
‘આથમતો અજવાસ’
લેખકઃ અંકિત દેસાઇ
વર્તમાન સમયમાં કેન્સર એ પીડા નહીં, પરંતુ પ્રેરણાનું કારણ બને એ કિસ્સા બહુ જૂજ છે, એવા જ એક કેન્સરગ્રસ્ત જીવનની પ્રેરણાદાયી કથા એટલે ‘આથમતો અજવાસ’, જેમાં ડંકાની ચોટે એ બાબત સાબિત કરવામાં આવી છે કે કેન્સરથી શરીર તૂટી શકે, પરંતુ મન નહીં.
કેન્સરગ્રસ્ત જિંદગીને નજીકથી જાણી બ્રેઇન ટ્યુમરની કેન્સરગ્રસ્ત યુવતી શ્રુતિની પ્રત્યેક ક્ષણને લેખક અંકિત દેસાઇએ અનુભવી. શ્રુતિ પોતાના દૃઢ મનોબળ અને નિતાંત જિજીવિષા સાથે જીવન જીવી તેનું આલેખન જીવનને ખરેખર ઉજાળે છે. પુસ્તકના લેખક અંકિત દેસાઇ અને કેન્સરગ્રસ્ત યુવતીએ સરખી મનોવેદના અનુભવી સમાજ સામે સીમાચિહ્ન કૃતિ પ્રસ્તુત કરી તે કેન્સર સામેની લડાઇના એક પડાવની જીત બની રહશે. પુસ્તક વાંચો-વંચાવો-કેન્સરગ્રસ્ત દર્દીઓને હૂંફ આપો. પુસ્તક દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 20% ડિસ્કાઉન્ટ.
https://bit.ly/3oOmgfN
#WorldCancerDay #IAmAndIWill #WorldCancerDay2021 #ActAgainstCancer #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
‘આથમતો અજવાસ’ લેખકઃ અંકિત દેસાઇ વર્તમાન સમયમાં કેન્સર એ પીડા નહીં, પરંતુ પ્રેરણાનું કારણ બને એ કિસ્સા બહુ જૂજ છે, એવા જ એક કેન્સરગ્રસ્ત જીવનની પ્રેરણાદાયી કથા એટલે ‘આથમતો અજવાસ’, જેમાં ડંકાની ચોટે એ બાબત સાબિત કરવામાં આવી છે કે કેન્સરથી શરીર તૂટી શકે, પરંતુ મન નહીં. કેન્સરગ્રસ્ત જિંદગીને નજીકથી જાણી બ્રેઇન ટ્યુમરની કેન્સરગ્રસ્ત યુવતી શ્રુતિની પ્રત્યેક ક્ષણને લેખક અંકિત દેસાઇએ અનુભવી. શ્રુતિ પોતાના દૃઢ મનોબળ અને નિતાંત જિજીવિષા સાથે જીવન જીવી તેનું આલેખન જીવનને ખરેખર ઉજાળે છે. પુસ્તકના લેખક અંકિત દેસાઇ અને કેન્સરગ્રસ્ત યુવતીએ સરખી મનોવેદના અનુભવી સમાજ સામે સીમાચિહ્ન કૃતિ પ્રસ્તુત કરી તે કેન્સર સામેની લડાઇના એક પડાવની જીત બની રહશે. પુસ્તક વાંચો-વંચાવો-કેન્સરગ્રસ્ત દર્દીઓને હૂંફ આપો. પુસ્તક દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 20% ડિસ્કાઉન્ટ. https://bit.ly/3oOmgfN #WorldCancerDay #IAmAndIWill #WorldCancerDay2021 #ActAgainstCancer #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever