સમયચક્ર ફરી તેના નિર્ધારિત સ્થાન પર પહોંચી ચૂક્યું છે. શુક્રજનની કાવ્યમાતાનો પોતાના સુદર્શન વડે વધ કર્યા બાદ શ્રી અનંતશયનમને મળેલાં મહર્ષિ ભૃગુના શાપનું નિર્વહન કરવાની તિથિ નિશ્ચિત છે. ત્રેતાયુગમાં રચાયેલાં દિવ્ય મહાકાવ્યના ગર્ભિત રહસ્ય પરથી આખરે ૭૦૦૦ વર્ષ બાદ ફરી એક વખત પડદો ઉઠશે... અને પુનઃવાપસી થશે એ અસુરાત્માની, જેની ભયાવહતાના સાક્ષી અનેક છે! આજથી ૩૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલાં એક ક્રૂર શાસકની નિર્મમતા અને મહાવિષ્ણુના નિવાસસ્થાન સમા તિરૂઅનંતપુરમ્ પર તેણે કરેલી ચઢાઈનો ખરો હેતુ ઉજાગર થવાની તૈયારીમાં છે! ઈતિહાસ નવેસરથી લખાવા જઈ રહ્યો છે... વર્ષ ૨૦૨૧ની ૧૧ માર્ચના રોજ (આજથી બરાબર એક વર્ષ પહેલાં) પ્રકાશિત ‘મૃત્યુંજય’ના છેલ્લાં પાને જે વચન આપવામાં આવ્યું હતું, તેને પૂર્ણ કરવા માટે અમે આવી રહ્યા છીએ... રામજન્મની પાવન ક્ષણ... ૧૦ એપ્રિલ, ૨૦૨૨... બપોરે ૧૨:૩૫ વાગ્યે અમે જાહેર કરીશું, ‘નાગપાશ’નો પ્રાદુર્ભાવ-માસ! 💐🙏🏼 પરંતુ ત્યાં સુધીમાં, જો હજુ પણ તમે ‘મૃત્યુંજય’ (ભાગ-૧, મહા-અસુર શ્રેણી) નવલકથા ન વાંચી હોય તો પૂરતો સમય છે. જેમને ઑનલાઇન ખરીદી ન કરવી હોય, તેઓ ‘નવભારત સાહિત્ય મંદિર’ના નંબર 9825032340 પર ફોન કરીને પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકે છે. Created by: @fds_fortune_designing_studio Published by: @navbharatofficial Written by: Parakh Bhatt & Raj Javiya

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

સમયચક્ર ફરી તેના નિર્ધારિત સ્થાન પર પહોંચી ચૂક્યું છે. શુક્રજનની કાવ્યમાતાનો પોતાના સુદર્શન વડે વધ કર્યા બાદ શ્રી અનંતશયનમને મળેલાં મહર્ષિ ભૃગુના શાપનું નિર્વહન કરવાની તિથિ નિશ્ચિત છે.

ત્રેતાયુગમાં રચાયેલાં દિવ્ય મહાકાવ્યના ગર્ભિત રહસ્ય પરથી આખરે ૭૦૦૦ વર્ષ બાદ ફરી એક વખત પડદો ઉઠશે... અને પુનઃવાપસી થશે એ અસુરાત્માની, જેની ભયાવહતાના સાક્ષી અનેક છે!

આજથી ૩૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલાં એક ક્રૂર શાસકની નિર્મમતા અને મહાવિષ્ણુના નિવાસસ્થાન સમા તિરૂઅનંતપુરમ્ પર તેણે કરેલી ચઢાઈનો ખરો હેતુ ઉજાગર થવાની તૈયારીમાં છે!

ઈતિહાસ નવેસરથી લખાવા જઈ રહ્યો છે...

વર્ષ ૨૦૨૧ની ૧૧ માર્ચના રોજ (આજથી બરાબર એક વર્ષ પહેલાં) પ્રકાશિત ‘મૃત્યુંજય’ના છેલ્લાં પાને જે વચન આપવામાં આવ્યું હતું, તેને પૂર્ણ કરવા માટે અમે આવી રહ્યા છીએ...

રામજન્મની પાવન ક્ષણ... ૧૦ એપ્રિલ, ૨૦૨૨... બપોરે ૧૨:૩૫ વાગ્યે અમે જાહેર કરીશું, ‘નાગપાશ’નો પ્રાદુર્ભાવ-માસ! 💐🙏🏼

પરંતુ ત્યાં સુધીમાં, જો હજુ પણ તમે ‘મૃત્યુંજય’ (ભાગ-૧, મહા-અસુર શ્રેણી) નવલકથા ન વાંચી હોય તો પૂરતો સમય છે. જેમને ઑનલાઇન ખરીદી ન કરવી હોય, તેઓ ‘નવભારત સાહિત્ય મંદિર’ના નંબર 9825032340 પર ફોન કરીને પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકે છે.

Created by: @fds_fortune_designing_studio
Published by: @navbharatofficial
Written by: Parakh Bhatt & Raj Javiya

#book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture

સમયચક્ર ફરી તેના નિર્ધારિત સ્થાન પર પહોંચી ચૂક્યું છે. શુક્રજનની કાવ્યમાતાનો પોતાના સુદર્શન વડે વધ કર્યા બાદ શ્રી અનંતશયનમને મળેલાં મહર્ષિ ભૃગુના શાપનું નિર્વહન કરવાની તિથિ નિશ્ચિત છે. ત્રેતાયુગમાં રચાયેલાં દિવ્ય મહાકાવ્યના ગર્ભિત રહસ્ય પરથી આખરે ૭૦૦૦ વર્ષ બાદ ફરી એક વખત પડદો ઉઠશે... અને પુનઃવાપસી થશે એ અસુરાત્માની, જેની ભયાવહતાના સાક્ષી અનેક છે! આજથી ૩૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલાં એક ક્રૂર શાસકની નિર્મમતા અને મહાવિષ્ણુના નિવાસસ્થાન સમા તિરૂઅનંતપુરમ્ પર તેણે કરેલી ચઢાઈનો ખરો હેતુ ઉજાગર થવાની તૈયારીમાં છે! ઈતિહાસ નવેસરથી લખાવા જઈ રહ્યો છે... વર્ષ ૨૦૨૧ની ૧૧ માર્ચના રોજ (આજથી બરાબર એક વર્ષ પહેલાં) પ્રકાશિત ‘મૃત્યુંજય’ના છેલ્લાં પાને જે વચન આપવામાં આવ્યું હતું, તેને પૂર્ણ કરવા માટે અમે આવી રહ્યા છીએ... રામજન્મની પાવન ક્ષણ... ૧૦ એપ્રિલ, ૨૦૨૨... બપોરે ૧૨:૩૫ વાગ્યે અમે જાહેર કરીશું, ‘નાગપાશ’નો પ્રાદુર્ભાવ-માસ! 💐🙏🏼 પરંતુ ત્યાં સુધીમાં, જો હજુ પણ તમે ‘મૃત્યુંજય’ (ભાગ-૧, મહા-અસુર શ્રેણી) નવલકથા ન વાંચી હોય તો પૂરતો સમય છે. જેમને ઑનલાઇન ખરીદી ન કરવી હોય, તેઓ ‘નવભારત સાહિત્ય મંદિર’ના નંબર 9825032340 પર ફોન કરીને પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકે છે. Created by: @fds_fortune_designing_studio Published by: @navbharatofficial Written by: Parakh Bhatt & Raj Javiya #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture

Let's Connect

sm2p0