
નાણાંકીય વર્ષ એટલે એપ્રિલથી માર્ચ સુધીનો નોકરિયાત, ધંધાર્થીઓ માટે નાણાકીય હિસાબો તૈયાર કરવા માટેનો સમયગાળો. આ સમયગાળાને આપણે માત્ર વ્યાપારિક દ્રષ્ટિએ ન જોતાં આપણે જો વાંચનનો શોખ ધરાવતા હોઈએ તો એવું પણ કરી શકીએ કે એપ્રિલ માસથી માર્ચ સુધી વાંચવા માટે ખુબ જ સારાં પુસ્તકો વસાવીએ અને વાંચનક્ષુધા તૃપ્ત કરી શકીએ જેથી વર્ષાંતે કેટલા પુસ્તકો વાંચ્યા તેનો હિસાબ મળી શકે અને એ પુસ્તકોથી આપણા જીવનધોરણમાં શું ફેરફારો થયા તેની નોંધ રાખી શકીએ. આવો, સંકલ્પ કરીએ કે આ વર્ષાંતે અમૂલ્ય પુસ્તકો ખરીદી સદવિચારોનું ભાથું બાંધીએ.
નવભારત સાહિત્ય મંદિર અમૂલ્ય પુસ્તકોનો ખજાનો ધરાવે છે તેની આપને જાણ છે જ. આજે જ સંપર્ક કરો.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
નાણાંકીય વર્ષ એટલે એપ્રિલથી માર્ચ સુધીનો નોકરિયાત, ધંધાર્થીઓ માટે નાણાકીય હિસાબો તૈયાર કરવા માટેનો સમયગાળો. આ સમયગાળાને આપણે માત્ર વ્યાપારિક દ્રષ્ટિએ ન જોતાં આપણે જો વાંચનનો શોખ ધરાવતા હોઈએ તો એવું પણ કરી શકીએ કે એપ્રિલ માસથી માર્ચ સુધી વાંચવા માટે ખુબ જ સારાં પુસ્તકો વસાવીએ અને વાંચનક્ષુધા તૃપ્ત કરી શકીએ જેથી વર્ષાંતે કેટલા પુસ્તકો વાંચ્યા તેનો હિસાબ મળી શકે અને એ પુસ્તકોથી આપણા જીવનધોરણમાં શું ફેરફારો થયા તેની નોંધ રાખી શકીએ. આવો, સંકલ્પ કરીએ કે આ વર્ષાંતે અમૂલ્ય પુસ્તકો ખરીદી સદવિચારોનું ભાથું બાંધીએ. નવભારત સાહિત્ય મંદિર અમૂલ્ય પુસ્તકોનો ખજાનો ધરાવે છે તેની આપને જાણ છે જ. આજે જ સંપર્ક કરો. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever