
દરેક વ્યક્તિ સ્કૂલ તથા હોસ્ટેલ લાઈફમાં જેટલી લાઈફ એન્જોય કરે છે, તેટલું પછી ક્યારેય નથી કરી શકતો. આ દિવસોમાં હાસ્ય પણ હોય અને રુદન પણ છે. આ સમયમાં મિત્રતાની મજબૂત ગાંઠ બંધાય છે અને એનું બંધન આજીવન રહે છે. અનિલ ચાવડાનું રેન્ડિયર્સ પુસ્તક પણ એવી કથા છે જે દરેક માણસ પોતાના સ્કૂલટાઈમમાં જીવ્યો હશે. આ પુસ્તકનું અદભૂત લેખન વાંચીને તમને સ્કૂલનાં ફૂલ થઈને ભૂતકાળના બગીચામાં પહોંચી જશો. આ નવલકથાનું શીર્ષક ‘રેન્ડિયર્સ’ શા માટે? એનો ખુલાસો અંતમાં અત્યંત રસપ્રદ રીતે કરાયો છે તો એ માટે આ નવલકથા વાંચવી જ રહી. આવું પુસ્તક તમામ મિત્રોને હક્કથી ભેટમાં આપવું જોઈએ જેની સાથે સ્કૂલ કે કોલેજ લાઈફ પસાર કરી છે. આવા અણમોલ પુસ્તકો મિત્રતાની સાચી નિશાની બની રહેશે તેમાં બેમત નથી.
પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 15% ડિસ્કાઉન્ટ.
https://bit.ly/3tYO1pP
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
દરેક વ્યક્તિ સ્કૂલ તથા હોસ્ટેલ લાઈફમાં જેટલી લાઈફ એન્જોય કરે છે, તેટલું પછી ક્યારેય નથી કરી શકતો. આ દિવસોમાં હાસ્ય પણ હોય અને રુદન પણ છે. આ સમયમાં મિત્રતાની મજબૂત ગાંઠ બંધાય છે અને એનું બંધન આજીવન રહે છે. અનિલ ચાવડાનું રેન્ડિયર્સ પુસ્તક પણ એવી કથા છે જે દરેક માણસ પોતાના સ્કૂલટાઈમમાં જીવ્યો હશે. આ પુસ્તકનું અદભૂત લેખન વાંચીને તમને સ્કૂલનાં ફૂલ થઈને ભૂતકાળના બગીચામાં પહોંચી જશો. આ નવલકથાનું શીર્ષક ‘રેન્ડિયર્સ’ શા માટે? એનો ખુલાસો અંતમાં અત્યંત રસપ્રદ રીતે કરાયો છે તો એ માટે આ નવલકથા વાંચવી જ રહી. આવું પુસ્તક તમામ મિત્રોને હક્કથી ભેટમાં આપવું જોઈએ જેની સાથે સ્કૂલ કે કોલેજ લાઈફ પસાર કરી છે. આવા અણમોલ પુસ્તકો મિત્રતાની સાચી નિશાની બની રહેશે તેમાં બેમત નથી. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 15% ડિસ્કાઉન્ટ. https://bit.ly/3tYO1pP #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever