સનાતન ધર્મની મહાગાથા વર્ણવતી ‘મહા-અસુર શ્રેણી’ હવે ભારતના ટોચના પબ્લિકેશન – પેન્ગ્વિન રેન્ડમ હાઉસમાં. ♥️🙏🏼 વર્ષ 2017થી આરંભ થયેલી આ શબ્દયાત્રા હવે ઈન્ડિયન સબ-કૉન્ટિનન્ટ (ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ અને માલદિવ્સ)ના કરોડો અંગ્રેજી વાચકો સુધી પહોંચવા જઈ રહી છે. ફક્ત અમારા માટે જ નહીં, પરંતુ સમસ્ત ગુજરાતી ભાષાજગત માટે પણ આ એક અભૂતપૂર્વ ઘટના એટલે છે, કારણ કે ‘પેન્ગ્વિન રેન્ડમ હાઉસ’ Penguin India દ્વારા કોઈ ગુજરાતી નવલકથાકારની આખી શ્રેણીના પુસ્તકોના રાઈટ્સ એકસાથે ખરીદાયા હોય, એવો આ પહેલોવહેલો કિસ્સો છે. પાછલાં દશકાઓમાં થઈ ગયેલાં પુષ્કળ નેશનલ અને ઈન્ટરનેશનલ બેસ્ટ-સેલિંગ લેખકો, બુકર પ્રાઈઝથી માંડીને પુલિત્ઝર પ્રાઈઝ જેવા ખ્યાતિપ્રાપ્ત અવૉર્ડ-વિજેતા લેખકોનું ઘર કહી શકાય એવા ‘પેન્ગ્વિન રેન્ડમ હાઉસ’માં ગુજરાતી માતૃભાષામાં લખાયેલી મહા-અસુર શ્રેણીને સ્થાન મળવું એ માતાનાં ધાવણનું ઋણ ચૂકવવા જેટલી પાવન ઘટના છે. પાંચ વર્ષની આકરી મહેનત, ભારત અને વિદેશી ભૂમિ પર પગપાળા રખડપટ્ટી કરીને સનાતન સંસ્કૃતિના રહસ્યો ઉજાગર કરવાની મથામણ, વાચકો સુધી સત્ત્વશીલ સાહિત્ય પહોંચાડવાની નેમ અને એ દરમિયાન ભોગવેલી શારીરિક-માનસિક મુશ્કેલીઓ... આ બધાનું ફળ ‘મહા-અસુર શ્રેણી’ને પ્રાપ્ત થયું છે. હિંદુ વેદ-પુરાણો અને ધર્મગ્રંથોમાં છુપાયેલાં તંત્ર-મંત્ર અને યંત્રના વાસ્તવિક રહસ્યોને આજની નવી પેઢી સુધી પહોંચાડવાની આ પ્રક્રિયા એ વાતનો પુરાવો છે કે જો યોગ્ય દિશામાં તનતોડ પુરુષાર્થ કરવામાં આવે, તો કશું અસંભવ નથી. ॐ गणानां त्वा गणपतिं हवामहे प्रियाणां त्वा प्रियपतिं हवामहे । निधिनां त्वा निधिपतिं हवामहे वसो मम आह्मजानि गर्भधमात्वमजासि गर्भधम् ॥ આ નવી યાત્રામાં આપ સૌની શુભેચ્છાઓ અમારી સાથે રહે એવી અભિલાષા સાથે ‘મહા-અસુર શ્રેણી’ને અમે ભારતના કરોડો સનાતનીઓના ખોળે મૂકી રહ્યા છીએ. 🙂💐🙏🏼