
અતીતના ઇતિહાસને વાગોળતા કંઇ કેટલા ઐતિહાસિક તથ્યો આપણી સમક્ષ રજૂ થાય છે તે પુસ્તક સ્વરૂપે પણ હોય શકે. મૂળજીભાઇ વી. ખુમાણે દેશના વંચિત સમુદાયના પ્રશ્નો અને તેમના સ્થિતિ વિશે ઘણું લખ્યું છે. દલિતો સમુદાયના વૈચારિક પરિવર્તનને લઇ સામાજીક ક્રાંતિમાં સિંહફાળો આપનાર બહુશ્રુત લેખક મૂળજીભાઇ વી. ખુમાણે ડો. બાબાસાહેબ આંબેડકરજીના પિતાશ્રી સૂબેદાર રામજી આંબેડકરનું જીવનકવનના અક્ષરદીવડાં પ્રગટાવી નવી પેઢીને સંસ્કારિત કરવાનો યત્કિંચિત પ્રયાસ ‘સૂબેદાર રામજી આંબેડકર’ પુસ્તકમાં કર્યો છે. પિતા દ્વારા મળેલા સંસ્કારોમાં તેમણે પીડિતોના આસું લૂછવા, સમાજને ઊંચો લાવવાના સતત પ્રયત્નો કરતા રહ્યા. પિતાના ધર્મ, સંસ્કાર, શિક્ષણ અને આત્મીય પરિવારજન તરીકે સૂબેદાર રામજી આંબેડકર પરિવારને સમાજજીવનના પાઠ ભણાવ્યા. પોતાને થયેલા જાતિલક્ષી અન્યાયો, આર્થિક ભીંસ અને ભદ્રસમાજની કલંકભરી વર્તણુકો વચ્ચે સૂબેદારજીએ એક સક્ષમ વ્યક્તિત્વ સમાજને આપ્યું, જે ઇતિહાસના પાને અંકિત થયું. સૂબેદારજીના જીવનને જાણવા આ પુસ્તક અચુક વાંચવુ રહ્યું. સમાજ સંગઠનને મજબૂત કરવા પુસ્તકો જેટલો થઇ શકે તેટલો પ્રસાર-પ્રચાર સુદૃઢ સમાજ માટે ઉપયોગી બની રહેશે.
આ પુસ્તક મોટી સંખ્યામાં ખરીદો- વાંચો- વંચાવો. આ પુસ્તક દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/31WGvP9
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
અતીતના ઇતિહાસને વાગોળતા કંઇ કેટલા ઐતિહાસિક તથ્યો આપણી સમક્ષ રજૂ થાય છે તે પુસ્તક સ્વરૂપે પણ હોય શકે. મૂળજીભાઇ વી. ખુમાણે દેશના વંચિત સમુદાયના પ્રશ્નો અને તેમના સ્થિતિ વિશે ઘણું લખ્યું છે. દલિતો સમુદાયના વૈચારિક પરિવર્તનને લઇ સામાજીક ક્રાંતિમાં સિંહફાળો આપનાર બહુશ્રુત લેખક મૂળજીભાઇ વી. ખુમાણે ડો. બાબાસાહેબ આંબેડકરજીના પિતાશ્રી સૂબેદાર રામજી આંબેડકરનું જીવનકવનના અક્ષરદીવડાં પ્રગટાવી નવી પેઢીને સંસ્કારિત કરવાનો યત્કિંચિત પ્રયાસ ‘સૂબેદાર રામજી આંબેડકર’ પુસ્તકમાં કર્યો છે. પિતા દ્વારા મળેલા સંસ્કારોમાં તેમણે પીડિતોના આસું લૂછવા, સમાજને ઊંચો લાવવાના સતત પ્રયત્નો કરતા રહ્યા. પિતાના ધર્મ, સંસ્કાર, શિક્ષણ અને આત્મીય પરિવારજન તરીકે સૂબેદાર રામજી આંબેડકર પરિવારને સમાજજીવનના પાઠ ભણાવ્યા. પોતાને થયેલા જાતિલક્ષી અન્યાયો, આર્થિક ભીંસ અને ભદ્રસમાજની કલંકભરી વર્તણુકો વચ્ચે સૂબેદારજીએ એક સક્ષમ વ્યક્તિત્વ સમાજને આપ્યું, જે ઇતિહાસના પાને અંકિત થયું. સૂબેદારજીના જીવનને જાણવા આ પુસ્તક અચુક વાંચવુ રહ્યું. સમાજ સંગઠનને મજબૂત કરવા પુસ્તકો જેટલો થઇ શકે તેટલો પ્રસાર-પ્રચાર સુદૃઢ સમાજ માટે ઉપયોગી બની રહેશે. આ પુસ્તક મોટી સંખ્યામાં ખરીદો- વાંચો- વંચાવો. આ પુસ્તક દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/31WGvP9 જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever