
બી. કે. મોદી ગવર્નમેન્ટ ફાર્મસી કોલેજના ડો. રમેશ પરમારે ‘રેન્ડિયર્સ‘ નવલકથા વાંચીને અમને પ્રતિભાવ મોકલ્યો તે બદલ અમે તેમના આભારી છીએ.
------
મેં અનિલ ચાવડાની ‘રેન્ડિયર્સ‘ નવલકથા એક જ દિવસમાં વાંચી નાખી. (મારી જિંદગીની પહેલી એવી નવલકથા છે જે મેં એક જ દિવસમાં વાંચી હોય.) શરૂ કરી, ચાર-પાંચ પેજ વાંચ્યાં પછી નવલકથાએ મને છોડ્યો જ નહીં. છેક સુધી બાંધીને રાખે એવી છે. ખરેખર મારી હોસ્ટેલની અને અમારી હોસ્ટેલના જીવાભાઈ જેવા જ એક ગૃહપતિ, હીરજીભાઈની યાદ આવી ગઈ. આબેહૂબ એમને મળતું આવે એવું પાત્ર છે. ઘણા મિત્રો પણ યાદ આવ્યા.
હું મારા હોસ્ટેલકાળમાં થોડો ઓછો તોફાની અને વધુ ભણેશ્રી હતો. એટલે મારી છાપ સારી અને એ સારી છાપનો મને ઘણી વાર ફાયદો પણ મળ્યો. (મારો વાંક હોય તો પણ સજાથી ઘણી વાર બચ્યો.)
આ નવલકથા વાંચતા વાંચતા મનના ભાવોમાં રોલર કોસ્ટરની જેવા ટ્વિસ્ટ પણ આવ્યા. આવા અનુભવોને તાજા કરાવવા માટે લેખકનો આભાર...
વાંચવા જેવી અદ્ભુત બુક.
- Dr. Ramesh Parmar
Lecturer, B. K. Mody Government Pharmacy College, Rajkot
------------------------------
તમે હજી સુધી અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો:
પુસ્તક માટેની લિંક આ રહીઃ
https://bit.ly/30EUkkA
જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે.
#reindeers #anilchavda #navbharatsahityamandir
બી. કે. મોદી ગવર્નમેન્ટ ફાર્મસી કોલેજના ડો. રમેશ પરમારે ‘રેન્ડિયર્સ‘ નવલકથા વાંચીને અમને પ્રતિભાવ મોકલ્યો તે બદલ અમે તેમના આભારી છીએ. ------ મેં અનિલ ચાવડાની ‘રેન્ડિયર્સ‘ નવલકથા એક જ દિવસમાં વાંચી નાખી. (મારી જિંદગીની પહેલી એવી નવલકથા છે જે મેં એક જ દિવસમાં વાંચી હોય.) શરૂ કરી, ચાર-પાંચ પેજ વાંચ્યાં પછી નવલકથાએ મને છોડ્યો જ નહીં. છેક સુધી બાંધીને રાખે એવી છે. ખરેખર મારી હોસ્ટેલની અને અમારી હોસ્ટેલના જીવાભાઈ જેવા જ એક ગૃહપતિ, હીરજીભાઈની યાદ આવી ગઈ. આબેહૂબ એમને મળતું આવે એવું પાત્ર છે. ઘણા મિત્રો પણ યાદ આવ્યા. હું મારા હોસ્ટેલકાળમાં થોડો ઓછો તોફાની અને વધુ ભણેશ્રી હતો. એટલે મારી છાપ સારી અને એ સારી છાપનો મને ઘણી વાર ફાયદો પણ મળ્યો. (મારો વાંક હોય તો પણ સજાથી ઘણી વાર બચ્યો.) આ નવલકથા વાંચતા વાંચતા મનના ભાવોમાં રોલર કોસ્ટરની જેવા ટ્વિસ્ટ પણ આવ્યા. આવા અનુભવોને તાજા કરાવવા માટે લેખકનો આભાર... વાંચવા જેવી અદ્ભુત બુક. - Dr. Ramesh Parmar Lecturer, B. K. Mody Government Pharmacy College, Rajkot ------------------------------ તમે હજી સુધી અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો: પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. #reindeers #anilchavda #navbharatsahityamandir