
એ ક્ષણ અત્યંત સમીપ છે, જ્યારે શુક્રયંત્રના અનેક નવા આયામો પરથી પડદો ઉઠશે! કારમા પરાજયનો સામનો કરી ચૂકેલા શત્રુઓ ફરી એકજૂથ થઈને અસુરાધિપત્યની પુનઃસ્થાપના કરવાનો પ્રયત્ન કરશે. અનિષ્ટની અધિષ્ઠાત્રી દેવી – અનિષ્ટાત્રી – એ દૈત્યજનની દિતિને આપેલાં વરદાનનો ફળીભૂત થવાનો સમય પાકી ચૂક્યો છે...
ફરી શરૂ થશે, એક ખૂંખાર ખૂની ખેલ... જેની સૃષ્ટિએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય! વિશ્વ પર પોતાની સત્તા સ્થાપીને સર્વશક્તિમાન બનવા માંગતા આતંકવાદી તત્ત્વો માટે સૌથી મોટો દુશ્મન છે: ભારતની સનાતન સંસ્કૃતિ! કોઈ ધર્મ હજારો વર્ષ જૂનો, અત્યંત વૈજ્ઞાનિક અને એકદમ તાર્કિક હોઈ શકે એ વાત દુનિયાને ક્યારેય પચી નહોતી અને પચવાની પણ નથી!
અને એટલે જ, ભારતવર્ષને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરીને તેઓ વિકૃત આનંદ ઉઠાવવા માટે સજ્જ થઈ રહ્યા છે... પણ કદાચ તેઓ ભૂલી ગયા છે કે ‘રામ રાખે એને કોણ ચાખે’! જ્યારે જ્યારે અધર્મનો ભાર ધરતી ઉપર વધ્યો છે, ત્યારે ત્યારે ‘ધર્મ સંસ્થાપનાર્થાય’ને સાર્થક કરતા દૈવી તત્ત્વોએ અહીં જન્મ લીધા છે... શું વિવાન આર્ય પોતાના મહામહોપાધ્યાય વંશજ તરીકેની જવાબદારીઓ નિભાવી શકશે? તેના જન્મ અને અસ્તિત્વ પાછળના કેટલા રહસ્યો હજુ ઉજાગર થવાના બાકી છે?
જાણીશું ગણતરીના દિવસોમાં!
‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે.
9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ.
Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah)
Written by: Parakh Bhatt & Raj Javiya
Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi)
Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania)
In Association with: Sanj Samachar Media (Karann P. Shah)
Sponsored by: Hari Om Packaging (Surat)
Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj)
Cover-Text: Mauli Buch Munshi
#Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash
એ ક્ષણ અત્યંત સમીપ છે, જ્યારે શુક્રયંત્રના અનેક નવા આયામો પરથી પડદો ઉઠશે! કારમા પરાજયનો સામનો કરી ચૂકેલા શત્રુઓ ફરી એકજૂથ થઈને અસુરાધિપત્યની પુનઃસ્થાપના કરવાનો પ્રયત્ન કરશે. અનિષ્ટની અધિષ્ઠાત્રી દેવી – અનિષ્ટાત્રી – એ દૈત્યજનની દિતિને આપેલાં વરદાનનો ફળીભૂત થવાનો સમય પાકી ચૂક્યો છે... ફરી શરૂ થશે, એક ખૂંખાર ખૂની ખેલ... જેની સૃષ્ટિએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય! વિશ્વ પર પોતાની સત્તા સ્થાપીને સર્વશક્તિમાન બનવા માંગતા આતંકવાદી તત્ત્વો માટે સૌથી મોટો દુશ્મન છે: ભારતની સનાતન સંસ્કૃતિ! કોઈ ધર્મ હજારો વર્ષ જૂનો, અત્યંત વૈજ્ઞાનિક અને એકદમ તાર્કિક હોઈ શકે એ વાત દુનિયાને ક્યારેય પચી નહોતી અને પચવાની પણ નથી! અને એટલે જ, ભારતવર્ષને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરીને તેઓ વિકૃત આનંદ ઉઠાવવા માટે સજ્જ થઈ રહ્યા છે... પણ કદાચ તેઓ ભૂલી ગયા છે કે ‘રામ રાખે એને કોણ ચાખે’! જ્યારે જ્યારે અધર્મનો ભાર ધરતી ઉપર વધ્યો છે, ત્યારે ત્યારે ‘ધર્મ સંસ્થાપનાર્થાય’ને સાર્થક કરતા દૈવી તત્ત્વોએ અહીં જન્મ લીધા છે... શું વિવાન આર્ય પોતાના મહામહોપાધ્યાય વંશજ તરીકેની જવાબદારીઓ નિભાવી શકશે? તેના જન્મ અને અસ્તિત્વ પાછળના કેટલા રહસ્યો હજુ ઉજાગર થવાના બાકી છે? જાણીશું ગણતરીના દિવસોમાં! ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash