મેઘા બજાજ દ્વારા લખાયેલ ‘થેન્ક યુ, કેન્સર !’ પુસ્તક બ્રેસ્ટ કેન્સરને જીતવા માટે એક શારીરિક, સાર્વત્રિક અને આધ્યાત્મિક માર્ગદર્શિકા બની રહી છે. મહિલામાં બ્રેસ્ટ કેન્સરની બીમારીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જોવા મળે છે, કોઇપણ બીમારી સામે તેની તકેદારી જ તેનો ઇલાજ બની રહે છે તે ન્યાયે બ્રેસ્ટ કેન્સરગ્રસ્ત દસ સાધારણ પણ અસામાન્ય મહિલાઓએ આ બીમારીને જાણી-સમજી અને તેની તકેદારી સાથે અન્યોને માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યાની હકીકત આ પુસ્તકમાં રજૂ થઇ છે. બ્રેસ્ટ કેન્સરની પ્રણાલિકાગત સારવાર ઉપરાંત પૂરક થેરપીઝની અસરો સાથે હકારાત્મક રીતે બિમારીથી મુક્ત બની શકાય તેની સ્પષ્ટ ભાષામાં રજૂઆત થઇ છે. પુસ્તક વાંચો-વંચાવો-કેન્સરગ્રસ્ત દર્દીઓને હૂંફ આપો. પુસ્તક દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.@WonderofWords પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૧૦% ડિસ્કાઉન્ટ. https://bit.ly/3tt8Nh1

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

મેઘા બજાજ દ્વારા લખાયેલ ‘થેન્ક યુ, કેન્સર !’ પુસ્તક બ્રેસ્ટ કેન્સરને જીતવા માટે એક શારીરિક, સાર્વત્રિક અને આધ્યાત્મિક માર્ગદર્શિકા બની રહી છે. મહિલામાં બ્રેસ્ટ કેન્સરની બીમારીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જોવા મળે છે, કોઇપણ બીમારી સામે તેની તકેદારી જ તેનો ઇલાજ બની રહે છે તે ન્યાયે બ્રેસ્ટ કેન્સરગ્રસ્ત દસ સાધારણ પણ અસામાન્ય મહિલાઓએ આ બીમારીને જાણી-સમજી અને તેની તકેદારી સાથે અન્યોને માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યાની હકીકત આ પુસ્તકમાં રજૂ થઇ છે. બ્રેસ્ટ કેન્સરની પ્રણાલિકાગત સારવાર ઉપરાંત પૂરક થેરપીઝની અસરો સાથે હકારાત્મક રીતે બિમારીથી મુક્ત બની શકાય તેની સ્પષ્ટ ભાષામાં રજૂઆત થઇ છે. પુસ્તક વાંચો-વંચાવો-કેન્સરગ્રસ્ત દર્દીઓને હૂંફ આપો. પુસ્તક દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.@WonderofWords

પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૧૦% ડિસ્કાઉન્ટ.
https://bit.ly/3tt8Nh1

#WorldCancerDay #IAmAndIWill #WorldCancerDay2021 #ActAgainstCancer #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

મેઘા બજાજ દ્વારા લખાયેલ ‘થેન્ક યુ, કેન્સર !’ પુસ્તક બ્રેસ્ટ કેન્સરને જીતવા માટે એક શારીરિક, સાર્વત્રિક અને આધ્યાત્મિક માર્ગદર્શિકા બની રહી છે. મહિલામાં બ્રેસ્ટ કેન્સરની બીમારીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જોવા મળે છે, કોઇપણ બીમારી સામે તેની તકેદારી જ તેનો ઇલાજ બની રહે છે તે ન્યાયે બ્રેસ્ટ કેન્સરગ્રસ્ત દસ સાધારણ પણ અસામાન્ય મહિલાઓએ આ બીમારીને જાણી-સમજી અને તેની તકેદારી સાથે અન્યોને માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યાની હકીકત આ પુસ્તકમાં રજૂ થઇ છે. બ્રેસ્ટ કેન્સરની પ્રણાલિકાગત સારવાર ઉપરાંત પૂરક થેરપીઝની અસરો સાથે હકારાત્મક રીતે બિમારીથી મુક્ત બની શકાય તેની સ્પષ્ટ ભાષામાં રજૂઆત થઇ છે. પુસ્તક વાંચો-વંચાવો-કેન્સરગ્રસ્ત દર્દીઓને હૂંફ આપો. પુસ્તક દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.@WonderofWords પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૧૦% ડિસ્કાઉન્ટ. https://bit.ly/3tt8Nh1 #WorldCancerDay #IAmAndIWill #WorldCancerDay2021 #ActAgainstCancer #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0