ત્રણ તેજ તરાર અને તોફાની લઘુ નવલકથાના દિલઘડક પ્રસંગો તમારા હૃદયના ધબકારા થંભાવી દેશે. સસ્પેન્સ થ્રીલરની લઘુનલકકથા પળેપળે રહસ્યો ઊજાગર કરશે, ક્ષણે-ક્ષણે બદલાતી ઘટનામાં કોણ ક્યાં ક્યારે શું કરશે તેની રહસ્યમયી કથાનું આલેખન કગારમાં થયેલું છે. જેમાં અન્ય બે નવલકથા પણ સામેલ કરાયેલી છે. નામચીન પત્રકાર અને કુખ્યાત ડોનની દોસ્તી – ગુમનામ જીવાતી જિંદગી - જર્નાલીઝમના વિદ્યાર્થીઓ રિસર્ચ પ્રોજેક્ટ માટે શહેરમાં આવ્યા બાદ શરુ થયેલા લોહિયાળ ઘટમાળ વચ્ચે દોસ્તી, વફાદારી, દુશ્મની અને બેવફાઈના અંતિમો વચ્ચે ફંગોળાતી કગારની કહાની તમને વાંચનની અનોખી સફર પર લઇ જવાની ખાતરી આપે છે. તરકટ જેપીની ગર્લફ્રેન્ડ ફરીબાની ગળું કપાયેલી લાશ પર પડતા શરુ થાય છે એક ભયંકર અને ડેડલી ષડ્યંત્ર. આર્ટ ડીલર યોગેશ મુનશીની પાસે રહેલા કરોડોની કિંમતના દુર્લભ્ય પેન્ટિંગને પડાવી લેવા માટેની રમતના ખેલાડીઓ કઈ હદ સુધી જઈ શકે, યોગેશ અને એમનો દીકરો વરુણ કઈ રીતે હારી ગયેલી બાજી જીતે છે, વાંચો તરકટમાં... કયામત માં કર્નલ બત્રાના મિશન એના મકસદમાં સફળ થાય છે? લાલચ અને લોભની દગાખોરીનો શિકાર બનેલી કર્નલ બત્રાની કમાન્ડો ટીમનો અંત શું આવે છે? વાંચો આ સવાલોના જવાબ એક્શનથી ભરપુર મીલીટરી થ્રીલર ‘કયામત’માં વાચવા મળશે. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/30bbXbI

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

ત્રણ તેજ તરાર અને તોફાની લઘુ નવલકથાના દિલઘડક પ્રસંગો તમારા હૃદયના ધબકારા થંભાવી દેશે. સસ્પેન્સ થ્રીલરની લઘુનલકકથા પળેપળે રહસ્યો ઊજાગર કરશે, ક્ષણે-ક્ષણે બદલાતી ઘટનામાં કોણ ક્યાં ક્યારે શું કરશે તેની રહસ્યમયી કથાનું આલેખન કગારમાં થયેલું છે. જેમાં અન્ય બે નવલકથા પણ સામેલ કરાયેલી છે. નામચીન પત્રકાર અને કુખ્યાત ડોનની દોસ્તી – ગુમનામ જીવાતી જિંદગી - જર્નાલીઝમના વિદ્યાર્થીઓ રિસર્ચ પ્રોજેક્ટ માટે શહેરમાં આવ્યા બાદ શરુ થયેલા લોહિયાળ ઘટમાળ વચ્ચે દોસ્તી, વફાદારી, દુશ્મની અને બેવફાઈના અંતિમો વચ્ચે ફંગોળાતી કગારની કહાની તમને વાંચનની અનોખી સફર પર લઇ જવાની ખાતરી આપે છે. તરકટ જેપીની ગર્લફ્રેન્ડ ફરીબાની ગળું કપાયેલી લાશ પર પડતા શરુ થાય છે એક ભયંકર અને ડેડલી ષડ્યંત્ર. આર્ટ ડીલર યોગેશ મુનશીની પાસે રહેલા કરોડોની કિંમતના દુર્લભ્ય પેન્ટિંગને પડાવી લેવા માટેની રમતના ખેલાડીઓ કઈ હદ સુધી જઈ શકે, યોગેશ અને એમનો દીકરો વરુણ કઈ રીતે હારી ગયેલી બાજી જીતે છે, વાંચો તરકટમાં... કયામત માં કર્નલ બત્રાના મિશન એના મકસદમાં સફળ થાય છે? લાલચ અને લોભની દગાખોરીનો શિકાર બનેલી કર્નલ બત્રાની કમાન્ડો ટીમનો અંત શું આવે છે? વાંચો આ સવાલોના જવાબ એક્શનથી ભરપુર મીલીટરી થ્રીલર ‘કયામત’માં વાચવા મળશે. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.

આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.

https://bit.ly/30bbXbI

#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

ત્રણ તેજ તરાર અને તોફાની લઘુ નવલકથાના દિલઘડક પ્રસંગો તમારા હૃદયના ધબકારા થંભાવી દેશે. સસ્પેન્સ થ્રીલરની લઘુનલકકથા પળેપળે રહસ્યો ઊજાગર કરશે, ક્ષણે-ક્ષણે બદલાતી ઘટનામાં કોણ ક્યાં ક્યારે શું કરશે તેની રહસ્યમયી કથાનું આલેખન કગારમાં થયેલું છે. જેમાં અન્ય બે નવલકથા પણ સામેલ કરાયેલી છે. નામચીન પત્રકાર અને કુખ્યાત ડોનની દોસ્તી – ગુમનામ જીવાતી જિંદગી - જર્નાલીઝમના વિદ્યાર્થીઓ રિસર્ચ પ્રોજેક્ટ માટે શહેરમાં આવ્યા બાદ શરુ થયેલા લોહિયાળ ઘટમાળ વચ્ચે દોસ્તી, વફાદારી, દુશ્મની અને બેવફાઈના અંતિમો વચ્ચે ફંગોળાતી કગારની કહાની તમને વાંચનની અનોખી સફર પર લઇ જવાની ખાતરી આપે છે. તરકટ જેપીની ગર્લફ્રેન્ડ ફરીબાની ગળું કપાયેલી લાશ પર પડતા શરુ થાય છે એક ભયંકર અને ડેડલી ષડ્યંત્ર. આર્ટ ડીલર યોગેશ મુનશીની પાસે રહેલા કરોડોની કિંમતના દુર્લભ્ય પેન્ટિંગને પડાવી લેવા માટેની રમતના ખેલાડીઓ કઈ હદ સુધી જઈ શકે, યોગેશ અને એમનો દીકરો વરુણ કઈ રીતે હારી ગયેલી બાજી જીતે છે, વાંચો તરકટમાં... કયામત માં કર્નલ બત્રાના મિશન એના મકસદમાં સફળ થાય છે? લાલચ અને લોભની દગાખોરીનો શિકાર બનેલી કર્નલ બત્રાની કમાન્ડો ટીમનો અંત શું આવે છે? વાંચો આ સવાલોના જવાબ એક્શનથી ભરપુર મીલીટરી થ્રીલર ‘કયામત’માં વાચવા મળશે. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/30bbXbI #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0