
વાચકમિત્રો માટે એક નાનકડી સરપ્રાઈઝ! ❣️
સ્વાસ્થ્યસંબંધી મારી સમસ્યાઓને કારણે ‘નાગપાશ’માં જે વિલંબ થયો, ત્યારબાદ એવું નક્કી કર્યુ કે ‘મૃત્યુંજય’ સમયથી જોડાયેલાં તમામ વાચકોને ‘મહા-અસુર શ્રેણી’ના બીજા ભાગનું સર્વપ્રથમ પ્રકરણ રીલિઝ અગાઉ જ વાંચવાનો અવસર આપીએ.
‘મૃત્યુંજય’માં જેવી રીતે ‘નંદીદર્શન’થી શરૂ થયેલી યાત્રા ‘સોમસૂત્ર’ પર આવીને પૂર્ણ થઈ હતી, એવી જ રીતે ‘નાગપાશ’ની યાત્રા ‘ગરુડવંદનમ્’થી શરૂ થઈ રહી છે!
શું અર્થ છે ‘ગરુડવંદનમ્’નો?
દક્ષિણ ભારતના વિષ્ણુ-મંદિરોમાં જ્યારે વ્યક્તિ પ્રવેશ મેળવે, ત્યારે સર્વપ્રથમ તે સોનેરી ‘ગરુડસ્તંભ’ને વંદન કરે છે... બસ, એવી જ રીતે શ્રીઅનંતપદ્મનાભસ્વામીની મહાગાથાનું વર્ણન કરતી આ નવલકથાનો આરંભ પણ ‘ગરુડવંદનમ્’ સાથે જ થઈ રહ્યો છે! આમ પણ, મહાવિષ્ણુના વાહન ગરુડને નમન કર્યા વગર તો દર્શન સાર્થક પણ ન ગણાય.
આ વિચાર અંગે આપનો પ્રતિભાવ અમને કમેન્ટ સેક્શનમાં જણાવશો તો ખૂબ ગમશે.
‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે.
9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ.
Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah)
Written by: Parakh Bhatt & Raj Javiya
Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi)
Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania)
In Association with: Sanj Samachar Media (Karann P. Shah)
Sponsored by: Hari Om Packaging (Surat)
Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj)
Cover-Text: Mauli Buch Munshi
#Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash
વાચકમિત્રો માટે એક નાનકડી સરપ્રાઈઝ! ❣️ સ્વાસ્થ્યસંબંધી મારી સમસ્યાઓને કારણે ‘નાગપાશ’માં જે વિલંબ થયો, ત્યારબાદ એવું નક્કી કર્યુ કે ‘મૃત્યુંજય’ સમયથી જોડાયેલાં તમામ વાચકોને ‘મહા-અસુર શ્રેણી’ના બીજા ભાગનું સર્વપ્રથમ પ્રકરણ રીલિઝ અગાઉ જ વાંચવાનો અવસર આપીએ. ‘મૃત્યુંજય’માં જેવી રીતે ‘નંદીદર્શન’થી શરૂ થયેલી યાત્રા ‘સોમસૂત્ર’ પર આવીને પૂર્ણ થઈ હતી, એવી જ રીતે ‘નાગપાશ’ની યાત્રા ‘ગરુડવંદનમ્’થી શરૂ થઈ રહી છે! શું અર્થ છે ‘ગરુડવંદનમ્’નો? દક્ષિણ ભારતના વિષ્ણુ-મંદિરોમાં જ્યારે વ્યક્તિ પ્રવેશ મેળવે, ત્યારે સર્વપ્રથમ તે સોનેરી ‘ગરુડસ્તંભ’ને વંદન કરે છે... બસ, એવી જ રીતે શ્રીઅનંતપદ્મનાભસ્વામીની મહાગાથાનું વર્ણન કરતી આ નવલકથાનો આરંભ પણ ‘ગરુડવંદનમ્’ સાથે જ થઈ રહ્યો છે! આમ પણ, મહાવિષ્ણુના વાહન ગરુડને નમન કર્યા વગર તો દર્શન સાર્થક પણ ન ગણાય. આ વિચાર અંગે આપનો પ્રતિભાવ અમને કમેન્ટ સેક્શનમાં જણાવશો તો ખૂબ ગમશે. ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash