
બહારથી આવેલા યોદ્ધાઓએ ઠંડા કલેજે વારાફરતી નૃત્યાંગનાઓના શિર ધડથી અલગ કરવાના શરૂ કર્યા! પાષાણશિલા પર છીણી-હથોડી વડે કોતરણી કામ કરતા હોય, એવી રીતે એમની તલવાર નૃત્યાંગનાના ગળાની નસ પર ફરી રહી હતી. યમરાજ પણ કદાચ ડરી જાય એવી એમની ક્રૂરતા જોઈને કોઈનું પણ હ્રદય દ્રવી ઉઠે! શ્વેત સ્ફટિક પર લોહીની ધારા વહેવાની શરૂઆત થઈ.
-----------------------------
ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે.
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
https://bit.ly/3rUx0v3
તમારી નકલ આજે જ બૂક કરાવો.
Written by: Parakh Bhatt & Raj Javiya
Created by: Fortune Designing Studio (FDS)
Published by: Navbharat Sahitya Mandir
Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks)
In Association with: Vaktavy
Sponsored by: Hari OM Packaging (Surat)
Cover-Page designed by: Mauli Buch Munshi
#gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
બહારથી આવેલા યોદ્ધાઓએ ઠંડા કલેજે વારાફરતી નૃત્યાંગનાઓના શિર ધડથી અલગ કરવાના શરૂ કર્યા! પાષાણશિલા પર છીણી-હથોડી વડે કોતરણી કામ કરતા હોય, એવી રીતે એમની તલવાર નૃત્યાંગનાના ગળાની નસ પર ફરી રહી હતી. યમરાજ પણ કદાચ ડરી જાય એવી એમની ક્રૂરતા જોઈને કોઈનું પણ હ્રદય દ્રવી ઉઠે! શ્વેત સ્ફટિક પર લોહીની ધારા વહેવાની શરૂઆત થઈ. ----------------------------- ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever