આજથી ચાર વર્ષ પહેલાં ૨૦૧૯ની સાલમાં પહેલીવહેલી વખત જ્યારે મેં શ્રીપદ્મનાભસ્વામી મંદિર વિશે લેખ લખ્યો ત્યારથી જ મગજમાં એના રહસ્યમય ‘વૉલ્ટ બી’ની વાત ઘર કરી ગઈ હતી. એક એવું ભોંયરું, જેને અઢારમી સદીના મધ્યભાગમાં ત્રાવણકોર રાજા માર્તંડ વર્મા દ્વારા બંધ કરવામાં આવ્યું હતું. પવિત્ર નાગબંધમ્ વડે અભિમંત્રિત એ દ્વારની પાછળ કેવું ગૂઢ રહસ્ય છુપાવવામાં આવ્યું હોય શકે, એ અંગે હું સતત વિચાર કરતો. બરાબર એ જ સમયે, ‘મહા-અસુર શ્રેણી’ના પાંચે-પાંચ ભાગની આખી સ્ટોરી-લાઇન બની રહી હતી. મેં ત્યારે જ રાજને કહ્યું હતું કે ‘મૃત્યુંજય’માં સર્વપ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના રહસ્ય અંગે રીસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખ્યા બાદ બીજો ભાગ તો શ્રીપદ્મનાભસ્વામી મંદિર પર જ લખવો રહ્યો! ‘સિન્ક્રૉનિસિટી કી’ નામનું એક અદ્ભુત પુસ્તક એ સમયગાળા દરમિયાન મારા ધ્યાનમાં આવ્યું, જેમાં આ મંદિર વિશે એક જર્નલિસ્ટ દ્વારા વિસ્તૃત વાત કરવામાં આવી છે. કેટલીક માન્યતાઓ મુજબ, ‘વૉલ્ટ બી’માં જે કંઈ પણ છે, એની રક્ષા સેંકડો નાગ કરી રહ્યા છે. જે કોઈ વ્યક્તિ એ દ્વારને સિદ્ધ ગરૂડમંત્ર વગર ખોલવાની કોશિશ કરશે, એ મૃત્યુ પામશે એવો શાપ તેની સાથે જોડાયેલો છે. જો તમે એવું માનતા હો કે ‘મૃત્યુંજય’માં વિવાનના જીવનના તમામ પાસા ખૂલી ચૂક્યા છે, તો એવું બિલ્કુલ નથી. ‘મૃત્યુંજય’ આ પાંચ ભાગની વિશાળ શ્રેણીનું ટ્રેલરમાત્ર પુસ્તક હતું! ‘નાગપાશ’થી વાસ્તવિક ફિલ્મ ચાલુ થઈ રહી છે, જે ઘણી વધારે ડરામણી, રહસ્યમય, રોમાંચક અને રસપ્રદ છે; જેની એક નાનકડી ઝલક અહીં વીડિયો-ટ્રેલર સ્વરૂપે પ્રસ્તુત છે. ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Vault of Vishnu by Ashwin Sanghi Visuals: Occult Chambers by BornMonkie

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

આજથી ચાર વર્ષ પહેલાં ૨૦૧૯ની સાલમાં પહેલીવહેલી વખત જ્યારે મેં શ્રીપદ્મનાભસ્વામી મંદિર વિશે લેખ લખ્યો ત્યારથી જ મગજમાં એના રહસ્યમય ‘વૉલ્ટ બી’ની વાત ઘર કરી ગઈ હતી. એક એવું ભોંયરું, જેને અઢારમી સદીના મધ્યભાગમાં ત્રાવણકોર રાજા માર્તંડ વર્મા દ્વારા બંધ કરવામાં આવ્યું હતું. પવિત્ર નાગબંધમ્ વડે અભિમંત્રિત એ દ્વારની પાછળ કેવું ગૂઢ રહસ્ય છુપાવવામાં આવ્યું હોય શકે, એ અંગે હું સતત વિચાર કરતો.

બરાબર એ જ સમયે, ‘મહા-અસુર શ્રેણી’ના પાંચે-પાંચ ભાગની આખી સ્ટોરી-લાઇન બની રહી હતી. મેં ત્યારે જ રાજને કહ્યું હતું કે ‘મૃત્યુંજય’માં સર્વપ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના રહસ્ય અંગે રીસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખ્યા બાદ બીજો ભાગ તો શ્રીપદ્મનાભસ્વામી મંદિર પર જ લખવો રહ્યો!

‘સિન્ક્રૉનિસિટી કી’ નામનું એક અદ્ભુત પુસ્તક એ સમયગાળા દરમિયાન મારા ધ્યાનમાં આવ્યું, જેમાં આ મંદિર વિશે એક જર્નલિસ્ટ દ્વારા વિસ્તૃત વાત કરવામાં આવી છે. કેટલીક માન્યતાઓ મુજબ, ‘વૉલ્ટ બી’માં જે કંઈ પણ છે, એની રક્ષા સેંકડો નાગ કરી રહ્યા છે. જે કોઈ વ્યક્તિ એ દ્વારને સિદ્ધ ગરૂડમંત્ર વગર ખોલવાની કોશિશ કરશે, એ મૃત્યુ પામશે એવો શાપ તેની સાથે જોડાયેલો છે.

જો તમે એવું માનતા હો કે ‘મૃત્યુંજય’માં વિવાનના જીવનના તમામ પાસા ખૂલી ચૂક્યા છે, તો એવું બિલ્કુલ નથી. ‘મૃત્યુંજય’ આ પાંચ ભાગની વિશાળ શ્રેણીનું ટ્રેલરમાત્ર પુસ્તક હતું! ‘નાગપાશ’થી વાસ્તવિક ફિલ્મ ચાલુ થઈ રહી છે, જે ઘણી વધારે ડરામણી, રહસ્યમય, રોમાંચક અને રસપ્રદ છે; જેની એક નાનકડી ઝલક અહીં વીડિયો-ટ્રેલર સ્વરૂપે પ્રસ્તુત છે.

‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે.

9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો.

Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah)

Written by: Parakh Bhatt & Raj Javiya

Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi)

Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania)

In Association with: Sanj Samachar Media (Karann P. Shah)

Sponsored by: Hari Om Packaging (Surat)

Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj)

Cover-Text: Mauli Buch Munshi

Music: Vault of Vishnu by Ashwin Sanghi

Visuals: Occult Chambers by BornMonkie

#Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

આજથી ચાર વર્ષ પહેલાં ૨૦૧૯ની સાલમાં પહેલીવહેલી વખત જ્યારે મેં શ્રીપદ્મનાભસ્વામી મંદિર વિશે લેખ લખ્યો ત્યારથી જ મગજમાં એના રહસ્યમય ‘વૉલ્ટ બી’ની વાત ઘર કરી ગઈ હતી. એક એવું ભોંયરું, જેને અઢારમી સદીના મધ્યભાગમાં ત્રાવણકોર રાજા માર્તંડ વર્મા દ્વારા બંધ કરવામાં આવ્યું હતું. પવિત્ર નાગબંધમ્ વડે અભિમંત્રિત એ દ્વારની પાછળ કેવું ગૂઢ રહસ્ય છુપાવવામાં આવ્યું હોય શકે, એ અંગે હું સતત વિચાર કરતો. બરાબર એ જ સમયે, ‘મહા-અસુર શ્રેણી’ના પાંચે-પાંચ ભાગની આખી સ્ટોરી-લાઇન બની રહી હતી. મેં ત્યારે જ રાજને કહ્યું હતું કે ‘મૃત્યુંજય’માં સર્વપ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના રહસ્ય અંગે રીસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખ્યા બાદ બીજો ભાગ તો શ્રીપદ્મનાભસ્વામી મંદિર પર જ લખવો રહ્યો! ‘સિન્ક્રૉનિસિટી કી’ નામનું એક અદ્ભુત પુસ્તક એ સમયગાળા દરમિયાન મારા ધ્યાનમાં આવ્યું, જેમાં આ મંદિર વિશે એક જર્નલિસ્ટ દ્વારા વિસ્તૃત વાત કરવામાં આવી છે. કેટલીક માન્યતાઓ મુજબ, ‘વૉલ્ટ બી’માં જે કંઈ પણ છે, એની રક્ષા સેંકડો નાગ કરી રહ્યા છે. જે કોઈ વ્યક્તિ એ દ્વારને સિદ્ધ ગરૂડમંત્ર વગર ખોલવાની કોશિશ કરશે, એ મૃત્યુ પામશે એવો શાપ તેની સાથે જોડાયેલો છે. જો તમે એવું માનતા હો કે ‘મૃત્યુંજય’માં વિવાનના જીવનના તમામ પાસા ખૂલી ચૂક્યા છે, તો એવું બિલ્કુલ નથી. ‘મૃત્યુંજય’ આ પાંચ ભાગની વિશાળ શ્રેણીનું ટ્રેલરમાત્ર પુસ્તક હતું! ‘નાગપાશ’થી વાસ્તવિક ફિલ્મ ચાલુ થઈ રહી છે, જે ઘણી વધારે ડરામણી, રહસ્યમય, રોમાંચક અને રસપ્રદ છે; જેની એક નાનકડી ઝલક અહીં વીડિયો-ટ્રેલર સ્વરૂપે પ્રસ્તુત છે. ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Vault of Vishnu by Ashwin Sanghi Visuals: Occult Chambers by BornMonkie #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Let's Connect

sm2p0