દરિયાપાર એક ગુજરાતી લેખકના મનમાં સિડની ખાતે રહેતા પોતના મિત્ર જોહન હોલગેટના આઇકોનોગ્રાફી પરના રિસર્ચના કારણે ‘રંગકપટ’નું કથાબીજ રોપાયું. ‘રેનેસા’ યુગના પ્રસિદ્ધ ચિત્રકારો કે જે મોટે ભાગે ચર્ચ અને પોપ માટે કામ કરતા, તેના કારણે તેઓમાં અભિવક્તિની સ્વતંત્રતા મર્યાદિત રહેતી અથવા તો ન બરાબર મળતી. આ પરિસ્થિતિમાં તેઓ પોતાની લાગણી-વાત અને અનુભૂતિ ચિત્રમાં છૂપા સંકેતો અને ચિહ્નો દ્વારા પ્રદર્શિત કરતા. ભારતની આર્થર જેલમાં કેદીઓ દ્વારા તૈયાર કરાયેલી કલાકૃતિઓનાં પ્રદર્શનનું રિપોર્ટિંગ, જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા શખસ અને પ્રોફેસર સાથે થયેલી મુલાકાતના ટ્રાઇન્ગલમાં ગેંગસ્ટર, સસ્પેન્ડેડ પીએસઆઇ, મૌની બાબાના આશ્રમની આસપાસ ગૂંથાયેલી રોચક થ્રીલર નવલકથા વાચકને પ્રત્યેક પળે જકડી રાકવા સક્ષમ બની રહેશે. ‘રંગકપટ’માં પાત્રોની વિવિધતા સાથે તેમની અન્ય પાત્રો સાથે બંધબેસતી કેમેસ્ટ્રી, એંસી કરોડના હીરા કોના હાથમાં આવશે તેનું સસ્પેન્સ, જેલની અંદર ગોઠવાયેલી શતરંજમાં કોણ કોને માત આપશે જેવા ઘટનાક્રમમાં સતત આવતા વળાંકો ને થ્રીલર વાચકના ધબકારા વધારી દે છે. આવી થ્રીલર નવલકથાના એક નવા વાચન સાથે પાર્થ નાણાવટીનું ‘રંગકપટ’ પૂર્ણપણે નિઃશંક કપટવિહિન શબ્દાંકનો સાથેની થ્રીલર નવલકથા છે. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ જે જ વાંચો-વંચાવો-ખરીદો અને સ્વજનને ભેટરૂપે આપો. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/387enMR

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

દરિયાપાર એક ગુજરાતી લેખકના મનમાં સિડની ખાતે રહેતા પોતના મિત્ર જોહન હોલગેટના આઇકોનોગ્રાફી પરના રિસર્ચના કારણે ‘રંગકપટ’નું કથાબીજ રોપાયું. ‘રેનેસા’ યુગના પ્રસિદ્ધ ચિત્રકારો કે જે મોટે ભાગે ચર્ચ અને પોપ માટે કામ કરતા, તેના કારણે તેઓમાં અભિવક્તિની સ્વતંત્રતા મર્યાદિત રહેતી અથવા તો ન બરાબર મળતી. આ પરિસ્થિતિમાં તેઓ પોતાની લાગણી-વાત અને અનુભૂતિ ચિત્રમાં છૂપા સંકેતો અને ચિહ્નો દ્વારા પ્રદર્શિત કરતા. ભારતની આર્થર જેલમાં કેદીઓ દ્વારા તૈયાર કરાયેલી કલાકૃતિઓનાં પ્રદર્શનનું રિપોર્ટિંગ, જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા શખસ અને પ્રોફેસર સાથે થયેલી મુલાકાતના ટ્રાઇન્ગલમાં ગેંગસ્ટર, સસ્પેન્ડેડ પીએસઆઇ, મૌની બાબાના આશ્રમની આસપાસ ગૂંથાયેલી રોચક થ્રીલર નવલકથા વાચકને પ્રત્યેક પળે જકડી રાકવા સક્ષમ બની રહેશે. ‘રંગકપટ’માં પાત્રોની વિવિધતા સાથે તેમની અન્ય પાત્રો સાથે બંધબેસતી કેમેસ્ટ્રી, એંસી કરોડના હીરા કોના હાથમાં આવશે તેનું સસ્પેન્સ, જેલની અંદર ગોઠવાયેલી શતરંજમાં કોણ કોને માત આપશે જેવા ઘટનાક્રમમાં સતત આવતા વળાંકો ને થ્રીલર વાચકના ધબકારા વધારી દે છે. આવી થ્રીલર નવલકથાના એક નવા વાચન સાથે પાર્થ નાણાવટીનું ‘રંગકપટ’ પૂર્ણપણે નિઃશંક કપટવિહિન શબ્દાંકનો સાથેની થ્રીલર નવલકથા છે. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ જે જ વાંચો-વંચાવો-ખરીદો અને સ્વજનને ભેટરૂપે આપો.

આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.

https://bit.ly/387enMR

#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

દરિયાપાર એક ગુજરાતી લેખકના મનમાં સિડની ખાતે રહેતા પોતના મિત્ર જોહન હોલગેટના આઇકોનોગ્રાફી પરના રિસર્ચના કારણે ‘રંગકપટ’નું કથાબીજ રોપાયું. ‘રેનેસા’ યુગના પ્રસિદ્ધ ચિત્રકારો કે જે મોટે ભાગે ચર્ચ અને પોપ માટે કામ કરતા, તેના કારણે તેઓમાં અભિવક્તિની સ્વતંત્રતા મર્યાદિત રહેતી અથવા તો ન બરાબર મળતી. આ પરિસ્થિતિમાં તેઓ પોતાની લાગણી-વાત અને અનુભૂતિ ચિત્રમાં છૂપા સંકેતો અને ચિહ્નો દ્વારા પ્રદર્શિત કરતા. ભારતની આર્થર જેલમાં કેદીઓ દ્વારા તૈયાર કરાયેલી કલાકૃતિઓનાં પ્રદર્શનનું રિપોર્ટિંગ, જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા શખસ અને પ્રોફેસર સાથે થયેલી મુલાકાતના ટ્રાઇન્ગલમાં ગેંગસ્ટર, સસ્પેન્ડેડ પીએસઆઇ, મૌની બાબાના આશ્રમની આસપાસ ગૂંથાયેલી રોચક થ્રીલર નવલકથા વાચકને પ્રત્યેક પળે જકડી રાકવા સક્ષમ બની રહેશે. ‘રંગકપટ’માં પાત્રોની વિવિધતા સાથે તેમની અન્ય પાત્રો સાથે બંધબેસતી કેમેસ્ટ્રી, એંસી કરોડના હીરા કોના હાથમાં આવશે તેનું સસ્પેન્સ, જેલની અંદર ગોઠવાયેલી શતરંજમાં કોણ કોને માત આપશે જેવા ઘટનાક્રમમાં સતત આવતા વળાંકો ને થ્રીલર વાચકના ધબકારા વધારી દે છે. આવી થ્રીલર નવલકથાના એક નવા વાચન સાથે પાર્થ નાણાવટીનું ‘રંગકપટ’ પૂર્ણપણે નિઃશંક કપટવિહિન શબ્દાંકનો સાથેની થ્રીલર નવલકથા છે. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ જે જ વાંચો-વંચાવો-ખરીદો અને સ્વજનને ભેટરૂપે આપો. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/387enMR #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0