
જે ક્ષેત્રોમાં પુરુષોની મોનોપોલી રહી, દબદબો રહ્યો તેવા તમામ ક્ષેત્રોમાં મહિલાઓએ હિંમતપૂર્વક ઝંપલાવ્યું અને સફળતા હાંસલ કરી. સમાજમાં સાયલન્ટ મુવમેન્ટથી બિઝનેસ રેવોલ્યુશન લાવવામાં મહિલાઓએ બેખૂબીથી કાર્ય કર્યું છે. આવી પચ્ચીસ મહિલાઓની વાત ‘મેઘધનુષી માનુનીઓ’ પુસ્કતમાં રજૂ થયેલી છે. નાજૂકતાના અને લાગણીના પાતળા પોત પર નક્કર કાર્યો કરી પોતાની ઓળખ સમાજ સામે મુકનાર મહિલાઓના નવ સ્વરૂપો રજૂ થયેલા છે જે આપણા પૌરાણિક ગ્રંથોમાં નવદુર્ગાના નામે ઓળખાય છે. પોતાની આગવી - હટ કે કાર્યશૈલીથી ઉદ્યોગજગતમાં પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે. રશ્મિ બંસલ મહિલાઓમાં લોકપ્રિય બનેલા અને બેસ્ટસેલિંગ પુસ્તકો લખી ચુક્યા છે. ઉદ્યોગ સાહસિકતા વિષયના બેસ્ટસેલર ઓથર રહ્યા છે. પુસ્તક તમારા પ્રિયપાત્રને ભેટ આપો. સામાજીક પ્રસંગ નિમિત્તે વહેંચો. પુસ્તક ખરીદો-વાંચો-વંચાવો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
------------------------
આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3tQ4Ge4
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
જે ક્ષેત્રોમાં પુરુષોની મોનોપોલી રહી, દબદબો રહ્યો તેવા તમામ ક્ષેત્રોમાં મહિલાઓએ હિંમતપૂર્વક ઝંપલાવ્યું અને સફળતા હાંસલ કરી. સમાજમાં સાયલન્ટ મુવમેન્ટથી બિઝનેસ રેવોલ્યુશન લાવવામાં મહિલાઓએ બેખૂબીથી કાર્ય કર્યું છે. આવી પચ્ચીસ મહિલાઓની વાત ‘મેઘધનુષી માનુનીઓ’ પુસ્કતમાં રજૂ થયેલી છે. નાજૂકતાના અને લાગણીના પાતળા પોત પર નક્કર કાર્યો કરી પોતાની ઓળખ સમાજ સામે મુકનાર મહિલાઓના નવ સ્વરૂપો રજૂ થયેલા છે જે આપણા પૌરાણિક ગ્રંથોમાં નવદુર્ગાના નામે ઓળખાય છે. પોતાની આગવી - હટ કે કાર્યશૈલીથી ઉદ્યોગજગતમાં પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે. રશ્મિ બંસલ મહિલાઓમાં લોકપ્રિય બનેલા અને બેસ્ટસેલિંગ પુસ્તકો લખી ચુક્યા છે. ઉદ્યોગ સાહસિકતા વિષયના બેસ્ટસેલર ઓથર રહ્યા છે. પુસ્તક તમારા પ્રિયપાત્રને ભેટ આપો. સામાજીક પ્રસંગ નિમિત્તે વહેંચો. પુસ્તક ખરીદો-વાંચો-વંચાવો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. ------------------------ આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3tQ4Ge4 જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever