
શ્રી પ્રહલાદ જાની તરફથી ‘રેન્ડિયર્સ’ પુસ્તકનો સુંદર શબ્દોમાં પ્રતિભાવ સાંપડ્યો છે:
-------------------------------------
એક જ બેઠકે વાંચી. આ નવલકથાનો પાયો જ સહજતા છે. મેં 6 વરસ હોસ્ટેલની લાઈફ જોઈ છે એટલે લેખકના મનોભાવો, લાગણીઓ મેં પણ અનુભવ્યા.પહેલા જ પાનેથી મારી હોસ્ટેલ, મેસ, સ્કૂલ આ બધું જ નજર સામે તરવારવાનું ચાલુ થયું. વાર્તામાં લખેલા મોટા ભાગના તોફાનો અમે પણ કર્યાં છે તો એ વખતે જે "પાર્ટનર્સ ઇન ક્રાઈમ" હતા એ બધા યાદ આવે છે.
વાંચતાંવેંત પોતાનાપણું લાગે એવી સાહજિકતા પ્રગટાવવામાં અનિલ ચાવડા સફળ થયા છે એ ચોક્કસ. લેખકને ઝાઝા અભિનંદન અને ખૂબ મહોબ્બત.
- પ્રહલાદ જાની
----------------------------------------
તમે હજી સુધી અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો:
પુસ્તક માટેની લિંક આ રહીઃ
https://bit.ly/30EUkkA
જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે.
#reindeers #anilchavda #navbharatsahityamandir
શ્રી પ્રહલાદ જાની તરફથી ‘રેન્ડિયર્સ’ પુસ્તકનો સુંદર શબ્દોમાં પ્રતિભાવ સાંપડ્યો છે: ------------------------------------- એક જ બેઠકે વાંચી. આ નવલકથાનો પાયો જ સહજતા છે. મેં 6 વરસ હોસ્ટેલની લાઈફ જોઈ છે એટલે લેખકના મનોભાવો, લાગણીઓ મેં પણ અનુભવ્યા.પહેલા જ પાનેથી મારી હોસ્ટેલ, મેસ, સ્કૂલ આ બધું જ નજર સામે તરવારવાનું ચાલુ થયું. વાર્તામાં લખેલા મોટા ભાગના તોફાનો અમે પણ કર્યાં છે તો એ વખતે જે "પાર્ટનર્સ ઇન ક્રાઈમ" હતા એ બધા યાદ આવે છે. વાંચતાંવેંત પોતાનાપણું લાગે એવી સાહજિકતા પ્રગટાવવામાં અનિલ ચાવડા સફળ થયા છે એ ચોક્કસ. લેખકને ઝાઝા અભિનંદન અને ખૂબ મહોબ્બત. - પ્રહલાદ જાની ---------------------------------------- તમે હજી સુધી અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો: પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. #reindeers #anilchavda #navbharatsahityamandir