષામાં રજૂ થયેલી છે. ઇતિહાસ સાક્ષી છે કે સાહિત્યકારો જ્યારે ચળવળકારો બને ત્યારે ઇતિહાસ પોતે કરવટ બદલે છે. જાતિગત આત્યાચારો સમરસ સમાજ પેદા નથી કરી શકતો. તિરસ્કૃત કરાયેલા સમાજમાં પરિવર્તન લાવવા અને સમસ્યાનું સમાધાન લાવવા, વ્યક્તિ વ્યક્તિ વચ્ચેનું અંતર નિર્મૂળ કરવા, માનવ-માનવ વચ્ચેનો દાહક-સ્પર્શને શીતળતા આપવા આ પુસ્તકમાં પચ્ચીસ જેટલા મરાઠી લેખકો-નાટ્યકારો-કવિઓની કેફિયત રજૂ કરેલી છે. સમાજને લાલબત્તી બતાવતી ઇતિહાસની રજૂઆત દલિત સર્જકોએ પ્રસ્તુત કરી છે. ‘મરાઠી દલિત સર્જકોની કેફિયત’ પુસ્તક અચુક વાંચવુ રહ્યું. સમાજ સંગઠનને મજબૂત કરવા પુસ્તકો જેટલો થઇ શકે તેટલો પ્રસાર-પ્રચાર સુદૃઢ સમાજ માટે ઉપયોગી બની રહેશે. આ પુસ્તક મોટી સંખ્યામાં ખરીદો- વાંચો- વંચાવો. આ પુસ્તક દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3wCULuJ જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever