... પ્રસ્તુત છે, ‘નાગપાશ’ (ભાગ-૨, મહા-અસુર શ્રેણી)નું કવર-પેજ અને પ્રિ-બૂકિંગ લિંક! ♥️ “દોઢ વર્ષના અંતરાલ પછી અમે પરત ફરી રહ્યા છીએ, પરંતુ આ ૧૮ મહિનાઓમાં આપ સૌનો પ્રેમ અવિરતપણે મળતો રહ્યો છે. ‘મૃત્યુંજય’ અમારા માટે મહાકાળનું વરદાન છે અને એની અનુભૂતિ આજ દિન સુધી અકબંધ છે. હવે આજથી ‘નાગપાશ’ નવલકથા પણ આપ સૌ સુધી પહોંચી રહી છે. કર્ણાટક, તમિલનાડુ, કેરળ, વારાણસી અને શ્રીલંકાના અજાણ્યા અને જાણીતાં એવા તમામ સ્થળો પર રૂબરૂ જઈને કરવામાં આવેલાં વિસ્તૃત સંશોધનનું પરિણામ છે આ નવલકથા! કેરળના શ્રીપદ્મનાભસ્વામી મંદિરમાં આવેલાં ‘વૉલ્ટ-બી’માં આરક્ષિત ગૂઢાતિગૂઢ રહસ્ય અંગે વાત કરતી આ નવલકથાનું સ્ટૉરી-બૉર્ડ ડિઝાઇન કરતી વખતે મેં અને રાજે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું હતું કે વાર્તાપ્રવાહમાં વહેતી વખતે વાચકોનો રસભંગ ન થાય એવી રીતે અમારું સંશોધન પીરસાવું જોઈએ. સાથોસાથ, એ વાતની પણ પુષ્ટિ કરી કે ‘મૃત્યુંજય’ની સરખામણીએ ‘નાગપાશ’ વધુ રોચક, રોમાંચક અને દિલધડક રહે! શ્રીઅનંતશયનમ્ સ્વરૂપ એ પરમ શક્તિના ચરણકમળોમાં સાષ્ટાંગ દંડવત્ કરીને હું એમનો આભાર વ્યક્ત કરું છું. ‘નાગપાશ’ના પ્રત્યેક પ્રકરણો એ ઈશ્વરીય આશીર્વાદના સૂચક છે, જેમના થકી મારી કલમ ક્યારેય અટકી નથી. હું એ મહાશક્તિ, શ્રીમાતા રાજરાજેશ્વરી લલિતામ્બિકાને વંદન કરું છું જેમની મમતા અને વાત્સલ્ય મારા ઉપર સદા વરસતાં રહ્યા છે.” - પરખ ભટ્ટ પ્રિ-બૂકિંગ લિંક BIO માં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. તો ફરી વિવાન આર્ય અને રિયા ચૌધરીના જીવનમાં આવેલાં નવા ઝંઝાવાત સાથે રૂબરૂ થવાનો સમય આવી ચૂક્યો છે! 🕉🚩 Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Promotion by: FDS : Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

... પ્રસ્તુત છે, ‘નાગપાશ’ (ભાગ-૨, મહા-અસુર શ્રેણી)નું કવર-પેજ અને પ્રિ-બૂકિંગ લિંક! ♥️

“દોઢ વર્ષના અંતરાલ પછી અમે પરત ફરી રહ્યા છીએ, પરંતુ આ ૧૮ મહિનાઓમાં આપ સૌનો પ્રેમ અવિરતપણે મળતો રહ્યો છે. ‘મૃત્યુંજય’ અમારા માટે મહાકાળનું વરદાન છે અને એની અનુભૂતિ આજ દિન સુધી અકબંધ છે. હવે આજથી ‘નાગપાશ’ નવલકથા પણ આપ સૌ સુધી પહોંચી રહી છે. કર્ણાટક, તમિલનાડુ, કેરળ, વારાણસી અને શ્રીલંકાના અજાણ્યા અને જાણીતાં એવા તમામ સ્થળો પર રૂબરૂ જઈને કરવામાં આવેલાં વિસ્તૃત સંશોધનનું પરિણામ છે આ નવલકથા!

કેરળના શ્રીપદ્મનાભસ્વામી મંદિરમાં આવેલાં ‘વૉલ્ટ-બી’માં આરક્ષિત ગૂઢાતિગૂઢ રહસ્ય અંગે વાત કરતી આ નવલકથાનું સ્ટૉરી-બૉર્ડ ડિઝાઇન કરતી વખતે મેં અને રાજે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું હતું કે વાર્તાપ્રવાહમાં વહેતી વખતે વાચકોનો રસભંગ ન થાય એવી રીતે અમારું સંશોધન પીરસાવું જોઈએ. સાથોસાથ, એ વાતની પણ પુષ્ટિ કરી કે ‘મૃત્યુંજય’ની સરખામણીએ ‘નાગપાશ’ વધુ રોચક, રોમાંચક અને દિલધડક રહે!

શ્રીઅનંતશયનમ્ સ્વરૂપ એ પરમ શક્તિના ચરણકમળોમાં સાષ્ટાંગ દંડવત્ કરીને હું એમનો આભાર વ્યક્ત કરું છું. ‘નાગપાશ’ના પ્રત્યેક પ્રકરણો એ ઈશ્વરીય આશીર્વાદના સૂચક છે, જેમના થકી મારી કલમ ક્યારેય અટકી નથી. હું એ મહાશક્તિ, શ્રીમાતા રાજરાજેશ્વરી લલિતામ્બિકાને વંદન કરું છું જેમની મમતા અને વાત્સલ્ય મારા ઉપર સદા વરસતાં રહ્યા છે.”

- પરખ ભટ્ટ

પ્રિ-બૂકિંગ લિંક BIO માં આપવામાં આવી છે.

9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો.

તો ફરી વિવાન આર્ય અને રિયા ચૌધરીના જીવનમાં આવેલાં નવા ઝંઝાવાત સાથે રૂબરૂ થવાનો સમય આવી ચૂક્યો છે! 🕉🚩

Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah)
Written by: Parakh Bhatt & Raj Javiya
Promotion by: FDS : Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi)
Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania)
In Association with: Sanj Samachar Media (Karann P Shah)
Sponsored by: Hari Om Packaging (Surat)
Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj)
Cover-Text: Mauli Buch Munshi

#Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

... પ્રસ્તુત છે, ‘નાગપાશ’ (ભાગ-૨, મહા-અસુર શ્રેણી)નું કવર-પેજ અને પ્રિ-બૂકિંગ લિંક! ♥️ “દોઢ વર્ષના અંતરાલ પછી અમે પરત ફરી રહ્યા છીએ, પરંતુ આ ૧૮ મહિનાઓમાં આપ સૌનો પ્રેમ અવિરતપણે મળતો રહ્યો છે. ‘મૃત્યુંજય’ અમારા માટે મહાકાળનું વરદાન છે અને એની અનુભૂતિ આજ દિન સુધી અકબંધ છે. હવે આજથી ‘નાગપાશ’ નવલકથા પણ આપ સૌ સુધી પહોંચી રહી છે. કર્ણાટક, તમિલનાડુ, કેરળ, વારાણસી અને શ્રીલંકાના અજાણ્યા અને જાણીતાં એવા તમામ સ્થળો પર રૂબરૂ જઈને કરવામાં આવેલાં વિસ્તૃત સંશોધનનું પરિણામ છે આ નવલકથા! કેરળના શ્રીપદ્મનાભસ્વામી મંદિરમાં આવેલાં ‘વૉલ્ટ-બી’માં આરક્ષિત ગૂઢાતિગૂઢ રહસ્ય અંગે વાત કરતી આ નવલકથાનું સ્ટૉરી-બૉર્ડ ડિઝાઇન કરતી વખતે મેં અને રાજે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું હતું કે વાર્તાપ્રવાહમાં વહેતી વખતે વાચકોનો રસભંગ ન થાય એવી રીતે અમારું સંશોધન પીરસાવું જોઈએ. સાથોસાથ, એ વાતની પણ પુષ્ટિ કરી કે ‘મૃત્યુંજય’ની સરખામણીએ ‘નાગપાશ’ વધુ રોચક, રોમાંચક અને દિલધડક રહે! શ્રીઅનંતશયનમ્ સ્વરૂપ એ પરમ શક્તિના ચરણકમળોમાં સાષ્ટાંગ દંડવત્ કરીને હું એમનો આભાર વ્યક્ત કરું છું. ‘નાગપાશ’ના પ્રત્યેક પ્રકરણો એ ઈશ્વરીય આશીર્વાદના સૂચક છે, જેમના થકી મારી કલમ ક્યારેય અટકી નથી. હું એ મહાશક્તિ, શ્રીમાતા રાજરાજેશ્વરી લલિતામ્બિકાને વંદન કરું છું જેમની મમતા અને વાત્સલ્ય મારા ઉપર સદા વરસતાં રહ્યા છે.” - પરખ ભટ્ટ પ્રિ-બૂકિંગ લિંક BIO માં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. તો ફરી વિવાન આર્ય અને રિયા ચૌધરીના જીવનમાં આવેલાં નવા ઝંઝાવાત સાથે રૂબરૂ થવાનો સમય આવી ચૂક્યો છે! 🕉🚩 Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Promotion by: FDS : Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Let's Connect

sm2p0