
રશ્મિ બંસલ યુથ જનરેશનમાં લોકપ્રિય બનેલા અને બેસ્ટસેલિંગ પુસ્તકો લખી ચુક્યા છે. ઉદ્યોગ સાહસિકતા વિષયના બેસ્ટસેલર ઓથર રહ્યા છે. દેશ-વિદેશમાં હન્ગ્રી પ્રોજેક્ટ ઘણા ચાલી રહ્યા છે. વંચિત અને જરૂરમંત બાળકોને મધ્યાહ્ન ભોજન પીરસી તનથી સંતુષ્ઠ અને મનથી પ્રેમાળ બનાવી સ્વસ્થ પેઢી દુનિયાને મળે તેવા ‘અક્ષયપાત્ર’ની પ્રેરણાત્મક ગાથા ‘પ્રભુની પ્રેમભરી પ્રસાદી’ પુસ્તકમાં રશ્મિ બંસલે પ્રસ્તુત કરી છે. દુનિયામાં સૌ કોઇ સુખી થવા માંગે છે, સુખી થવાની દિશા સ્વકેન્દ્રી રહે છે ત્યાં સુખનો સ્પર્શ શક્ય નથી બનતો. સુખ તો બીજાને સુખી કરવામાં છે. બીજા લોકોને મદદ કરવી તે સહજ કાર્ય છે. આધ્યાત્મિક ગુરૂઓ અને મૂડીવાદી ધનિકોના સુભગ સમન્વયથી એક અદભૂત સ્ટર્ટઅપ અક્ષયપાત્ર અને તેની વિકાસયાત્રામાં ન કેવળ બાળકોને ભોજન પીરસવાની વાત છે પરંતુ દુનિયાને દરેક અન્યને પ્રેમથી કેવી રીતે સુખી કરી શકે તેની સફળ દાસ્તાન છે. સેવામાં ભક્તિ ભળે અને સમર્પણની ભાવનાથી લોકો સાથે જોડાયેલા રહીએ તો સુખથી કોઇપણ વંચિત ન રહે. આ સંદેશ ‘પ્રભુની પ્રેમભરી પ્રસાદી’ પુસ્તકમાં વણાયેલો છે. પુસ્તક તમારા પ્રિયપાત્રને ભેટ આપો. સામાજીક પ્રસંગ નિમિત્તે વહેંચો. પુસ્તક ખરીદો-વાંચો-વંચાવો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/2NH9bbt
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
રશ્મિ બંસલ યુથ જનરેશનમાં લોકપ્રિય બનેલા અને બેસ્ટસેલિંગ પુસ્તકો લખી ચુક્યા છે. ઉદ્યોગ સાહસિકતા વિષયના બેસ્ટસેલર ઓથર રહ્યા છે. દેશ-વિદેશમાં હન્ગ્રી પ્રોજેક્ટ ઘણા ચાલી રહ્યા છે. વંચિત અને જરૂરમંત બાળકોને મધ્યાહ્ન ભોજન પીરસી તનથી સંતુષ્ઠ અને મનથી પ્રેમાળ બનાવી સ્વસ્થ પેઢી દુનિયાને મળે તેવા ‘અક્ષયપાત્ર’ની પ્રેરણાત્મક ગાથા ‘પ્રભુની પ્રેમભરી પ્રસાદી’ પુસ્તકમાં રશ્મિ બંસલે પ્રસ્તુત કરી છે. દુનિયામાં સૌ કોઇ સુખી થવા માંગે છે, સુખી થવાની દિશા સ્વકેન્દ્રી રહે છે ત્યાં સુખનો સ્પર્શ શક્ય નથી બનતો. સુખ તો બીજાને સુખી કરવામાં છે. બીજા લોકોને મદદ કરવી તે સહજ કાર્ય છે. આધ્યાત્મિક ગુરૂઓ અને મૂડીવાદી ધનિકોના સુભગ સમન્વયથી એક અદભૂત સ્ટર્ટઅપ અક્ષયપાત્ર અને તેની વિકાસયાત્રામાં ન કેવળ બાળકોને ભોજન પીરસવાની વાત છે પરંતુ દુનિયાને દરેક અન્યને પ્રેમથી કેવી રીતે સુખી કરી શકે તેની સફળ દાસ્તાન છે. સેવામાં ભક્તિ ભળે અને સમર્પણની ભાવનાથી લોકો સાથે જોડાયેલા રહીએ તો સુખથી કોઇપણ વંચિત ન રહે. આ સંદેશ ‘પ્રભુની પ્રેમભરી પ્રસાદી’ પુસ્તકમાં વણાયેલો છે. પુસ્તક તમારા પ્રિયપાત્રને ભેટ આપો. સામાજીક પ્રસંગ નિમિત્તે વહેંચો. પુસ્તક ખરીદો-વાંચો-વંચાવો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/2NH9bbt #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever